વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 2, 2013

(157 ) નવા વર્ષના સંકલ્પો – ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

નવા વર્ષના શુભ સંકલ્પો

નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે ,પછી

ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય .

આ અંગે જાણીતા લેખક અને પત્રકાર શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ નો એક સરસ લેખ જે મને ગમ્યો

એને આ નવા વર્ષના માહોલમાં એમના આભાર સાથે અત્રે આજની પોસ્ટમાં મુકું છું .આ પ્રેરક લેખ આપને

પણ વાંચવો અને વિચારવો ગમશે .

નવા વર્ષના સંકલ્પો – ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

New-Years-Quotes-New-Years-Eve-Quotes