વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 168 ) હિમ્મતે મર્દા તો મદદે ખુદા – એક પ્રેરક વિડીયો અને અંગ્રેજી કાવ્ય

અમેરિકા તરફથી ગલ્ફના યુદ્ધમાં સૈનિક તરીકે લડનાર આર્થર

બુર્મેન યુદ્ધ વખતે પેરેશુટમાંથી  અવાર નવાર કુદીને નીચે

પડવાથી  એના બે પગોએ ઇઝાઓ થવાથી એને માટે ચાલવાનું

પણ મુશ્કેલ બની ગયું હતું .બેઠાં બેઠાં એનું વજન ખુબ વધી ગયું

અને એકવાર  તો નાહિંમત થઇ આશાઓ છોડી દીધી હતી કે

કદી એ પહેલાની જેમ ચાલી શકશે કે કેમ . પરંતુ એણે હિમ્મત

એકઠી કરીઅને  યોગ અને કસરતનો સહારો લીધો . આર્થર

બુર્મેનએ એ પછી સતત પુષ્કળ જહેમત કરીને એણે વધી ગયેલું

વજન કેવી રીતે ઉતાર્યું અને પહેલાની જેમ દોડતો થઇ ગયો એ

નીચેના પ્રેરક વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે એ અદભૂત

છે .

વધુ વિગતો તો આ સુંદર વિડીયોમાં જ નિહાળો અને એક

ધ્યેયનિષ્ઠા , સાધના અને પ્રયત્નોથી કેવું પરિણામ મેળવી

શકાય છે એની પ્રતીતિ કરો.

Never, Ever Give Up. Arthur’s Inspirational Transformation!

_________________________________________________________________________________

એક પ્રેરણાદાયી અંગ્રેજી કાવ્ય DON’T  QUIT

આજની પોસ્ટના વિષયની પૂર્તિ કરતું એક અજાણ કવિનું બહું જાણીતું અંગ્રેજી કાવ્ય નીચે મુક્યું છે એ પણ માણો .આ ખુબ જ  પ્રેરક કાવ્ય છે .

DON’T  QUIT

When things go wrong,

as they sometimes will,

When the road you’re trudging seems all uphill,

When the funds are low and the debts are high,

And you want to smile, but you have to sigh,

When care is pressing you down a bit,

Rest,if you must, but don’t you quit.

 

Life is queer with its twists and turns,

As every one of us sometimes learns,

And many a failure turns about,

 When he might have won had he stuck it out;

Don’t give up though the pace seems slow–

You may succeed with another blow.

Often the goal is nearer than,

It seems to a faint and faltering man,

Often the struggler has given up,

When he might have captured the victor’s cup,

And he learned too late when the night slipped down,

How close he was to the golden crown.

Success is failure turned inside out–

The silver tint of the clouds of doubt,

And you never can tell how close you are,

It may be near when it seems so far,

So stick to the fight when you’re hardest hit–

It’s when things seem worst that you must not quit.

– Author unknown

 

 

 

 

 

6 responses to “( 168 ) હિમ્મતે મર્દા તો મદદે ખુદા – એક પ્રેરક વિડીયો અને અંગ્રેજી કાવ્ય

 1. Hemant જાન્યુઆરી 19, 2013 પર 9:17 એ એમ (AM)

  Thank you , Vinod bhai for sharing courageous story with us . you are humble and self inspiration to others like myself . thanks again .

  Hemant Bhavsar

  Winnipeg .

  Like

 2. pragnaju જાન્યુઆરી 19, 2013 પર 11:14 એ એમ (AM)

  પ્રેરણાદાયી કાવ્ય
  યાદ

  તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
  એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

  જો સૌનાં મોં સિવાય
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
  જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
  ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
  તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

  જો સૌએ પાછાં જાય,
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
  ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
  ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

  જયારે દીવો ન ધરે કોઇ,
  ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
  જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
  ત્યારે આભની વીજે, તું સળગી જઇને
  સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

  Like

 3. aataawaani જાન્યુઆરી 19, 2013 પર 3:51 પી એમ(PM)

  વિનોદભાઈ ખરી વાત છે ધ્યેય નક્કી કરીને માણસ લાગી પડે તો ઈશ્વર એમાં મદદ કરે છે।ये कोन्स उकदा है ,जो वा हो नही सकता हिम्मत करे इन्सान तो क्या हो नहीं सकता
  गैबसे जोहर मदद होती है हिम्मत चाहिए
  मुस्तईद रहिए मोकद्दर आजमाने के लिए

  Like

 4. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 20, 2013 પર 6:20 એ એમ (AM)

  Vinodbhai,
  Very inspirational Post on your Blog !
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

 5. VINODKUMAR BHAGWANDAS PATEL. જાન્યુઆરી 24, 2013 પર 2:32 એ એમ (AM)

  MOTA BHAISHREE VINODBHAI,

  TAMNE NAT MASTAK CHHU , AAWA PRERANA DAYAK LEKHO

  PIDITONE UJAGAR KARATO RAHO.

  VINODKUMAR B PATEL.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: