વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 9, 2013

( 200) કૌન બનેગા રોડ પતિ ! હાસ્યથી ભરપુર એક પેરડી ! ( હાસ્ય યાત્રા -12)

Ha HA ha

 
 
એક ગુજરાતી ભાઈ આ જાણીતા પ્રોગ્રામમાં
 
જ્યારે ભાગ લે છે ત્યારે સર્જાય છે આ
 
હાસ્યનું હુલ્લડ !
 
અમિતાભ બચ્ચનની આબેહુબ પેરડી !
 
ખડખડાટ હાસ્યની ગેરંટી ! 
 

(આભાર- શ્રી હસમુખ કોઠારી – એમના ઈ-મેલમાંથી )
_________________________________________________________________________

આભાર દર્શન

આ બ્લોગમાં 200 પોસ્ટ મુક્યા બાદ મને જણાવતાં આનંદ થાય છે કે જ્યારે આ બ્લોગની

સપ્ટેમ્બર 2011માં શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી( દોઢ વર્ષમાં) વાચક સંખ્યા

60000 ના આંકડે પહોંચવા આવી છે અને બ્લોગને ફોલો કરતા બ્લોગર અને અન્ય

મિત્રોની સંખ્યા 151 થઇ છે .

આપ સૌના આવા સુંદર સહકાર બદલ હું સૌ રસિક વાચકોનો આભારી છું .

આપના પ્રતિભાવો જણાવતા રહેશો એવી આશા છે .

વિનોદ વિહારની આ 200મી પોસ્ટ આજે હસતાં હસતાં પૂરી થાય છે એ કેવો સુંદર સંજોગ !

વિનોદ પટેલ