વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 213 ) એપ્રિલ ફૂલ બનાયા તો હમકો ગુસ્સા આયા !

April fool day

પહેલી એપ્રિલનો દિવસ એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો છે .

આ દિવસે લોકો એક બીજાને મૂર્ખ-એપ્રિલ ફૂલ બનાવીને, મજાક-મસ્તી કરીને આ દિવસની મજા લુંટે છે .

આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે પણ રમૂજભરી ટિખળ કરે છે , ઉલ્લુ બનાવીને રાજી થાય છે .

સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભીલા પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.

આવી નિર્દોષ મજાક લગભગ આખો દિવસ ચાલતી રહે છે .

ચાલો આ દિવસે થોડું હસી લઈને આ મોજ મજાના દિવસનું સ્વાગત કરીએ .

એપ્રિલ ફૂલ : ગાંડાનાં કંઈ ગામ હોય? હા હોય!

સંદેશ.કોમ નાં સૌજન્યથી શ્રી લલિત ખંભાયતા લિખિત ફૂલ (મુરખ) બનાવવાના કેટલાક જાણીતા ક્લાસિક કિસ્સાઓ નીચેની લિંક ઉપર વાંચો .

http://www.sandesh.com/article.aspx?newsid=47436

 

અંગ્રેજીમાં એપ્રિલ ફૂલ બનાવ્યાના ૧૦૦ ટોપ ટીખળના કિસ્સાઓ નીચેની લિંક ઉપર વાંચી હળવા થાઓ .

TOP 100 APRIL FOOL’S DAY HOAXES OF ALL TIME 

 

નીચેના વિડીયોમાં લોકો મૂર્ખ કેવી રીતે બને છે એ જોઈને એપ્રિલ ફૂલના દિવસે ખડખડાટ હસી લોં.

હસે એનું ઘર વસે .

Top 7 Just for Laughs -કૈસા એપ્રિલ ફૂલ બનાયા !

<

 

યુ-ટ્યુબની આ લિંક ઉપર ઉપરના વિડીયોની જેમ જેમાં લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે એવા 31 વિડીયો નિરાંતે એક પછી એક જોઇને હળવા થાઓ .

7 responses to “( 213 ) એપ્રિલ ફૂલ બનાયા તો હમકો ગુસ્સા આયા !

 1. સુરેશ જાની એપ્રિલ 1, 2013 પર 11:31 એ એમ (AM)

  નવી કોક ટેક્નિકથી એફૂ બનાવ્યા હોત તો જામત.

  એફૂ મુબારક !!

  Like

 2. Ramesh Patel એપ્રિલ 1, 2013 પર 12:13 પી એમ(PM)

  એપ્રીલ ફૂલ …બનો અને બનાવો અને લૂંટો છૂપી મજા. કેટલીય વાર મજાકીયા મિત્રો સાથે વાટકી વ્યવહારની મજા માણી છે..શ્રી વિનોદભાઈ વિનોદ કરવા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. pravinkumar એપ્રિલ 1, 2013 પર 5:24 પી એમ(PM)

  ખરેખર આપે જેમ કહ્યું તેમ વાટકી વ્યવહાર ની મજા જ કંઈ ઓર છે….આજ તો એક દિવસ છે જે દિવસે આપણે મન ભરી ને જુઠ્ઠું બોલી શકીએ છીએ……….

  Like

 4. pravinshastri એપ્રિલ 2, 2013 પર 1:24 પી એમ(PM)

  વર્ષો પહેલા નિર્દોષ મજાક ના શો આવતા હતા.કેન્ડિડ કેમૅરા. કે બ્લુપરસ. હમણાં ટીવી સાથે કિટ્ટા છે. ઈન્ડિયાના પ્રધાનો પ્રજાને રોજ જ ઉલ્લુ બનાવે છે. એમને માટે રોજ એપ્રિલની પહેલી છે.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 5. Vipul Desai એપ્રિલ 3, 2013 પર 8:23 એ એમ (AM)

  અપ્રિલમાં ફૂલ આવતા નથી છતાં લોકો એપ્રિલ ફૂલ બનાવે છે

  Like

 6. ગોદડિયો ચોરો… એપ્રિલ 5, 2013 પર 2:12 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  ફુલોની મોસમમાં ફુલ બનવાનો લહાવો છે.

  “બન્યા એપ્રિલ ફુલ ને હસીને થયા હળવા ફુલ “

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: