વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 6, 2013

( 235) ગુજરાત સરકારે મેળવેલ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ (2001 to 2012)

Awards achieved by Gujarat Govt. in last 10 years

______________________________________________

માનનીય શ્રી નરેન્દ્ર મોદીની સક્ષમ આગેવાની હેઠળ ગુજરાત સરકારે મેળવેલ

રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડની વિસ્તૃત માહિતી નીચેની વેબ સાઈટ ઉપર

મેળવો .

http://www.narendramodi.in/laurels-that-have-made-gujarat-proud-over-the-years/

_________________________________________

National and International Glory of Gujarat
રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ( એવોર્ડની માહિતી આ વિડીયોમાં)
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના સૌ નાના મોટા કર્મ
ચારીઓને આવી વિરલ સિદ્ધિ મેળવવા માટે અભિનંદન .
Congratulations for the Laurels that
have made Gujarat proud
over the years!

Gujrat- Gandhi Sardar ........

હ્યુસ્ટનથી મારા મિત્ર શ્રી પદ્મકાંતભાઈએ સાત વર્ષની બાલિકા ભાષા મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને

સ્વામી શ્રી સત્ચિદાનંદજીની હાજરીમાં જે આશ્રયજનક પ્રવચન કરે છે એની વિડીયો લિંક એમના

ઈ-મેલમાં મને મોકલી આપી હતી એને એમના આભાર સાથે નીચેના વિડીયોમાં આપ પણ માણો .

A little girl gives a speech, gets pat on her back by CM (Video)