વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 155 ) વર્ડપ્રેસનો ૨૦૧૨ વર્ષ માટેનો રીપોર્ટ

વિનોદ વિહાર બ્લોગના વાચક મિત્રો,

વર્ડ પ્રેસ.કોમ સંસ્થાએ એના નિષ્ણાત આંકડાશાસ્ત્રીઓ દ્વારા મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની ગત વર્ષ

૨૦૧૨ દરમ્યાનની કામગીરી અંગે તૈયાર કરેલ વાર્ષિક રીપોર્ટ મોકલ્યો છે .

આ વર્ડપ્રેસનો ૨૦૧૨ વર્ષ માટેનો રીપોર્ટ આપની જાણ માટે આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે .

વિનોદ વિહાર માટેના વર્ડ પ્રેસના આ રીપોર્ટની આ રહી કેટલીક વિશિષ્ટતાઓ

This blog had 42,000 views in 2012.

4,329 films were submitted to the 2012 Cannes Film Festival.
If each view were a film, this blog would power 10 Film Festivals

In 2012, there were 132 new posts, growing the total archive of this blog to 155 posts.

The visitors of this blog are spread in 93 countries in all !

Most visitors came from India . The United States & United Kingdom were not far behind.

આ રીપોર્ટ વાંચીને વાચકોને પોતાનો અભિપ્રાય જણાવવા અને મારા બ્લોગને હજુ વધુ સારો બનાવવા અંગે પોતાના

કોઈ સૂચન હોય તો જણાવવા વિનંતી છે.

I thank WordPress.com also for preparing such a nice Report for my Blog Vinod Vihar for 2012..

વિનોદ વિહાર બ્લોગને ૨૦૧૨ના વર્ષ દરમ્યાન આપેલ સહકાર બદલ સૌ વાચક મિત્રોનો આભારી છું.

“મૈ તો અકેલા હી ચલા જાનિબ-એ મંઝિલ મગર,
લોગ સાથ આતે રહે ઔર કારવાં બનતા ગયા.”

I wish you all a HAPPY NEW YEAR 2013.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ” મરીઝ “

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે .

–”મરીઝ ‘

MAY GOD BLESS YOU ALL IN THE NEW YEAR 2013

Enjoy this beautiful you-tube video and start the New Year 2013 with good thoughts .

વિનોદ આર.પટેલ

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 42,000 views in 2012. If each view were a film, this blog would power 10 Film Festivals

Click here to see the complete report.

14 responses to “( 155 ) વર્ડપ્રેસનો ૨૦૧૨ વર્ષ માટેનો રીપોર્ટ

 1. pragnaju જાન્યુઆરી 1, 2013 પર 7:12 એ એમ (AM)

  અમારા બ્લોગ પર વધારેમા વધારે મુલાકાતી તરીકે તમારું નામ હતું
  આભાર

  Like

 2. Ramesh Kshatriya જાન્યુઆરી 1, 2013 પર 8:24 એ એમ (AM)

  Happy new year to 75 yrs. young man (consider yr work cap. @ this age and intrest in it) and yr all dear one- yr all viewers, and pray almighty to give yu good health & all happiness of life 4 long life which result in we get more and more important and valuable thoughts=good materials from yu.thanks 4 be with us.

  Like

 3. pravinshastri જાન્યુઆરી 1, 2013 પર 10:26 એ એમ (AM)

  વિનોદભાઈ….અભિનંદન…અભિનંદન…..આપની પાસે ઘણું ઘણું શીખવું છે. શિખવશોને?
  નૂતન વર્ષની વધાઈ અને હાર્દિક શુભેછ્છાઓ.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 4. Ramesh Patel જાન્યુઆરી 1, 2013 પર 10:36 એ એમ (AM)

  આદરણીયશ્રી વિનોદભાઈ

  નવા વર્ષની ખૂબખૂબ શુભેચ્છા. આપના તથા આપના કુટુમ્બીજનોના આત્મિય ભાવથી ભાવવિભોર થઈ જવાયું.

  પ્રભુ કૃપાથી આપને મળી ને ગૌરવ અનુભવાયું. આપની બ્લોગ પોષ્ટ ખૂબ જ મહેનતથી તૈયાર થતી હોવાથી

  સાહિત્ય જગતની સેવાની સુગંધ અનુભવાય છે . આપને અંતરથી અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. aataawaani જાન્યુઆરી 1, 2013 પર 10:46 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈતમને અને તમારા સ્નેહી જનોને નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ

  Like

 6. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 1, 2013 પર 12:04 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ
  ખોબલા ભરીને અભિનંદનના ઓવારણાં.
  ૨૦૧૨ કરતાય ૨૦૧૩ વધુ તેજસ્વી બને અને વિનોદ વિહારનો મહાકુંભ વાચકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસે એવી અભ્યર્થના
  અભિનંદન….વંદન…નમસ્કાર ..સલામ
  સને ૨૦૧૩ ના નુતન વર્ષાભિનંદન અને શુભ કામના

  Like

 7. PRATAPSINH DARBAR જાન્યુઆરી 2, 2013 પર 5:37 એ એમ (AM)

  i told so many times that i cannot read your post or e mail due to some different language ,but still nothing is happend and still comes same way, # 154,155 also the same. do somethim\ng for me please.
  thanks.

  Like

 8. chandrakant જાન્યુઆરી 2, 2013 પર 8:35 એ એમ (AM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ
  ખોબલા ભરીને અભિનંદનના ઓવારણાં.
  ૨૦૧૨ કરતાય ૨૦૧૩ વધુ તેજસ્વી બને અને વિનોદ વિહારનો મહાકુંભ વાચકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસે એવી અભ્યર્થના
  અભિનંદન….વંદન…નમસ્કાર ..સલામ
  સને ૨૦૧૩ ના નુતન વર્ષાભિનંદન અને શુભ કામના

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: