વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 236 ) સારા કે ખરાબ માણસ હોવું એટલે શું? લેખક – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

Good Painting-Art Work

 
આવે છે યાદ એની બસ એટલું હું જાણું, પૂછો નહીં કે ક્યારે,શું કામ યાદ આવે,
 
ભૂલી જવાય માણસ આખેઆખો, પરંતુ માણસની બાદ માણસનું કામ યાદ આવે .
 
નિનાદ અધ્યારુ
 
સારા માણસ હોવું એટલે શું? સારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. હા,કહેવું હોય તો કહી
 
શકાય કે જે ખરાબ નથી એ સારું છે. તો સવાલ એ થાય કે ખરાબ એટલે શું ? ખરાબ કે
 
બૂરાની પણ કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. દરેક માણસ પોતાને સારો જ સમજે છે.
 
ખૂનીને પૂછશો તો તેની પાસે પણ ખરાબ ન હોવાનાં પૂરતાં કારણો હશે.
 
 

Stop allowing people

5 responses to “( 236 ) સારા કે ખરાબ માણસ હોવું એટલે શું? લેખક – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

  1. pragnaju મે 8, 2013 પર 10:47 એ એમ (AM)

    દરેક લેખ જેમ પ્રેરણાદાયી
    દરેક માણસ મહાન ન બની શકે પણ દરેક માણસ સારો તો બની જ શકે છે. અને હા, મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા ‘સારાપણા’ ને જીવતું રાખો, જીવવાની મજા આવશે.
    ખૂબ સુંદર

  2. સુરેશ જાની મે 9, 2013 પર 1:16 એ એમ (AM)

    તેમના બ્લોગ પર આપેલ કોમેન્ટ અહીં દોહરાવું …

    મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા ‘સારાપણા’ ને જીવતું રાખો, જીવવાની મજા આવશે.
    ———–
    બહુ જ મુદ્દાની વાત. સરસ વાત.

    હમ્મેશ મને એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે.
    આટઆટલા પેગંબરો, સંતો, ઋષિઓએ સમાજને સારા માર્ગે વાળવા કોશિષો કરી- પણ સારપ કેમ કદી સર્વ વ્યાપક બનતી નથી?
    અમેરિકામાં ગુલામી નાબુદી; ભારતમાં વિદેશી શાસન અને આભડછેટ ગાંધીયુગના પ્રતાપે ગયા- આવું બધું ઘણું છતાં પણ પછી ફરી અંધારું કેમ?

    કેમ સારપનો હમ્મેશ અસ્ત જ થયા કરે છે?
    ————
    ઈમેલથી જવાબ આપશો તો આભારી થઈશ.

  3. Anila Patel મે 9, 2013 પર 5:16 એ એમ (AM)

    માણસ જન્મથીજ સારો કે ખરાબ નથી જન્મતો, કર્મથી અને થોડોઘણો ભાગ સમય અને સંજોગો પણ ભજવી જતા હોયછે તેમજ વ્યક્તિએ વ્યક્તિનો અનુભવ પણ જુદો હોઇ શકે, એક વખત એક વ્યક્તિનો સરો અનુભવ થય અને એજ વ્ય્ક્તિનો બિજી વખતે ખરાબ અનુભવ પણ થતો હોય તેથી એના સરા અને ખોટાનો માપદંડ ન આકિ શકાય.

  4. Ramesh Patel મે 9, 2013 પર 7:27 એ એમ (AM)

    માનવ સ્વભાવ અને સ્વવર્તુણક…સરસ મનનીય વાત. આપણું ઘડતર અને મળતું વાતાવરણ , સમયના એરણે જ ઘડાય અને ઘસાય.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. Pingback: ( 237 ) જગતમાં સારપ કેમ સર્વ વ્યાપક બનતી નથી ? ( એક વિચાર મંથન ) | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: