વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(127) શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન

શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન 

This slideshow requires JavaScript.

(ફોટો સૌજન્ય- શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ )

વિનોદ વિહારના વાચક મિત્રો, અને સ્નેહી જનોને

દિપોત્સવીની હાર્દિક શુભ કામનાઓ

આવતું નવું સંવત વર્ષ 2069 આપના

અને આપના સૌ પરિવાર જનોના જીવનમાં

— શુખ શાંતિ

—શક્તિ

—સંપતિ

—સફળતા

—સમૃદ્ધિ

—સુસંસ્કાર

—સ્વસ્થતા

—સન્માન 

અને  સ્નેહથી 

હર્યું ભર્યું ,આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના .

 સાલ મુબારક

સર્વે સુખિનઃ સંતુ

સર્વે સંતુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુખમાપ્નુંયાત

  

વિનોદ આર પટેલ ,સાન ડીયેગો

______________________________

PRESIDENT OBAMA CELEBRATES DIWALI IN WHITE HOUSE

5 responses to “(127) શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન

 1. pragnaju નવેમ્બર 12, 2012 પર 2:25 એ એમ (AM)

  આપને પણ શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન

  Like

 2. chandrakant નવેમ્બર 12, 2012 પર 2:12 પી એમ(PM)

  આવતું નવું સંવત વર્ષ 2069 આપના

  અને આપના સૌ પરિવાર જનોને શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન
  Chandrakant patel na jsk

  Like

 3. પરાર્થે સમર્પણ નવેમ્બર 13, 2012 પર 5:29 એ એમ (AM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ ,,
  .
  નુતન વર્ષે પ્રસાદના સુંદર ફૂલડાં વેર્યા છે કે જેની મહેંક દુર દેશાવર સુધી ફેલાઈ ગઈ છે.
  .
  આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
  નુતન વર્ષાભિનંદન…નમસ્કાર…વંદન

  Like

 4. nabhakashdeep નવેમ્બર 13, 2012 પર 4:42 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ ,,
  સાલ મુબારક

  સર્વે સુખિનઃ સંતુ

  સર્વે સંતુ નિરામયા

  સર્વે ભદ્રાણી પશ્યન્તુ

  મા કશ્ચિદ દુખમાપ્નુંયાત
  ……………….
  હાર્દિક શુભ કામનાઓ
  Ramesh Patel(Aakashdeep)

  Like

 5. aataawaani નવેમ્બર 3, 2016 પર 4:41 પી એમ(PM)

  ઘણું જાણવા મળ્યું વિનોદભાઈ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: