વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 21, 2012

(69)Amazing Art on Birds’ Feathers and an inspiring Story ” God’s Wings “

મિત્રો ,

આ પહેલાંની પોસ્ટમાં માનવ કલાકારો સમુદ્ર ઉપરની રેતીમાંથી કેવાં અદ્ભુત શિલ્પો રચી શકે છે એના વિષે માહિતી 

અને આ કલાનો સચિત્ર પરિચય આપ્યો હતો. વાચકોને આ લેખ ઘણો ગમ્યો હતો.

આજની પોસ્ટમાં  જંગલમાં કે અન્ય જગાઓએ વેરાયેલાં મળી આવેલાં  પક્ષીઓના  પીંછાઓ ઉપર રંગ પૂરીને કલાકારોએ

બનાવેલ આશ્ચર્ય જનક ચિત્રો બતાવવામાં આવ્યા છે.

આ ચિત્રો મને ઈ-મેલમાં હ્યુસ્ટન રહેતા મિત્ર શ્રી હસમુખ દોશી તરફથી મને મળ્યાં ,મેં જોયાં, જોતા વેત જ મને

ખુબ જ ગમ્યાં . આ બ્લોગના વાચકોને પણ એ ગમશે એમ માનીને આ ઈ-મેલ જેવો મળ્યો એવા જ રૂપે આ મિત્રના

આભાર સાથે અહી મુક્યો છે.

આ બધાં પક્ષીઓનાં પીંછાઓ ઉપર કરેલાં ચિત્રો અદ્ભુત છે જ પણ એ પછી જે અંગ્રેજીમાં એક ટૂંકી સત્ય ઘટના 

છે જેમાં એક પક્ષી જંગલની આગમાં પોતે ભસ્મ થઇ જઈને પોતાનાં બચ્ચાઓને પાંખો નીચે લઈને કેવી રીતે બચાવે છે

અને એના માતૃત્વ ઉપર ચાર ચાંદ લગાવી દે છે એ વાર્તા ખુબ જ હૃદય સ્પર્શી અને પ્રેરક છે. 

મને આશા છે વાચકોને આ પોતે જલી જઈને બાળકોને બચાવનાર પક્ષી-માતાની  કથા  અને પક્ષીઓના પીંછાઓ  ઉપરની

આ પોસ્ટમાં રજુ થયેલ કલાકૃતિઓને  માણવી ગમશે.                                          

                                                                                  ___ વિનોદ આર. પટેલ   

________________________________________________________________________

                                                                         સુજ્ઞ વાચકોને એક વિજ્ઞપ્તિ
 
આ બ્લોગમાં મુકાતી દરેક નવી પોસ્ટની ખબર ઈ-મેલથી તરત જ મેળવવા માટે ફક્ત આટલું જ કરો.

મારા બ્લોગનું આ પેજ તમે વાંચી રહ્યા છો એની છેક ઉપર એક પાતળી કાળી સ્ટ્રીપ છે એની ડાબી બાજુએ +Follow

લખ્યું છે ત્યાં ક્લિક કરો.આમ કરવાથી આપ આ બ્લોગના ની:શુલ્ક મેમ્બર થતાં આપને નવી પોસ્ટ જેવી પ્રસિદ્ધ થશે

એવી જ આપોઆપ ઈ-મેલથી ખબર મળી જશે.

આ બ્લોગના   FOLLOWER- મેમ્બર તરીકે જોડાઈને સહકાર આપવા વિનંતી છે.

                                                                                                               —– વિનોદ આર. પટેલ

_______________________________________________________________________

God’s Wings

 
 
This is so beautiful.
 
 
 
Make sure you read the
 
 
 
 
little story at the bottom
 
 

The painters of these Feathers are outstanding,


But the message below the Feathers, “God’s Wings,”

will touch your heart……

 
 
 
 
 
 
 
 

God’s Wings
 
After a forest fire in Yellowstone National Park, forest rangers began
 
their trek up a mountain to assess the inferno’s damage. One ranger
 
found a bird literally petrified in ashes,perched statuesquely on the
 
ground at the base of a tree. Somewhat sickened by the eerie sight,
 
he knocked over the bird with a stick. When he gently struck it, three
 
tiny chicks scurried from under their dead mother’s wings. The loving
 
mother, keenly aware of impending disaster, had carried her offspring
 
to the base of the tree and had gathered them under her wings,
 
instinctively knowing that the toxic smoke would rise. She could
 
have flown to safety but had refused to abandon her babies. Then
 
the blaze had arrived and the heat had scorched her small body,
 
the mother had remained steadfast…because she had been willing
 
to die, so those under the cover of her wings would live.
 
 
 
‘He will cover you with His feathers, And under His wings you will find refuge.’
(Psalm 91:4)

Time waits for no one. Treasure every moment you have.