વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 256 ) આંસુઓમાં પણ મેઘ ધનુષ્યના રંગો જોઈ રહેલી ૧૫ વર્ષની આશાવાદી આઈશા ચૌધરીનું એક પ્રેરક વક્તવ્ય

હાલ ૧૫ વર્ષની આઇશા ચૌધરી કમનશીબે જન્મથીimmune deficiency disorder નો ભોગ બની હતી .
ડોક્ટરોએ એને જીવવા માટે વધુમાં વધુ એક વર્ષની જ મહોલત આપી હતી .
એના જીવનમાં આવેલ આ ધરતીકંપ જેવી ઘટનામાંથી એ કેવી રીતે ઊગરીને બહાર આવી અને હાલ એની ડગુમગુ જીવન નૌકામાં પણ ખુશીના ગીત ગાતી એને નીચેના વિડીયોમાં તમે સાંભળશો ત્યારે તમને થશે કે આવી મનથી મજબુત છોકરીને યમદૂત પણ કશું ન કરી શકે !
એની જિંદગીના દુખના દિવસોમાં પણ આ આશાવાદી છોકરી એનાં આંસુઓમાં પણ મેઘ ધનુષ્યના રંગો નિહાળી રહી છે .
જ્યારે પણ તમારા  જીવનમાં અચાનક માંદગી કે બીજી કોઈ આફત આવી પડે અને એમાંથી ઉગરવાની આશા ગુમાવી ઘોર નિરાશામાં તમારું મન સરી પડે ત્યારે તમારે આ આઈશાના ઉત્સાહ ભર્યા શબ્દો સાંભળવા માટે નીચેનો વિડીયો અચૂક જોવો જોઈએ .
૧૫ વર્ષની આ છોકરી આઇશાએ  આ વિડીયોમાં જીવનની વિપરીત પરીસ્થિતિમાં જીવવા માટે જે અનુભવ સિદ્ધ નિયમો રજુ કર્યાં છે એ કાબીલે દાદ છે  અને આપણને બે ઘડી વિચારતા કરી મુકે છે .
Despite a serious lung disease called Pulmonary Fibrosis, her persistent optimism, extraordinary maturity in the face of impossible odds, and calm perspective on life’s challenges have been an inspiration to many.

હું આ વિડીયો અંગે વધુ કઈ કહું એનાં કરતાં તમે અઈશાને એના જીવનની પ્રેરક કથાને એના મુખે જ  સાંભળો અને એના ઉપર મનન કરો .

Aisha Chaudhary: Singing in the life boat

 

Aisha Chaudhary’s father Niren  Chaudhari tells about her inspiring short but full life.

https://youtu.be/Be0-51ozqVA

Noren Chaudhri talks about his daughter in this video also 

Hindi Movie The Sky Is Pink based on life of Aisha Chaudhary

આઈશા ચૌધરીના ટૂંકા પણ પ્રેરક જીવન ઉપરથી એક હિન્દી ફિલ્મ The Sky Is Pink? આજકાલ બહુ ચર્ચામાં છે .

આ ફિલ્મ વિષે NDTV ના પ્રતિનિધીએ આઈશા ચૌધરીના પિતા નિરેન અને માતા સાથેની મુલાકાતનો આ વિડીયો આ ફિલ્મ વિષે સુંદર માહિતી રજુ કરે છે.

Loved the movie The Sky Is Pink?

Now, get ready to hear the untold story, straight from the real Chaudhary family, who inspired the film.

The Sky Is Pink: The Untold Story

https://youtu.be/vA3wUAVmqYg

________________________________________________

 

આ વિડીયો જેવો જ બીજો એક પ્રેરક વિડીયો Randy Pausch’s  Last Lecture જે મને બહું ગમ્યો હતો એને પણ અહીં મુકું છું. .

પેન્ક્રીયાટીક કેન્સરને લીધે સામે મૃત્યું દેખાઈ રહ્યું હોય એવા સંજોગોમાં પણ જે કઈ પણ જીવનના બાકી દિવસો બચ્યા છે એને હસી ખુશીથી કેવી રીતે જીવી શકાય એ પ્રોફેસર રેન્ડી આપણ સૌને શીખવી જાય છે . 

Carnegie Mellon Professor Randy Pausch (Oct. 23, 1960 – July 25, 2008) gave his last lecture at the university Sept. 18, 2007, before a packed McConomy Auditorium.

Randy Pausch- ABC Special about the “Last Lecture”, April 2008

 

(For more on Randy, visit: http://www.cmu.edu/randyslecture)

5 responses to “( 256 ) આંસુઓમાં પણ મેઘ ધનુષ્યના રંગો જોઈ રહેલી ૧૫ વર્ષની આશાવાદી આઈશા ચૌધરીનું એક પ્રેરક વક્તવ્ય

 1. Anila Patel જૂન 4, 2013 પર 9:28 એ એમ (AM)

  જે ઉત્સાહ અને ઉમંગથી દુ:ખમાય જેરીતે તે સંઘર્ષ કરી રહી છે તે જીજીવિષાને કારણે કદાચ ઇશ્વર એને નવજીવન બક્ષે એવુ પણ બની શકે એવી મારી હૃદયની પ્રાર્થના.

  Like

 2. anant bhavsar જૂન 4, 2013 પર 7:13 પી એમ(PM)

  life is a chalange EVERY ONE has to face it as the GOD comes on earth as and when required same we are here as per our past life, but such mirecle incident are also a lesson from GOD to live the life & to come out of it.

  Like

 3. divyesh121 જૂન 4, 2013 પર 11:36 પી એમ(PM)

  Reblogged this on divyesh121 and commented:
  ૧૫ વર્ષની આઇશા ચૌધરી કમનશીબે જન્મથીimmune deficiency disorder નો ભોગ બની હતી

  Like

 4. pragnaju જૂન 5, 2013 પર 4:48 એ એમ (AM)

  અઈશાને એના જીવનની પ્રેરક નીકથાને એના મુખે જ સાંભળી સહજ પ્રાર્થના થાય

  Like

 5. nabhakashdeep જૂન 7, 2013 પર 11:54 એ એમ (AM)

  આવી સમજ …દરેક ક્ષણે હિંમત બક્ષે છે..ધન્યવાદને પાત્ર છે. પ્રભુકૃપા મદદ કરે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: