વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 239 ) માતાનું ઋણ- સ્વ. ડો.સુરેશ દલાલનું એક સુંદર પ્રવચન , મધર્સ ડે -ભાગ -2

સ્વ. ડો.સુરેશ દલાલનું માતા વિશેનું એક સુંદર પ્રવચન

                                         (ફોટો સૌજન્ય- ગુગલ ,ઈમેજ )

આદરણીય શ્રી મફતલાલભાઈનાં દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું જે સુંદર વક્તવ્ય આપ્યું હતું એને વાંચવા માટે નીચે ક્લિક કરો.

માતાનું ઋણ-પ્રવક્તા ડો, સુરેશ દલાલ

આ પ્રવચન વાંચીને આપને એની પ્રતીતિ જરૂર થશે કે તેઓ એમના અનેક લેખો અને કાવ્યોમાં તેઓશ્રી શબ્દોના જાદુગર  તો હતા જ  પરંતુ એમના પ્રવચનોમાં પણ તેઓ વિષયના ભીતરમાં જઈને એક યાદગાર પ્રવચનથી પ્રખર અને પ્રવાહી વક્તાની છાપ પણ મૂકી જતાં હતા.

____________________________________________________________

મા -મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા

૮૦ ઉપરની ઉમર વટાવી ગયેલ સુરત નિવાસી એક નીવડેલ લેખક, કવિ અને પત્રકાર શ્રી ભગવતીકુમાર

શર્માનું માતા અંગેનું એક સરસ કાવ્ય અક્ષરનાદ બ્લોગના આભાર સાથે નીચેની લિંક ઉપર માણો .

http://aksharnaad.com/2009/01/31/the-best-friend-mother

Happy Mother’s Day to Every Mom Everywhere!

4 responses to “( 239 ) માતાનું ઋણ- સ્વ. ડો.સુરેશ દલાલનું એક સુંદર પ્રવચન , મધર્સ ડે -ભાગ -2

 1. Vinod R. Patel મે 13, 2013 પર 4:54 એ એમ (AM)

  World without Mom

  અમેરિકનો મા વિષે શું માને છે એ આ વિડીયોમાં નિહાળો .

  Like

 2. pravinshastri મે 13, 2013 પર 6:03 એ એમ (AM)

  વિનોદભાઈ, ખૂબ સરસ સંકલન. કહેવાય છે સ્રી મરે છે. માતા હંમેશાં જીવંત છે. સ્વર્ગીય માતાઓને શ્રદ્ધાંજલી અને સ્મરણાણ્જલી, હયાતમાતાઓને સ્નેહવંદન અને અભિનંદન. કુદરતી કારણસર માતા ન બની શકેલી બહેનોને પણ તેમની માતૃજન્ય ભાવનાઓ માટે સાદર વંદન.

  Like

 3. nabhakashdeep મે 13, 2013 પર 12:07 પી એમ(PM)

  ખૂબ જ મનનીય વાતો, સાક્ષરની ચીંતન કણિકાઓ..માણવા મળી. આપના અભ્યાસુ સ્વભાવે સૌને મીઠડી યાદ , મા ના નિમિત્તે માણવા મળી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: