વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 16, 2013

( 186 ) વસંતોત્સવ —લેખક- પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

મારા સુરત નિવાસી સાહિત્ય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) લિખિત એક લેખ “વસંતોત્સવ” મોકલી આપ્યો છે .આ લેખ સુરતના જાણીતા દૈનિક ગુજરાત મિત્રમાં વર્ષોથી પ્રા.પાઠકની લોકપ્રિય કટાર ‘રમણભ્રમણ’માં પ્રગટ થયો છે.

પ્રા. રમણ પાઠક સાહિત્ય જગતમાં એમના રેશનલ અને નીડર વિચારોથી જાણીતા છે .હાલ એમની ૯૦ વર્ષની બુઝર્ગ ઉંમરે એમના આ વસંતોત્સવ લેખમાં વ્યક્ત કરેલા પ્રેમ વિશેના એમના આધુનિક વિચારો મને ખુબ ગમી ગયા.  

‘ગુજરાતમીત્ર’ ના સૌજન્યથી અને પ્રો.પાઠક અને શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આ લેખ વિનોદ વિહારની આજની પોસ્ટમાં મુક્યો છે. વાચકોને આ લેખમાં વ્યક્ત થયેલા વિચારોમાં જરૂર રસ પડશે .

વિનોદ પટેલ


_________________________________________________________________

કૃષ્ણ ભક્તિ- પ્રેમ એટલે.........

 

વસંતોત્સવ — (લેખ)    લેખક-  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

આ લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરશો .

વસંતોત્સવ- પ્રેમનો દિવસ – લેખક- પ્રો.રમણ પાઠક (રમણભ્રમણ )

ગુજરાત મિત્રના આ પેજ ઉપર બાજુના ચર્ચાપત્ર વીભાગમાં પ્રા.પાઠકની કલમ વીશે

શ્રી નરેશ ઉમરીગરનો એક ચર્ચાપત્ર છપાયો છે તે પણ વાંચવા વીનંતી..

________________________________________________________________________

મારા બીજા મિત્ર શ્રી ગોવિંદ મારુના બ્લોગ ” અભિવ્યક્તી ” માં પણ પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) ના રેશનલ

વિચારો વ્યક્ત કરતા ઘણા લેખો અવારનવાર પ્રગટ થતા હોય છે .

એ લેખોમાંથી મને ગમેલો એક લેખ ” અત્રૈવ વીશ્વ ભવત્યેકનીડમ્” અભિવ્યક્તી બ્લોગના સૌજન્યથી અને મિત્ર શ્રી ગોવિંદભાઈ મારુના આભાર સાથે નીચેની લિંક ઉપર ક્લિક કરી વાંચશો.

અત્રૈવ વીશ્વ ભવત્યેકનીડમ્––પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

આ જ લિંક ઉપર પ્રા. રમણ પાઠકના અન્ય વિચારવા જેવા ઘણા પ્રેરક લેખો પણ વાંચવા ભલામણ છે .

લેખક સંપર્ક:

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી),

એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641

ફોન: (02622) 222 176 સેલફોન: 99258 62606