વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 246 ) જીવનના સંઘર્ષોમાંથી જ નવી શક્તિ પ્રાપ્ત કરો – એક માતાની દીકરીને શિખામણ ( એક પ્રેરક વિડીયો )

carrot-egg-or-coffee-bean

 દરેક વ્યક્તિના જીવનમાં એને અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે .કોઈ ઓચિંતી આપત્તિ આવી જાય છે .કોઈ ખરાબ સમાચાર કે કોઈ અણધારીનિરાશાજનક પરિસ્થિતિનો શિકાર થવું પડે છે .આવા વખતે દરેક વ્યક્તિની પ્રતિક્રિયા આ સમસ્યાઓ પરત્વે એક સરખી નથી હોતી.ઘણા માણસો આવી ઓચિતી આપત્તિથી મનથી ભાંગી પડે છે જ્યારે એવા કેટલાક મજબુત મનના માણસો પણ હોય છે જેઓ આપત્તિઓને એમના ઉપર હાવી થવા દેતા નથી .આપત્તિઓમાંથી જ નવી શક્તિ પ્રાપ્ત કરી લે છે અને આગળ વધતા રહે છે .તેઓ માનતા હોય છે કે દુઃખોથી ડરી જવાથી કોઈ અર્થ સરતો નથી .

આવા વજ્ર દિલના માણસો જીવનના સંઘર્ષોનું એક નવી શક્તિમાં રૂપાંતર કરે છે .

આ જ વિષયમાં એક માતા એની દીકરીને ઉકળતા પાણીમાં ગાજર,ઈંડા અને કોફીનું ઉદાહરણ આપી સમજાવે છે એ વાત એમના પ્રવચનમાં વણી લઈને બે પ્રવક્તાઓએ નીચેના વિડીયોમાં જે સંદેશ આપ્યો છે એ ખુબ જ પ્રેરક છે .

‘When there is no struggle, there is no strength.’ એ આ વિડીયોનો મધ્યવર્તી  વિચાર છે .

બે મોટીવેશનલ વક્તાઓએ સુંદર રીતે રજુ કરેલ પ્રેરક સંદેશ આ વિડીયોમાં સાંભળો અને માણો .

A strength in adversity- Example of a mother and daughter

ઉપરના વિડીયો સંદેશના અનુસંધાનમાં વિનોદ વિહારની તારીખ ૧૦ મી નવેમ્બર ૨૦૧૧ ની પોસ્ટનો મારો લેખ સુખનાં ગુલાબ મુશીબતોના કાંટાઓમાં ખીલતાં હોય છે અહીં ક્લિક કરીનેવાંચો .

આ લેખ આજની પોસ્ટના વિષયની પૂર્તિ કરે છે ..

Animation-Have a beautiful day

4 responses to “( 246 ) જીવનના સંઘર્ષોમાંથી જ નવી શક્તિ પ્રાપ્ત કરો – એક માતાની દીકરીને શિખામણ ( એક પ્રેરક વિડીયો )

 1. pragnaju મે 22, 2013 પર 1:23 પી એમ(PM)

  Where there is no struggle, there is no strength. • The big secret in life is that there is no big secret. Whatever your goal, you can get there if you’re willing to work

  Like

 2. chandravadan મે 22, 2013 પર 2:21 પી એમ(PM)

  Read this Post..clicked & read the old Post….then watched the Video.
  Nice !
  Inspirational !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 3. P.K.Davda મે 23, 2013 પર 7:39 એ એમ (AM)

  Difficult subject explained in a simple way. Very nice.

  Like

 4. Knvaishnav67 મે 24, 2013 પર 8:05 એ એમ (AM)

  Suparb…

  Sent from Samsung Mobile

  વિનોદ વિહાર wrote:

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: