વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(162 ) અસુન્દર બાલિકાએ રચી સુંદર મુરત – A Picture worth Thousand Words

Artist without two hands


A Picture worth Thousand Words

હે પ્રભુ , એનો પ્રાણ રેડી શરીરે અસુન્દર આ બાળાએ

તારી સુંદર મુરત બનાવી દીધી ,

તું તો હતો શ્યામસુંદર, એના કયા વાંકે

એને આવી અસુન્દર-વિકલાંગ બનાવી દીધી !

4 responses to “(162 ) અસુન્દર બાલિકાએ રચી સુંદર મુરત – A Picture worth Thousand Words

 1. chaman જાન્યુઆરી 9, 2013 પર 9:02 એ એમ (AM)

  Good one.
  How do you find this type of material?
  chaman

  Date: Tue, 8 Jan 2013 20:38:01 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 2. pragnaju જાન્યુઆરી 9, 2013 પર 12:00 પી એમ(PM)

  દુનિયામાં ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી,
  તેન અસુંદર પણ નથી .
  ચીજ ને સુંદર કે અસુંદર માણસની કલ્પના બનાવે છે .
  કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનસિક સ્પર્શે
  ચીજ સુંદરતા સજે છે ; ચીજ સુંદરતા સજે છે એમ કહી શકાય ;
  ચીજ સુંદર છે એમ ન કહેવાય .
  સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી :
  અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી .
  સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી પણ

  ભાવનાગત છે

  Like

 3. સુરેશ જાન્યુઆરી 9, 2013 પર 1:21 પી એમ(PM)

  સર્જનાત્મકતા આંતરિક સૌન્દર્ય માંગી લે છે.
  અને બહારી સૌન્દર્યનાં આપણાં માપ રબર ગજિયા હોય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: