વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(126) અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોન્ગ્રેસમાં ચૂંટાઈ આવેલ એક હિંદુ, TULSI GABBARD – એક પરિચય

અમેરિકામાં વસતા દરેક હિંદુ ભારતીયોને એ  જાણીને ખુશી થશે કે તાંજેતરમાં ૨૦૧૨ ની અમેરિકાની ચૂંટણીનાં જે પરિણામો જાહેર થયાં એમાં મૂળ ભારતીય વંશનાં અને ચુસ્ત હિંદુ ધર્મ પાળતાં  ડેમોક્રેટીક પક્ષનાં Tulsi Gabbard કોંગ્રેસમાં એમના નજીકના હરીફને ૮૧ ટકા કરતાં    વધુ મતે હરાવીને ચૂંટાઈ આવ્યાં છે.    

Tulsi Gabbard એ જાહેર કર્યું છે કે તેઓ એમના કોંગ્રેસના પદના શપથ હિન્દુઓના પવિત્ર ગ્રન્થ ગીતા ઉપર હાથ મુકીને લેશે . 

આ પોસ્ટમાં નીચે અંગ્રેજીમાં જે પરિચય  લેખો મુક્યા છે એમાંથી એમનો પરિચય આપને મળશે

વિનોદ વિહાર Tulsi Gabbard ને એમની આ ઝળકતી ફતેહ માટે મુબારકબાદી આપે છે અને કોંગ્રેસમાં એમની ઉજળી 

ભાવિ કારકિર્દી માટે

શુભેચ્છાઓ  પાઠવે  છે.

  

વિનોદ આર. પટેલ,સાન ડીયેગો..    

______________________________________________

Tulsi Gabbard નો પરિચય 

હ્યુસ્ટન રહેતા મારા મિત્ર શ્રી પ્દ્મકાન્ત્ભાઈ ખંભાતીએ મને ઈ-મેલમાં મોકલેલ અંગ્રેજીમાં Tulsi Gabbard નો પરિચય નીચે 

એમના આભાર સાથે નીચે વાંચો,   

Us House of Representatives will have first

Hindu Elected in the history,Tulsi Gabbard

   She declared that if she is elected she will take the oath in the name of Geeta.

Tulsi Gabbard was born in Leloaloa, American Samoa, the fourth of five children  of Mike Gabbard, (educator, tennis pro, business owner and current 19th District Hawaii State Senator) and Carol    Porter Gabbard (educator and business owner).

In 1983, the family moved to  Hawaii, where Tulsi grew up. Tulsi was homeschooled through High school, with the exception of two years spent at an all-girls missionary academy in the Philippines. She graduated from Hawaii Pacific University with a degree in  International Business.]

Gabbard is a Hindu,and follows Gaudiya Vaishnavism.

Her mother embraced Hinduism when Tulsi was a  teenager and gave her children Hindu names and raised them as vegetarians.

In July 2004, Gabbard gave up her seat in office to deploy with her Hawaii National Guard unit, volunteering for a 12-month combat tour in Iraq,  where she served in a field medical unit.

She was awarded the Meritorious    Service Medal at the end of this tour.

  

તારીખ ૭મી નવેમ્બર,૨૦૧૨ ના IANS/Daily News 2012 માં પ્રસિદ્ધ થયેલ Tulsi Gabbard વિષેનો નીચેનો લેખ પણ વાંચો.

Tulsi Gabbard becomes first Hindu-American in US Congress

While all five Indian-American candidates hoping to enter the US Congress lost out, Tulsi Gabbard today created history by becoming the first Hindu-American to enter the US House of Representatives.

An Iraq war veteran, 31-year-old Gabbard defeated K. Crowley of the Republican Party with a handsome margin in Hawaii’s second Congressional district. Her victory has been cheered by the Hindu-American community across the country.

The heavily Democratic district also elected one of two Buddhists to have ever served in the Congress, Mazie Hirono, who won her seat in 2006 but is now running for the US Senate.

Born in American Samoa to a Catholic father and a Hindu mother, Gabbard moved to Hawaii when she was two. In 2002, at age 21, she was elected to the Hawaii state legislature.

The next year, she joined the Hawaii National Guard, and in 2004 was deployed to Baghdad as a medical operations specialist. After completing officers’ training, she was deployed to Kuwait in 2008 to train the country’s counter-terrorism units.

“Although there are not very many Hindus in Hawaii, I never felt discriminated against. I never really gave it a second thought growing up that any other reality existed, or that it was not the same everywhere,” Gabbard said in a statement soon after she took an unbeatable lead over her Republican challenger.

“On my last trip to the mainland, I met a man who told me that his teenage daughter felt embarrassed about her faith, but after meeting me, she’s no longer feeling that way,” Gabbard said.

“He was so happy that my being elected to Congress would give hope to hundreds and thousands of young Hindus in America, that they can be open about their faith, and even run for office, without fear of being discriminated against or attacked because of their religion,” Gabbard said.

At 21, Gabbard became the youngest person elected to the Hawaii legislature. At 23, she was the state’s first elected official to voluntarily resign to go to war. At 28, she was the first woman to be presented with an award by the Kuwait Army National Guard.

(Courtesy –IANS/Daily News 2012 )

_________________________________________________________________________

અંગ્રેજી વિકિપીડિયાની નીચેની લિંક ઉપર  વધુ પરિચય વાંચો .

http://en.wikipedia.org/wiki/Tulsi_Gabbard 

11 responses to “(126) અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોન્ગ્રેસમાં ચૂંટાઈ આવેલ એક હિંદુ, TULSI GABBARD – એક પરિચય

 1. pragnaju નવેમ્બર 9, 2012 પર 8:46 એ એમ (AM)

  ખૂબ ખૂબ અભિનંદન
  અમેરિકામાં ભારતીયો દ્વારા નવા ઈતિહાસનું સર્જનઃ અમેરિકન કોંગ્રેસમાં સૌપ્રથમવાર ર ઈન્‍ડિયન અમેરિકન બિરાજશેઃ ‘‘ડો.એમી બેરા”૧૮૪ મતોથી વિજયીઃ ૧,૨૦,૦૦૦ મતોની જંગી સરસાઇ સાથે ચૂંટાઇ આવી સૌપ્રથમ હિંદુ મહિલા કોંગ્રેસમેન બનવાનું માન ‘‘તુલસી ગબ્‍બાર્ડ”ના ફાળેઃ અન્‍ય ઈન્‍ડિયન અમેરિકન ઉમેદવારો પરાજીત
  અમેરિકામાં ભારતીયો દ્વારા નવા ઈતિહાસનું સર્જનઃ અમેરિકન કોંગ્રેસમાં સૌપ્રથમવાર ર ઈન્‍ડિયન અમેરિકન બિરાજશેઃ ‘‘ડો.એમી બેરા”૧૮૪ મતોથી વિજયીઃ ૧,૨૦,૦૦૦ મતોની જંગી સરસાઇ સાથે ચૂંટાઇ આવી સૌપ્રથમ હિંદુ મહિલા કોંગ્રેસમેન બનવાનું માન ‘‘તુલસી ગબ્‍બાર્ડ”ના ફાળેઃ અન્‍ય ઈન્‍ડિયન અમેરિકન ઉમેદવારો પરાજીત અમેરિકામાં ભારતીયો દ્વારા નવા ઈતિહાસનું સર્જનઃ અમેરિકન કોંગ્રેસમાં સૌપ્રથમવાર ર ઈન્‍ડિયન અમેરિકન બિરાજશેઃ ‘‘ડો.એમી બેરા”૧૮૪ મતોથી વિજયીઃ ૧,૨૦,૦૦૦ મતોની જંગી સરસાઇ સાથે ચૂંટાઇ આવી સૌપ્રથમ હિંદુ મહિલા કોંગ્રેસમેન બનવાનું માન ‘‘તુલસી ગબ્‍બાર્ડ”ના ફાળેઃ અન્‍ય ઈન્‍ડિયન અમેરિકન ઉમેદવારો પરાજીત વોશીંગ્‍ટનઃ અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓમાં ઈન્‍ડિયન અમેરિકન ડો.એમી બેરા ચૂંટાઇ આવતા તેઓ અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટીવમાં અત્‍યાર સુધીના ૩ જા ઈન્‍ડિયન અમેરિકન તરીકે ચૂંટાવાનું માન મેળવે છે.
  આ અગાઉ ૧૯૫૦ ની સાલમાં દુલીપસિંઘ સાઉન્‍ડ તથા ૨૦૦૫ થી ૨૦૦૮ દરમિયાન બોબી જીંદાલ ઈન્‍ડિયન અમેરિકન ઉમેદવારના નાતે ચૂંટાઇ આવ્‍યા હતા. હવે ડો. એમી બેરા ત્રીજા નંબરના ઈન્‍ડિયન ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.
  ડો.એમીને તેમના પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર ડાન લુન્‍ગ્રેન સામે જો કે માત્ર ૧૮૪ મતોની જ સરસાઇ મળી છે. તેથી કેલિફોર્નિયા સેક્રેટરીએ તેમનું પરિણામ ‘‘ક્‍લોઝ કોન્‍ટેસ્ટ”તરીકે રાખ્‍યુ છે. કારણ કે યુ.એસ.ની ચૂંટણીઓના નિયમ મુજબ બે પ્રતિસ્‍પર્ધી ઉમેદવારોના મતો વચ્‍ચે ૨ ટકાથી ઓછો તફાવત હોય તો સરસાઇ મેળવનાર ઉમેદવારનું પરિણામ ‘ક્‍લોઝ કોન્‍ટેસ્ટ’માં રાખવામાં આવે છે.
  ડો. એમીને કુલ મતોના ૫૦.૧ મતો તથા તેમના પ્રતિસ્‍પર્ધીને ૪૯.૯ ટકા મતો મળ્‍યા છે. ડો.એમીએ ૮૮૪૦૬ તથા તેમના પ્રતિસ્‍પર્ધીએ ૮૮૨૨૨ મતો મેળવ્‍યા છે. તેઓ કેલિફોર્નિયાના ૭ માં ડીસ્‍ટ્રીકમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.
  કેલિફોર્નિયાના માં ડીસ્‍ટ્રીકમાંથી રિપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભેલા યુવાન ઈન્‍યિન અમેરિકન ઉમેદવાર રિકી ગીલ ૧૦૦૦૦ મતોથી પરાજીત થયા છે.
  ચૂંટણી લડી રહેલા અન્‍ય ઈન્‍ડિયન અમેરિકન ઉમેદવારો ન્‍યુજર્સીમાંથી ઉપેન્‍દ્ર ચિવુકુલા પેન્‍સિલ્‍વાની ઓમાંથી ફિઝીશીયન મનન ત્રિવેદી તથા મિચીગનમાંથી ચૂંટણીમાં ઉભા રહેલા ડો. સૈયદ તાજનો પરાજય થયો છે

  Like

 2. Vinod R. Patel નવેમ્બર 9, 2012 પર 9:46 એ એમ (AM)

  E-Mail Message-

  FROM: Mahendra Shah

  TO: vinodbhai patel

  Thursday, November 8, 2012 12:57 PM

  આ સમરમાં હવાઈના વેકેશન પર ગયેલ ત્યારે ઠેર ઠેર Tulsi Gabbard નાં ચૂંટણી જાહેરાતનાં પોસ્ટર્સ જોવા

  મળેલ!

  Like

 3. jjkishor નવેમ્બર 9, 2012 પર 12:02 પી એમ(PM)

  અભિનંદન ! ભારતના હિન્દુ રાજકર્તાઓ ગીતાજીના સિદ્ધાંતોને હડસેલીને જે કરી રહ્યાં છે તે જોતાં તુલસીજીની ગીતાભક્તિ આદર જન્માવે છે.

  વિનોદભાઈ, આભાર.

  Like

 4. aataawaani નવેમ્બર 9, 2012 પર 3:40 પી એમ(PM)

  વિનોદભાઈ ઘણું આપણ ને ગર્વ થાય એવું જાણવા મળ્યું . સમય સમયનું કાર્ય કર્યે જાય છે .કહેવાતા શાહુકારો શાહ પાનું છોડીને ચોતર બથી ગયા અને જે સચ્ચાય માટે શ્રેષ્ઠ કહેવાતા એ સચ્ચાઈ છોડી રહ્યા છે .અને બ્રાહ્મણો એ વેદ ભણવો છોડી દીધો અને જાગીરદારો હતા ઈ અછૂત ઓફિસરોના પટાવાળાની નોકારીતું કરવા માંડી ગયા .એ મતલબ નો કચ્છી દોહરો તમારા માટે વિનોદભાઈ
  શાહ છ ડી ન્દા શાહ પણું સચ છડીંડા શેઠ, ભામણ ભણન છડીંડા અને જાડેજા કંધા વેઠ .

  Like

 5. chandravadan નવેમ્બર 10, 2012 પર 3:43 એ એમ (AM)

  Vinodbhai,
  Thanks for posting about TULSI GABBARD.
  Congratulations to Tulsi !
  DR. CHANDRAVADA MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you for the VARTA Post on Chandrapukar !

  Like

 6. pravina નવેમ્બર 10, 2012 પર 8:36 એ એમ (AM)

  Heartly Congretulations to “Tulsi”.

  We all Indians are proud of you.

  Keep up the good work, Happy Diwali.

  http://www.pravinash.wordpress.com

  Like

 7. Ramesh Patel(Aakashdeep) નવેમ્બર 10, 2012 પર 1:53 પી એમ(PM)

  આદરણીયશ્રી વિનોદભાઈ

  સાદર જયયોગેશ્વર.

  શુભ દીપાવલિ. આપ તથા આપના પરિવારને પરમકૃપાળું પરમાત્મા

  સર્વ રીતે સહાય કરે ને આપની તંદુરસ્તી સાથે, મા સરસ્વતી વંદનાના

  પાન સૌને મળતા રહે એવી પ્રભુ પ્રાર્થના.નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)
  ……………………………………………..

  સુનિતા વિલિયમ્સની જેમ જ , એક ઐતિહાસિક સિધ્ધિની ગાથાના યશોગાનથી

  ખૂબ જ આનંદ થયો. આપના થકી ઘણી જ જાણકારી પ્રાપ્ત થાય છે. નવા વર્ષે

  આ સાહિત્યયાત્રા ખૂબ જ ખીલે એવી અભ્યર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 8. chandrakant નવેમ્બર 12, 2012 પર 2:28 પી એમ(PM)

  Heartly Congretulations to “Tulsi”.

  We all Indians are proud of you.

  Keep up the good work, Happy Diwali.

  Like

 9. Pingback: (380 ) અમરિકાની કોંગ્રસનાં સભ્ય તુલસી ગેબાર્ડ -Tulsi Gabbard અને એમનો ગીતા પ્રેમ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: