વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(160 ) આજનો દિવસ રળિયામણો.. લેખિકા-નીલમ હરીશ દોશી

Beautiful Kerala Scene.jpg-2

આજનો દિવસ રળિયામણો..    લેખિકા-નીલમ હરીશ દોશી

આપણે સૌએ પોતપોતાની રીતે વર્ષ 2012ને અલવિદા કરી દીધું અને નવા વરસને આનંદ અને ઉત્સાહથી વધાવી લીધું છે. સ્વજનો, મિત્રોને ફોન, ઇ-મેલ, એસએમએસ કે કાર્ડથી નવા વરસની શુભેચ્છાઓ પાઠવી દીધી. રાત્રે બાર વાગ્યા સુધી ધમાલ, મોજમસ્તી કરી, ફટાકડાઓ ફોડી, એકબીજને હરખભેર ભેટીને નવા વર્ષને આનંદ અને ઉત્સાહથી આવકાર્યું. અને અંતે થાકીને  ઉંઘરેટી આંખોમાં આવતી કાલના શમણાં સાથે આપણે સૌ ફરી એકવાર નિદ્રાદેવીની આગોશમાં લપાઇ ગયાં.

પણ પછી આગળ શું?

આ સરસ આખો લેખ ગ્લોબલ ગુજરાત ન્યુઝની આ લિંક ઉપર વાંચો .

આ સરસ આખો લેખ ગ્લોબલ ગુજરાત ન્યુઝની આ લિંક ઉપર વાંચો .

નીલમ દોશીને અપાયેલ પારિતોષિક,એમનો પરિચય અને એમનાં બીજાં લેખો વિષે અહીં વાંચો .

4 responses to “(160 ) આજનો દિવસ રળિયામણો.. લેખિકા-નીલમ હરીશ દોશી

 1. pragnaju જાન્યુઆરી 7, 2013 પર 11:05 એ એમ (AM)

  અનેક વિષયો પર પ્રભુત્વ ધરાવનાર નીલમ દોશી લોકપ્રિય લેખક તરીકે વાચકોને આકર્ષવામાં પણ સફળ રહ્યાં છે.
  બ્લોગર વિશ્વમા પણ ગુજરાતના ખ્યાતનામ સર્જક-લેખક નીલમ દોશી ઘણા જાણીતા/માનીતા છે.અમે પણ
  હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

  Like

 2. સુરેશ જાન્યુઆરી 7, 2013 પર 12:55 પી એમ(PM)

  આ તો મારાં દીદીની વાત. સરસ સમાચાર. એમને અભિનંદન કરવા દોડું છું !!

  Like

 3. aataawaani જાન્યુઆરી 7, 2013 પર 1:01 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ નાળીયેરીના ઝાડવાં જોયાં

  Like

 4. chandrakant જાન્યુઆરી 14, 2013 પર 9:09 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ
  અનેક વિષયો પર પ્રભુત્વ ધરાવનાર નીલમ દોશી લોકપ્રિય લેખક તરીકે વાચકોને આકર્ષવામાં પણ સફળ રહ્યાં છે.
  બ્લોગર વિશ્વમા પણ ગુજરાતના ખ્યાતનામ સર્જક-લેખક નીલમ દોશી ઘણા જાણીતા/માનીતા છે.અમે પણ
  હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: