વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 3, 2013

(159 ) નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

Osho-Quote

Chiman Patel "Chaman "

Chiman Patel “Chaman “

આ અગાઉ પોસ્ટ નમ્બર 157 માં તમોએ શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટનો નવા વર્ષના સંકલ્પો એ વિષય ઉપરનો ચિંતનાત્મક લેખ વાંચ્યો.

આજ વિષય ઉપરનો એક સરસ હાસ્ય લેખ હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલએ મને ઈ-મેલમાં મોકલી આપ્યો છે એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે મુકું છું.

મને ખાત્રી છે આ લેખ તમોને આ નવા વર્ષ ૨૦૧૩ની શરૂઆતમાં સારું એવું હાસ્ય પુરું પાડી વર્ષની શુભ શરૂઆત કરાવશે.આ લેખ એમના હાસ્ય લેખોના ગમતીલા પુસ્તક “ હળવે હૈયે “ માંથી લેવામાં આવ્યો છે.

શ્રી ચીમનભાઈનો પરિચય એમના બ્લોગ “ચમન કે ફૂલ “ની આ લિંક ઉપર વાંચી શકાશે.

http://chimanpatel.gujaratisahityasarita.org/about-me/

એમના આ બ્લોગ ઉપર એમનાં કાવ્યો,હાયકુ તથા વાર્તાઓ ,હાસ્ય લેખો વી. પણ વાંચી શકાશે .

વિનોદ આર .પટેલ
____________________________________________________________________________________

નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

નીચેની ફાઈલની લીંક ઉપર ક્લિક કરી આ લેખ વાંચો .

Nava Varshana Sankalpo–Hasya lekh- Chiman Patel

(158 )THINGS TO KNOW IN 2013….and… HAND BOOK of Do’s and Dont’s

Nice Quote-9

THINGS TO KNOW….IN 2013

 

The most useless thing to do………. .. ………… ……. Worry.

 

The greatest Joy……… ……… ………… ……… …. … Giving.

 

The greatest loss ………… . ………… … ………… ….Loss of self-respect.

 

The most satisfying work ………… … ………… ……. .Helping others.

 

The ugliest personality trait……. ………… ……… .. ..Selfishness.

 

The most endangered species….. .. ………… ……… Dedicated leaders.

 

The greatest “shot in the arm”…….. ….. ………… … Encouragement.

 

The greatest problem to overcome…. ………… ……. Fear.

 

The most Effective sleeping pill…….. ………… Peace of mind.

 

The most crippling failure disease….. … ………… ..Excuses.

 

The most powerful force in life…….. ………… ……..Love.

 

The most dangerous pariah…… ……… ……… A Gossiper.

 

The world’s most incredible computer…. ……… The Brain.

 

The worst thing to be without….. ………… ……… ..Hope.

 

The deadliest weapon…… ……… ………… ..The tongue.

 

The two most power-filled words……. ………”I Can”.

 

The greatest asset……. ……… ………… ….. ..Faith.

 

The most worthless emotion….. ………… ….Self-pity.

 

The most prized possession.. ………… ………Integrity.

 

The most beautiful attire…… ……… ………… A Smile.

 

The most powerful channel of communication. ….Prayer.

 

The most contagious spirit…… ……… ………… Enthusiasm.

 

The most important thing in the life…….. ……… God.

 

 

Even Impossible says I’m possible ! !

(From a friend’s e-mail)

_______________________________________________________________________

HAND BOOK OF DOS AND DONTS IN 2013

Pl. read from the attached File

Handbook for DOs and DONTs in 2013

inspirational-quotes-9