વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

એક વિક્લાન્ગનો અદ્ભુત ડાન્સ

ન્યુ જર્સી રહેતા મારા મિત્ર શ્રી વિપુલ દેસાઈએ એમના બ્લોગ સુરતી ઊંધિયુંમાં વડોદરાના

એક વિકલાંગ ભાઈ શ્રી કમલેશ પટેલના ફક્ત બે હાથો ઉપર કરેલ ડાન્સનો વિડીયો એમના

બ્લોગમાં પોસ્ટ કર્યો છે .

શ્રી વિપુલભાઈ દેસાઈના આભાર સાથે એમની પોસ્ટને વિનોદ વિહારમાં રી-બ્લોગ કરું છું .

આપને એ જરૂર ગમશે .

વિનોદ પટેલ
________________________________________________________________________

” Nothing can stop the man with the right mental attitude from achieving his goal ,

nothing on earth can help the man with the wrong mental attitude.”

— Thomas Jefferson.

"સુરતી ઉંધીયુ"

.

તમે  વિદેશના ઘણા વિકલાંગ લોકોના વિવિધ કૌશલ્ય જોયા હશે. આપણી ભારતની ધરતી ઉપર પણ ઘણા એવા લોકો છે કે જેમને પહેલા તક નહોતી મળતી. આજે ટી.વી.ને લઈને આવી પ્રતિભાઓ બહાર આવી છે. આજે તમને આવાજ એક વડોદરાના વિકલાંગ ગુજરાતી શ્રી કમલેશ પટેલ કે જેમના પગે પોલિયો થવાથી અપંગ થઇ ગયા હતા. છતાં તેમણે હિંમત અને સખ્ત મહેનત કરીને ડાન્સમાં પ્રભુત્વ મેળવ્યું છે. એમનો ડાન્સ જોઈને જરૂર તમારી આંખોમાં ઝળઝળીયા ભરાઈ જશે.

.

.

View original post

11 responses to “એક વિક્લાન્ગનો અદ્ભુત ડાન્સ

 1. pragnaju માર્ચ 4, 2013 પર 6:05 એ એમ (AM)

  રી બ્લોગ કરેલ ફરી માણવાની મઝા આવી
  ન્યુ જર્સી ના ગુજરાતી સંમેલન મા આવો પ્રોગ્રામ જોયો હતો

  Like

 2. chaman માર્ચ 4, 2013 પર 7:30 એ એમ (AM)

  Thanks.Inspiring.Chaman

  Date: Sun, 3 Mar 2013 17:52:57 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 3. Hemant Bhavsar માર્ચ 4, 2013 પર 12:37 પી એમ(PM)

  If you had courage nobody can stop ; cosmos energy lead to achieve your destination …..Hemant

  Like

 4. nabhakashdeep માર્ચ 4, 2013 પર 2:55 પી એમ(PM)

  શ્રી કમલેશજીમાં એક પ્રેરણાદાયી વ્યક્તિત્ત્વ ઝબકે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. ગોદડિયો ચોરો… માર્ચ 5, 2013 પર 4:09 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  કમલેશ પટૅલ પાદરા પાસેના ગામના વતની છે

  ટિવી ચેનલ પર એક પોગ્રામમા જોયેલા છે.

  સરસ લેખ અને સંકલન

  Like

 6. Chitrak Parekh માર્ચ 5, 2013 પર 4:31 પી એમ(PM)

  He sets a live example of the saying “where there is a will, there is a way”. Hates-off !!!……Chitrak Parekh.

  Like

 7. હિમ્મતલાલ માર્ચ 7, 2013 પર 10:34 એ એમ (AM)

  દુર ભાગ્યે હું વિડીઓ નથી જોઈ શક્યો

  Like

 8. Pingback: આ.સ્વામી સચ્ચિદાનંદજી સાહીત્ય/સૌજન્ય શ્રી બી જે મીસ્ત્રી | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: