વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 18, 2013

(205 ) સ્વામી વિવેકાનંદ

મારા મિત્ર શ્રી વિપુલભાઈ દેસાઈએ એમના બ્લોગ સુરતી ઉન્ધીયુંમાં આ વિડીયો

પોસ્ટ કર્યો છે .એ મને ખુબ ગમ્યો .એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું .

આ વિડીયોમાં સાત વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી નામે ભાષા સ્વામી વિવેકાનંદનો વેશ ધારણ કરી સ્ટેજ ઉપરથી જે અદભુત વ્યાખ્યાન કરે છે એ વિડીયોમાં સાંભળીને તમે તાજુબ ન થાઓ તો જ નવાઈ .

ગીતાના શ્લોકો સહિત એણે યાદ પણ કેટલું બધું રાખ્યું છે .?

નાનકડી ભાષા માટે અનેક શુભેચ્છાઓ .

 

.

વિનોદ પટેલ

"સુરતી ઉંધીયુ"

.
સાત વર્ષની ભાષા ત્રીજા ધોરણમાં ભણે છે. તેની સ્વામી વિવેકાનંદ માટેની રજૂઆત ઘણી જ સુંદર છે – સાભાર: સતીશભાઈ પરીખ .


.

.

View original post