વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 206 ) Life Book for 2013 — કેટલાંક જીવન ઉપયોગી સુવાક્યો

નવા વર્ષ 2012 ની શરૂઆતમાં એક મિત્રે એમના ઈ-મેલમાં Life Book for 2012

મોકલી આપેલ જે મને ગમતાં બીજી વાર વાંચવા માટે ફાઈલમાં સાચવી રાખેલ .

એમાં જે સૂચનો અને સુવાક્યો છે એ 2013ના વર્ષ માટે પણ એટલા જ દરેકના માટે જીવન ઉપયોગી અને વિચારવા જેવાં છે .

આજની પોસ્ટમાં મુકવામાં આવેલ આ લાઈફ બુકના સુવિચારો વાચકોને જરૂર પ્રેરક લાગશે .

વિનોદ પટેલ

____________________________________________________________

Life Book- for 2012.-1

Life Book- for 2012.-2

Life Book- for 2012.-3

Life Book- for 2012.-4

Water fall- Scene

8 responses to “( 206 ) Life Book for 2013 — કેટલાંક જીવન ઉપયોગી સુવાક્યો

 1. Jitendra Padh એપ્રિલ 5, 2013 પર 5:24 પી એમ(PM)

  jivanma je anubhaviyu temathi lokone vanchhava vahetu karva tmari bhavana ni kadar karta anand anubhavu chhu. antar ni shubhechhao swikarso.P.K.davda ni kalam prasadi apvabadal khushi sahitudarta ne dad apvani lalach roki shakto nathi……….darek ne upyogi bane tevi wesitechhe.masko nathi marto rudyani vatt karuchhu…fari malishu…AAVAJOOO. jay maa gurjaari.Jitendra padh.Vashi Navimumbai.jitendra padh.

 2. પરાર્થે સમર્પણ માર્ચ 21, 2013 પર 6:58 એ એમ (AM)

  આદરણીય વડિલ વિનોદકાકા,

  સુવર્ણ મૃગને જોઇ સિતાજી લલચાય ગયા એમ સજજનતાને વરેલા દરેક માનવી

  આ સુવર્ણ અલંકાર રુપી સોનેરી સુવાક્યોને અનુસરી જીવન ધન્ય બનાવે.

  સરસ….. અભિનંદન

 3. Hemant Bhavsar માર્ચ 20, 2013 પર 12:03 પી એમ(PM)

  thank for sharing , positive affirmation is very essential to live life in high momentum stage …Hemant

 4. pragnaju માર્ચ 20, 2013 પર 10:32 એ એમ (AM)

  ખૂબ સુંદર જીવનોપયોગી શરીર મન સ્વસ્થ રાખે તેવી વાતતો અપનાવવા જેવી

 5. Ramesh Patel માર્ચ 20, 2013 પર 6:28 એ એમ (AM)

  ખરેખર સોનામાં સુંગધ જેવા સુવિચારો…સરસ પોષ્ટ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. A P PATEL માર્ચ 20, 2013 પર 5:09 એ એમ (AM)

  Very good and inspiring thoughts.Thoughts justify the famous quote:You are what you think.

 7. nisha patel માર્ચ 20, 2013 પર 4:37 એ એમ (AM)

  very knowledgeable and thanks for sharing.

  nisha patel
  [london]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: