વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(107) બોલીવૂડના મેગાસ્ટાર” બીગ-બી” અમિતાભ બચ્ચનને એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ.

વિશ્વ ભરમાં ફેલાયેલા કરોડો ચાહકોના દિલ અને દિમાગમાં ઘર કરીને વસેલા  અને ભારતીય સિનેમાના પર્યાય જેવા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો આજે ૧૧મી ઓક્ટોબર, 2012ના દિવસે જન્મદિવસ છે.

બોલીવૂડના મેગાસ્ટાર”  બીગ બી ” અમિતાભ બચ્ચનને  

એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચનનો પરિચય-ઝલક

અમિતાભ હરિવંશરાય બચ્ચનનો વિગતવાર પરિચય -વિકિપીડીયાની લીંક ઉપર અહીં વાચો.

એક સમાચાર પ્રમાણે અમિતાભ બચ્ચનના  ૭૦મા જન્મદિવસ ધામઘૂમથી ઉજવણી થવાની છે. આ વિશે વાત નીકળતા જ અમિતાભ કહે છે, ‘‘આ દિવસની ઉજવણી વિશે તમારે મારા પરિવારને  જ પૂછવું પડશે.તેઓ કોઈ યોજના બનાવી રહ્યા છે એમ મને લાગે છે. આની ઉજવણીનું કોઈ કારણ હોય એમ મને તો લાગતું નથી. હું તેમને પૂછું છું કે ૭૦મી વર્ષગાંઠને જ કેમ આટલું મહત્ત્વ આપવામાં આવે છે. ૭૧મા જન્મદિવસને કેમ નહીં.’’

સમસ્ત બચ્ચન પરિવારનું હમણા તો બઘુ જ ઘ્યાન એશ અને અભિની પુત્રી આરાઘ્યા પ્રત્યે જ છે. તેમનું જીવન આરાઘ્યાની આસપાસ જ ચકરાવા લે છે. ‘‘અમે અમારા કામકાજનો સમયે તેના જ સમયની સાથે ગોઠવીએ છીએ જેથી તે જાગતી હોય ત્યારે અમે તેની સાથે રમી શકીએ.’’

અમિતાભ બચ્ચન એની પૌત્રી (ઐશ્વર્યા અને અભિષેકની પુત્રી ) આરાધ્યા સાથે

અમિતાભ બચ્ચનના પિતાશ્રી  સ્વ.હરિવંશરાય બચ્ચન હિન્દીના જાણીતા કવી હતા. એમના એક ખુબ જ પ્રખ્યાત ગીત “મધુ શાલા ” અમિતાભના સ્વરમાં નીચેના વિડીયોમાં સાંભળો.

Amitabh Bachhan reciting Madhushala

AMITABH BACHCHAN BIOGRAPHY

Bachchan Family Group Photo

Pujya Pramukh Swami and Amitabh Bachhan

 

Amitabh in Kutchhi-dress-Gujarat-tourism-Pramoter

 

6 responses to “(107) બોલીવૂડના મેગાસ્ટાર” બીગ-બી” અમિતાભ બચ્ચનને એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ.

 1. Govind Maru ઓક્ટોબર 11, 2012 પર 7:36 પી એમ(PM)

  મારુ પરિવાર તરફથી અમિતાભ બચ્ચનને એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ…

  Like

 2. Mahendra Sarvaiya ઓક્ટોબર 11, 2012 પર 10:09 પી એમ(PM)

  tks for the beautiful Video

  ________________________________

  Like

 3. aataawaani ઓક્ટોબર 12, 2012 પર 12:19 એ એમ (AM)

  વિનોદભાઈ હું પણ અભિતાભ બચ્ચન ને એની ૭૦ વરસના જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું .

  Like

 4. સુરેશ જાની ઓક્ટોબર 12, 2012 પર 12:41 એ એમ (AM)

  ‘કૌન બનેગા કરોડપતિ’માં દર અઠવાડિયે એમનો મિજાજ માણીએ છીએ.

  Like

 5. Ramesh Patel ઓક્ટોબર 14, 2012 પર 8:49 એ એમ (AM)

  ગુજરાત નહીં દેખા તો ફીર ક્યા દેખા?..અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસનને પ્રોમોટ કરતું આ વાક્ય સૌનું માનીતું બની ગયું છે.આપણા
  એ અંગત સ્વજન બની ગયા છે. આપે સુંદર થાળ જન્મદિને ધરી
  સૌને આનંદમાં સહભાગી બનાવી દીધા…જન્મદિન શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: