વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 19, 2013

( 206 ) Life Book for 2013 — કેટલાંક જીવન ઉપયોગી સુવાક્યો

નવા વર્ષ 2012 ની શરૂઆતમાં એક મિત્રે એમના ઈ-મેલમાં Life Book for 2012

મોકલી આપેલ જે મને ગમતાં બીજી વાર વાંચવા માટે ફાઈલમાં સાચવી રાખેલ .

એમાં જે સૂચનો અને સુવાક્યો છે એ 2013ના વર્ષ માટે પણ એટલા જ દરેકના માટે જીવન ઉપયોગી અને વિચારવા જેવાં છે .

આજની પોસ્ટમાં મુકવામાં આવેલ આ લાઈફ બુકના સુવિચારો વાચકોને જરૂર પ્રેરક લાગશે .

વિનોદ પટેલ

____________________________________________________________

Life Book- for 2012.-1

Life Book- for 2012.-2

Life Book- for 2012.-3

Life Book- for 2012.-4

Water fall- Scene