વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Happy New Year 2012 to all the Readers of વિનોદ વિહાર

To All the Dear Readers of                       સંકલન-  વિનોદ પટેલ

 વિનોદ વિહાર

WISH YOU ALL,

A HAPPY, HEALTHY AND PROSPEROUS NEW YEAR 2012

 On JANUARY 1, We will open the new book .

It’s pages are blank. We are going to put words on them ourselves.

 The book is called opportunity and its first Chapter is New Year’s Day.

–Edith Lovejoy Pierce

 Salutation to the Dawn of 2012

Look to this day! For it is life, the very life of life.

In its brief course lie all the verities and realities of your existence:

The bliss of growth; The glory of action; The splendor of achievement;

For yesterday is but a dream, And tomorrow is only a vision;

But today, well lived, makes every yesterday a dream of happiness,

And every tomorrow a vision of hope.

.–Anonym-

Quotable Quotes

Remember not only to say the right thing in the right place, but far more difficult still, to leave unsaid the wrong thing at the tempting moment.

– Benjamin Franklin

The tragedy of life is not that it ends so soon, but that we wait so long to begin it. –Anonym-

Life is 10 percent what you make it and 90 percent how you take it.

–Irving Berlin

Often the difference between a successful person and a failure is not that the one has better abilities or ideas , but the courage that one has to bet on one’s ideas, to take a calculated risk– and to act.

–Dr.Maxwell Maltz

Hours pass into days and time slips away.But the words we speak and things we do touch the lives of others and live on for ever . –Anonym-

Failure occurs because of two reasons:

Doing things without thinking about them.

Thinking about things without doing them.

-Anonym-

Let us work as we pray;

for work indeed is

body’s best prayer

to the Divine.

– Mataji

આનો મારો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે.

કાર્ય સહ કરીએ પ્રાર્થના

પ્રાર્થના સહ કરીએ કાર્ય

કેમકે, કાર્ય એ ખરે જ આ દેહની છે,

એ પરમતત્વ પ્રત્યેની,

સર્વશ્રેષ્ઠ પ્રાર્થના.

માતાજી

The woods are lovely,dark and deep .

But I have promises to keep ,

And miles to go before I sleep,

And miles to go before I sleep.

— Robert Frost

ગુજરાતી અનુવાદ

તિમિર ઘેર્યું નિબીડ જંગલ ઘણું મોહક હશે કિન્તુ

વચનના  રેશમી બંધનમાં બંધાઈ ગયો છું હું

કે જોજનો રે કાપવા નયન બિડાય તે પહેલાં

હા, જોજનો દુર જાવું છે આંખો મીંચાતા પહેલાં .

–રોબર્ટ  ફ્રોસ્ટ 

સુવાક્યો 

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં

બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં

સદા જીતું છું એવું કૈં નથી હારું છું પણ બહુધા

 નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

-અમૃત ઘાયલ

કેમ હો જીવનનું ઘડતર, જયારે હું શીખ્યો, ‘મરીઝ’ !

વાહ રે કિસ્મત! કે મૃત્યુનો સમય આવી ગયો.

-‘મરીઝ’

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ” મરીઝ ”

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે .

–“મરીઝ ‘

ચારિત્ર્યવાન એટલે –

ચારિત્ર્યવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઇ જાણવું અને વ્રજ કરતાં કઠોર પણ થઇ જાણવું, અત્યંત શાંત પણ થઇ જાણવું; પ્રેમવાળા પણ થઇ જાણવું; સુખ પણ હસીને ભોગવવું, દુઃખ પણ હસીને ભોગવવું; ભોગવી જાણવું અને સહી જાણવું; જોઈ પણ જાણવું અને અંધ પણ થઇ જાણવું; અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્ર્ય છે.

એટલું ભૂલીએ નહિ –

એટલું કદી ભૂલીએ નહીં કે ઝાકમઝાળ એ મહાનતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી. આજની ઘડીનો માનવી યુગપુરુષ બનવા યોગ્ય નહિ હોય. કાંકરો કદાચ ચળકતો હોય, પણ તેથી એ હીરો બની જતો નથી. બ્રહ્માંડમાં સૌથી મોટી શક્તિઓ કદાપી ભપકાદાર હોતી નથી. વાવાઝોડા કરતાં વર્ષા વધારે અસરકારક હોય છે. જેમનાં સન્માનો થતાં નથી, જેમનાં ગીત ગવાતાં નથી તેવા મનુષ્યોની ઈમાનદારી, નિષ્ઠા અને પવિત્રતા વિના તો આ જગત જોતજોતામાં નાબૂદ થઇ ગયું હોય.

(સ્રોત –‘અરધી સદીની વાચનમાળા’માંથી, ભા.-૨ માંથી સાભાર )

                                 હું કોણ છું ?

હું કોણ છું ? – એક નાજુક દીપક છું , અને એની જ્યોત તું છે.

હું કોણ છું ?-એક ગાતું પક્ષી છું , અને એનું ગાન તું છે.

