વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 10, 2013

(201) મહા શિવરાત્રી પર્વ – શિવ આરાધનાનું પર્વ

Lord Shiv

આજે તારીખ ૧૦મી માર્ચ ૨૦૧૩ હિન્દુઓનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી છે. હિંદુ ધર્મમાં વેદો અને પુરાણોમાં ભગવાન શિવ નો મહિમા અનેક રીતે વર્ણવાયો છે અને અનેક નામે ગવાયો છે.

શિવરાત્રીનું પર્વ શિવ આરાધનાનું પર્વ છે, શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ, ગળામાં સર્પની માળા ધારણ કરનાર શ્રી ભોલે ભંડારી,શિવ શંભુ મહાદેવ ભગવાનની આજે ભારત દેશ અને પરદેશમાં અનેક હિંદુ ધાર્મિક ભાવિક ભક્તો હૃદયની અનેરી શ્રધ્ધાથી એમના આરાધ્ય દેવ મહાદેવની પૂજા,અર્ચના,આરતી અને અભિષેક કરીને કૃતકૃત્યતાની લાગણી અનુભવશે.

મૃત્યુંજય પશુપતી શંકર ,

ભુજંગ ભૂષણ તવ શરણં .

કૈલાસવાસી રુદ્ર ગીરીશ

પાર્વતીપતિ હર તવ શરણં ઓમ નમઃ સિવાય

શ્રી યોગેશ્વર રચિત શ્રી આસિત દેસાઈ અને હેમા દેસાઈના મધુર કંઠે ગવાયેલ એક શિવ સ્તુતિનો યુ-ટ્યુબ વિડીયો

Shiv Stuti 

http://www.youtube.com/watch?v=dtWFb4N9pWo&feature=player_detailpage

शिवपंचाक्षर स्तोत्र

गायकः- पडित जसराजजी

http://www.youtube.com/watch?v=UjeOYznUFlU&feature=player_embedded

नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मे “न” काराय नमः शिवायः॥

मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे “म” काराय नमः शिवायः॥

शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै “शि” काराय नमः शिवायः॥

वसिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै “व” काराय नमः शिवायः॥

यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै “य” काराय नमः शिवायः॥

पंचाक्षरमिदं पुण्यं यः पठेत शिव सन्निधौ शिवलोकं वाप्नोति शिवेन सह मोदते॥

ॐ नमः शिवाय

મહા મૃત્યુંજય મંત્ર

ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् ।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ।। 

Simple Translation of  Mahamrityunjaya Mantra

We hail the fragrant Three-eyed One who nourishes [all] and increases the [sweet] fullness of life. As the cucumber is liberated from captivity [from its stem], may we [also] be liberated (mukshiya) from death (mrityor)not for the sake of immortality (maamritaat).

Maha Mrutyunjay mantra – Pandit Jasraj

http://www.youtube.com/watch?v=GAwnmOsJG4Y&feature=player_detailpage

આપ સૌ ને મહા શિવરાત્રીની શુભકામનાઓ.

વિનોદ પટેલ

 

225px-Bangalore_Shiva