વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(187) અમેરિકાની ટોપ સાયન્સ ટેલન્ટ હરીફાઈમાં ૧૭ વર્ષીય ઈન્ડીયન અમેરિકન નીથીન ટુમા પ્રથમ સ્થાને

Nithin Tuma,17,with Intel Science Talent Search judje Andy Yeager

Nithin Tuma,17,with Intel Science Talent Search judje Andy Yeager

મિશિગન સ્ટેટમાં ડેટ્રોઈટ નજીક આવેલ નાના શહેર ફોર્ટ ગ્રેટીયટ (Fort Gratiot, Michigan)માં  રહેતા

તેજસ્વી નીથીને ઇન્ટેલ સાયન્સ ટેલન્ટ સર્ચ કોમ્પીટીશન કે જેની જુનીયર નોબેલ પ્રાઈઝ તરીકે ગણના થાય

છે એમાં આખા અમેરિકામાંથી ચૂંટેલા ૪૦ વિદ્યાર્થીઓમાં પ્રથમ આવીને ૧૦૦૦૦૦ ડોલરનું ઇનામ જીતી ગયો

હતો .

આ જુનીયર વૈજ્ઞાનિક નિથીનની રીસર્ચથી બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટમાં ખુબ જ અસરકારક પ્રગતિ થઇ શકશે .

માત્ર ૧૭ વર્ષના એક લબરમુછીયા (ટીન એજર )ઈન્ડીયન અમરીકન હાઈસ્કુલના વિદ્યાર્થી નીથીન ટુમા

(Nithin Tumma )ની કેન્સર રીસર્ચ ક્ષેત્રે કરેલ શોધ એના માટે જ નહી પણ દરેક ભારતીય માટે ગૌરવ લેવા

જેવી આ વાત છે .

ભારતીય મૂળના નીથીનના પિતા ડો.સુરેશ ટુમા અને માતા ડો. કવિતા ટુમા એ બન્ને ડોક્ટર છે અને ભારતમાં

હૈદ્રાબાદ (આંધ્ર ) એમનું  વતન છે . 

ભૂતકાળમાં આ જાતની સાયન્સ ટેલન્ટ હરીફાઈમાં જીતનાર હરીફોમાંથી કેટલાંક વૈજ્ઞાનિકોએ આગળ જતાં

વિશ્વ વિખ્યાત નોબેલ પ્રાઈઝ મેળવ્યું  છે.આ ઈન્ડીયન અમેંરીક્ન જુનીયર વૈજ્ઞાનિક ભવિષ્યમાં નોબેલ પ્રાઈઝ

પ્રાપ્ત કરી આપણને વધુ ગૌરવ અપાવે એવી આશા રાખીએ .

અમેરિકાના આ ટોપ સાયન્સ ટેલન્ટ નીથીનને એની  ૧૭ વર્ષની ઉંમરે મેળવેલ આવી જ્વલંત વૈજ્ઞાનિક

સિદ્ધિઓ માટે ધન્યવાદ અને એના ઉજળા ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ .

નીચેની વેબ સાઈટની લિંક ઉપર નીથીન વિષે અને એની આ અદભૂત શોધ વિષે  વધુ માહિતી મેળવો .

Guess what ? America’s top teen Scientist is INDIAN !

 

વિનોદ પટેલ

_____________________________________________________________________________

Nithin Tumma-centre-with-his-parents-Dr-Kavita-left-and-Dr-Suresh-right

Nithin Tumma-centre-with-his-parents-Dr-Kavita-left-and-Dr-Suresh-right

 

નીચેના બે યુ-ટ્યુબ વિડીયોમાં નીથીનને ઇન્ટરવ્યુંમાં એણે કરેલ રીસર્ચની માહિતી આપતો નિહાળો . 

(17 Year old Nithin Tumma received top honors and a USD 100,000 award for his research on the development of more direct, targeted, effective and less toxic breast cancer treatments. Winning with grand place of one hundred grand, he plans using his scholarship money for college. He plans on to go onto Harvard or Stanford.)

Nithin Tumma, Fort Gratiot, Michigan

17 Year old wins 100K! (Nithin Tumma on FOX NEWS Channel )

5 responses to “(187) અમેરિકાની ટોપ સાયન્સ ટેલન્ટ હરીફાઈમાં ૧૭ વર્ષીય ઈન્ડીયન અમેરિકન નીથીન ટુમા પ્રથમ સ્થાને

 1. aataawaani ફેબ્રુવારી 18, 2013 પર 2:39 પી એમ(PM)

  નીતિન ટુમાં ને મારા અભિનંદન

  Like

 2. chaman ફેબ્રુવારી 19, 2013 પર 3:10 એ એમ (AM)

  Thanks for sharing.
  Wish him also all the best.
  chaman

  Date: Mon, 18 Feb 2013 02:04:21 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 3. Hemant Bhavsar ફેબ્રુવારી 19, 2013 પર 12:17 પી એમ(PM)

  Feeling proud to be an Indian . Thank you for sharing and many congratulation to Dear Nitin for his incredible achievement ….Hemant

  Like

 4. Ramesh Patel ફેબ્રુવારી 20, 2013 પર 8:04 એ એમ (AM)

  મોરનાં ઈડાં ચીતરવાં ના પડે. આટલી નાની વયે, જગ હિતાય સિધ્ધી માટે ખૂબખૂબ અભિનંદન.

  સુદર સંકલન..આદરણીયશ્રી વિનોદભાઈ…ભારતીયતાની સુગંધ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. chandrakant માર્ચ 7, 2013 પર 9:38 એ એમ (AM)

  અમેરિકાના આ ટોપ સાયન્સ ટેલન્ટ નીથીનને એની ૧૭ વર્ષની ઉંમરે મેળવેલ આવી જ્વલંત વૈજ્ઞાનિક

  સિદ્ધિઓ માટે ધન્યવાદ અને એના ઉજળા ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: