વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 4, 2013

(271) સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન – Happy Independence Day

Happy 4th  of July

 
મિત્રો , 
 
આજે , ૪થી જુલાઈ , ૨૦૧૩ એટલે આપણા સૌની કર્મ ભૂમિ,
 
અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ .
 
 
અમેરિકા આ દિવસને ધૂમ ધામથી અનેક રીતે ઉજવીને પોતાનો
 
આનંદ વ્યક્ત કરશે .
 
 
દુનિયાના દરેક દેશને પોત પોતાનો  સ્વાતંત્ર્ય દિવસ  હોય છે .
 
દેશની સ્વતન્ત્રતા સાથે વ્યક્તિઓએ પણ પોત પોતાની સ્વતંત્રતા
 
અનેક બાબતોમાં મેળવી લેવી જોઈએ .
 
 
આ બધી બાબતોને સુંદર રીતે રજુ કરતો નીચેનો વિડીયો નિહાળી
 
આજના સ્વાતત્ર્ય દિવસને ઉમંગથી ઉજવીએ .
 
Real Freedom Begins at Home.  
 
My Declaration of Independence.
 
 
 
 
વિનોદ વિહારના સૌ વાચકોને
 
 સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન
 
Happy Independence Day 
 
 
4th of July ,2013
 
 
વિનોદ પટેલ