વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 226 ) શ્રી રામનવમી…… અને શ્રી હરિ – શ્રી સ્વામીનારાયણ જયંતિ

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.
 
શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.
 
( આભાર —વિકિપીડિયા)
 

ram-sita-lord-with-laxman-hanuman-

 
ચાલો ,રામનવમીના પવિત્ર દિવસે નીચેના વિડીયો સાથે સ્વર કિન્નરી લતા
 
મંગેશકરના સ્વરમાં શ્રી રામજીનાં ગુણ ગાન  કરીએ .

શ્રી રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી
 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
 
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
 
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
 
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર
 
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
 
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર
 
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
 
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર
 
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
 
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર
 
Sri Ramachandra Kripalu Bhajamana – Lata Mangeshkar
Sri Lord Rama devotional
 

 
આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં
 
રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ
 
દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો
 
ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

Swaminarayan Bhagvaan

 
જય શ્રી સ્વામીનારાયણ
જન્મ તિથિ : ૩ એપ્રિલ ૧૭૮૧
જન્મ સ્થાન : છપૈયા, ઉત્તર પ્રદેશ, ભારત
પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામ પાન્ડે
મૃત્યુ તિથિ : ૧ જૂન ૧૮૩૦
મૃત્યુ સ્થાન : ગઢડા, ગુજરાત, ભારત
સન્માન : ભગવાન
 
શ્રી સ્વામીનારાયણ ભગવાન અંગે વધુ વિગતવાર માહિતી વિકિપીડીયાની
 
 
નીચેના વિડીયોમાં શ્રી જયંતી નિમિત્તે ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ અર્ચનાને
 
આધ્યાત્મિક આનંદ માણીએ .
Swaminarayan Namo Namah
 
 

Cheshta – શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટા

નિત્ય નિયમ,
 
રાત્રે સુતા પહેલા કરવાનું સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી
 
સ્વામિનારાયણની રોજીન્દી સ્વાભાવિક ક્રિયાનું ધ્યાન.
 
 
 
 
 
 
 
 
 
 
Swaminarayan Mandir, Kalupur,Ahmedabad

Swaminarayan Mandir, Kalupur,Ahmedabad

8 responses to “( 226 ) શ્રી રામનવમી…… અને શ્રી હરિ – શ્રી સ્વામીનારાયણ જયંતિ

 1. Vipul Desai એપ્રિલ 22, 2013 પર 6:06 એ એમ (AM)

  જય શ્રી રામ – જય શ્રી સ્વામી નારાયણ

  Like

 2. Jitendra Padh એપ્રિલ 22, 2013 પર 10:37 એ એમ (AM)

  vinodvicharvihar sundar lkekho ane swarangit apvabadal abhinandan…sadev vivayibhav.email na pravas thi atyare usa ma apano parichay thayo.gujarati bhasha ni seva karta raho,shaktivaan bhav shanehadhin…..
  jitendra padh

  Like

 3. Ramesh Patel એપ્રિલ 23, 2013 પર 6:05 એ એમ (AM)

  ભગવાનની સુંદર ભક્તિ ભાવના બ્લોગ દ્વારા માણવા મળી. આપ દ્વારા કૃપા પ્રસાદી મળી.

  આપનો આ જીવનને પ્રભુમય બનાવવાનો યજ્ઞ સદા પ્રજ્વલિત રહે અને કલ્યાણમય બને…એવી મનોભાવના રમી ગઈ..આદરણીયશ્રી વિનોદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. Ramesh Patel એપ્રિલ 23, 2013 પર 6:27 એ એમ (AM)

  જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચેતના રામ

  ભલો રામ ભોળો રામ , અજર અમર પદ દાતા રામ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. chandravadan એપ્રિલ 23, 2013 પર 1:18 પી એમ(PM)

  Jay Shree Ram….Jai Shree Swaminarayan.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 6. ગોદડિયો ચોરો… એપ્રિલ 23, 2013 પર 5:46 પી એમ(PM)

  આદરણિય વડિલ શ્રી વિનોદકાકા,

  આજના પાવન પર્વે આપે ભગવાન શ્રી રામ અને સહજાનંદ સ્વામીના

  પ્રાગટ્યોત્સ્વ અંગે વિગતવાર લેખ દ્વારા અમને અવગત કર્યા.

  સાથે આપે સુંદર અને મનમોહક ચિત્રો મુકી ભોતિકતાના દેશમાં

  આધ્યાત્મિકતાનાં દર્શન કરાવી પાવન કરી દીધા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: