વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 7, 2013

( 236 ) સારા કે ખરાબ માણસ હોવું એટલે શું? લેખક – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

Good Painting-Art Work

 
આવે છે યાદ એની બસ એટલું હું જાણું, પૂછો નહીં કે ક્યારે,શું કામ યાદ આવે,
 
ભૂલી જવાય માણસ આખેઆખો, પરંતુ માણસની બાદ માણસનું કામ યાદ આવે .
 
નિનાદ અધ્યારુ
 
સારા માણસ હોવું એટલે શું? સારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. હા,કહેવું હોય તો કહી
 
શકાય કે જે ખરાબ નથી એ સારું છે. તો સવાલ એ થાય કે ખરાબ એટલે શું ? ખરાબ કે
 
બૂરાની પણ કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. દરેક માણસ પોતાને સારો જ સમજે છે.
 
ખૂનીને પૂછશો તો તેની પાસે પણ ખરાબ ન હોવાનાં પૂરતાં કારણો હશે.
 
 

Stop allowing people