વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 9, 2013

( 218 ) કેન્સર ગ્રસ્ત અનીતા મુરજાનીએ મૃત્યુના મુખમાંથી પરત આવીને લખેલ એક અદભૂત અનુભવ કથા

AnitaMOORJANI-PHOTE

 
અનિતા મુરજાની(Anita Moorjani) નો જન્મ સિંગાપોરમાં એક ભારતીય મા-બાપને ત્યાં થયો હતો .એની બે વર્ષની ઉંમરે એનું કુટુંબ હોંગકોંગમાં મુવ થયું હતું . હોંગકોંગમાં એક કોર્પોરેશનમાં અનિતા ઘણા વર્ષથી જોબ કરતી હતી ત્યાં એપ્રિલ ૨૦૦૨માં કમનશીબે એ કેન્સરના રોગમાં સપડાઈ ગઈ .
 
૨૦૦૬ સુધીમાં તો અનિતાની તબિયત પુષ્કળ બગડતાં એ હોસ્પીટલમાં કોમામાં સરી ગઈ .ડોક્ટરોએ એની જીવવાની બધી આશા છોડી દીધી .
 
પરંતુ જાણે એક ચમત્કાર થયો હોય એમ એ મૃત્યુને હાથ તાળી આપીને કોમામાંથી ઉભી થઇ ગઈ .અનિતાની તબિયત દિવસે દિવસે સારી થતી ગઈ અને એ સંપૂર્ણ રીતે કેન્સર મુક્ત થઈને હાલ  પહેલાંની જેમ તદુરસ્તી ભર્યું જીવન જીવી રહી છે.
 
અનિતાએ એના અદભૂત કહી શકાય એવા મૃત્યુંના મુખમાંથી પાછા ફરવાના અનુભવો (Near-Death Experience) વિષે માર્ચ ૨૦૧૨માએક પુસ્તક બહાર પાડ્યું છે .આ પુસ્તકનું નામ Dying to be Me’  છે . આ પુસ્તક બહાર પડવાના બે અઠવાડીયામાં જ ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર્સના  લીસ્ટમાં આવી ગયું હતું .આ પુસ્તક અને અનિતાના મૃત્યુને મહાત કરવાનો એનો અદભૂત અનુભવ આખા વિશ્વમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે .
Anita had experienced what most people never have; she ‘crossed over’ and came back to share what she learned. Her remarkable NDE (Near-Death Experience) and subsequent  healing from end-stage cancer is one of the most amazing cases ever recorded.
 
નીચેના વિડીયોમાં અનિતા મુરજાનીના મુખે જ એના જીવનની માનવામાં ન આવે એવી આ અચંબા ભરી દાસ્તાન સાંભળો .
__________________

 
‘Dying To Be Me’ by Anita Moorjani
 
<

 
_________________________

 
ANITA MOORJANI’S INTERVIEW WITH TV-PHILIPINES
 

 
_________________________ 

 
Interview by Dirk Terpstra of Super Souls
 
 
 
અનિતા મુરજાનીની વેબ સાઈટ  www.anitamoorjani.com ઉપર અનિતા મુરજાનીના ઘણા ઇન્ટરવ્યુંના વિડીયો અને અન્ય માહિતી મળી આવશે .
 

avantika-gunvant2