હું કોણ છું ?-એક નાની બંસરી છું ,અને એનું સંગીત તું છે.

હું કોણ છું ?-એક નાનું પુષ્પ છું , અને એની સુગંધ તું છે .

હું કોણ છું ? એક કોડિયું માટીનું ,અને ,પ્રભુ, એનો પ્રકાશ તું છે.

(ભાવાનુવાદ- વિનોદ પટેલ )

અંતે, નોબેલ પ્રાઈઝ વિજેતા આપણા કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિત નીચેની  સુંદર પ્રાર્થનાને નવા વર્ષમાં અને હરહમ્મેશ મનમાં તાજી રાખીએ. 

મારી પ્રાર્થના

કરો રક્ષા વિપત માંહી , ન એવી પ્રાર્થના મારી

વિપદથી ન ડરું  કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી

સહાયે કો ચડી આવે , ન એવી પ્રાર્થના મારી

તૂટો ન આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી

મને છળ હાનિથી રક્ષો , ન એવી પ્રાર્થના મારી

ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી

પ્રભુ તું પાર ઉતારે , ન એવી પ્રાર્થના મારી

તરી જાવા ચહું શક્તિ ,પ્રભુ એ પ્રાર્થના મારી

તું લે શિર ભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી

ઉઠાવી શકું સહેજે , પ્રભુ એ પ્રાર્થના મારી

સુખી દિને સ્મરું ભાવે , દુખી અંધાર રાત્રીએ, 

ન શંકા તું વિષે આવે ,પ્રભુ એ પ્રાર્થના મારી.

— રવીન્દ્રનાથ ટાગોર    

   _____________________________________

“ઉપાડશે કોણ મારું કામ ?”

અસ્ત થતા સુરજે પૂછ્યું .

સાંભળી જગત નિરુત્તર રહ્યું .

માટીનું કોડિયું બોલ્યું :

“મારાથી બનતું હું કરી છૂટીશ.”

__________________________________

MAY GOD BLESS YOU ALL IN THE NEW YEAR 2012

વિનોદ આર. પટેલ

સાન ડિયેગો ,ડિસેમ્બર ૩૧ ,૨૦૧૧.

16 responses to “Happy New Year 2012 to all the Readers of વિનોદ વિહાર

  1. chandravadan જાન્યુઆરી 1, 2012 પર 8:23 એ એમ (AM)

    Vinodbhai,
    HAPPY NEW YEAR to YOU & Your FAMILY.
    Inviting you to Chandrapukar !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    See YOU & your READERS on my Blog !

    Like

  2. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 1, 2012 પર 10:15 એ એમ (AM)

    આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

    Like

  3. dhavalrajgeera જાન્યુઆરી 1, 2012 પર 10:52 એ એમ (AM)


    Thy is the one …
    Happy New year to your family and all surfers from Trivedi Parivar

    Tulsidal
    Dhavalrajgeera
    http://www.bpaindia.org

    Like

  4. bakulvshah જાન્યુઆરી 1, 2012 પર 6:07 પી એમ(PM)

    Dear Vinodbhai

    Thanks a lot for giving us an opportunity to read the best quote of the best people like Pujya Mataji, Benjamin Franklin etc .Please Accept my heartily good wishes for 2012:

    With All the Rose’s perfume
    & with all the lights in the world
    & With all the children smiles…
    I wish you that
    All Dreams Comes True
    HAPPY NEW YEAR 2012

    Love & Regards..

    Bakul shah

    Like

  5. Preeti જાન્યુઆરી 1, 2012 પર 10:52 પી એમ(PM)

    વિનોદભાઈ,

    આપને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.

    Happy New Year 🙂

    Like

    • Vinod R. Patel જાન્યુઆરી 5, 2012 પર 10:39 એ એમ (AM)

      પ્રીતીબેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા અને નવા વર્ષની શુભેચ્છાઓ માટે આપનો ખુબ આભાર.

      આપને અને કુટુંબીજનોને આ નવું ૨૦૧૨નુ વર્ષ સર્વ રીતે સુખદાયી અને નિરામય નીવડે
      એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.

      મેં આપના રંગ બેરંગી બ્લોગની મુલાકાત લીધી છે .મને ગમ્યો છે.

      વિનોદ પટેલ

      Like

  6. nabhakashdeep જાન્યુઆરી 3, 2012 પર 5:10 પી એમ(PM)

    નૂતન વર્ષાભિનંદન. સુંદર વિચાર કણિકાઓ.સુંદર ચીંતનાત્મક લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  7. Vinod Patel જાન્યુઆરી 4, 2012 પર 5:52 એ એમ (AM)

    આપના અભિપ્રાય માટે આભાર,રમેશભાઈ .

    આપને પણ મારા નુતન વર્ષાભિનંદન .

    મારા બ્લોગ માટે આપની કોઈ સુંદર કાવ્ય રચના મોકલી આપશો એવી આશા.

    વિનોદ પટેલ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: