વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 1, 2013

( 213 ) એપ્રિલ ફૂલ બનાયા તો હમકો ગુસ્સા આયા !

April fool day

પહેલી એપ્રિલનો દિવસ એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો છે .

આ દિવસે લોકો એક બીજાને મૂર્ખ-એપ્રિલ ફૂલ બનાવીને, મજાક-મસ્તી કરીને આ દિવસની મજા લુંટે છે .

આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે પણ રમૂજભરી ટિખળ કરે છે , ઉલ્લુ બનાવીને રાજી થાય છે .

સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભીલા પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.

આવી નિર્દોષ મજાક લગભગ આખો દિવસ ચાલતી રહે છે .

ચાલો આ દિવસે થોડું હસી લઈને આ મોજ મજાના દિવસનું સ્વાગત કરીએ .

એપ્રિલ ફૂલ : ગાંડાનાં કંઈ ગામ હોય? હા હોય!

સંદેશ.કોમ નાં સૌજન્યથી શ્રી લલિત ખંભાયતા લિખિત ફૂલ (મુરખ) બનાવવાના કેટલાક જાણીતા ક્લાસિક કિસ્સાઓ નીચેની લિંક ઉપર વાંચો .

http://www.sandesh.com/article.aspx?newsid=47436

 

અંગ્રેજીમાં એપ્રિલ ફૂલ બનાવ્યાના ૧૦૦ ટોપ ટીખળના કિસ્સાઓ નીચેની લિંક ઉપર વાંચી હળવા થાઓ .

TOP 100 APRIL FOOL’S DAY HOAXES OF ALL TIME 

 

નીચેના વિડીયોમાં લોકો મૂર્ખ કેવી રીતે બને છે એ જોઈને એપ્રિલ ફૂલના દિવસે ખડખડાટ હસી લોં.

હસે એનું ઘર વસે .

Top 7 Just for Laughs -કૈસા એપ્રિલ ફૂલ બનાયા !

<

 

યુ-ટ્યુબની આ લિંક ઉપર ઉપરના વિડીયોની જેમ જેમાં લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે એવા 31 વિડીયો નિરાંતે એક પછી એક જોઇને હળવા થાઓ .