વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

(271) સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન – Happy Independence Day

Happy 4th  of July

 
મિત્રો , 
 
આજે , ૪થી જુલાઈ , ૨૦૧૩ એટલે આપણા સૌની કર્મ ભૂમિ,
 
અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ .
 
 
અમેરિકા આ દિવસને ધૂમ ધામથી અનેક રીતે ઉજવીને પોતાનો
 
આનંદ વ્યક્ત કરશે .
 
 
દુનિયાના દરેક દેશને પોત પોતાનો  સ્વાતંત્ર્ય દિવસ  હોય છે .
 
દેશની સ્વતન્ત્રતા સાથે વ્યક્તિઓએ પણ પોત પોતાની સ્વતંત્રતા
 
અનેક બાબતોમાં મેળવી લેવી જોઈએ .
 
 
આ બધી બાબતોને સુંદર રીતે રજુ કરતો નીચેનો વિડીયો નિહાળી
 
આજના સ્વાતત્ર્ય દિવસને ઉમંગથી ઉજવીએ .
 
Real Freedom Begins at Home.  
 
My Declaration of Independence.
 
 
 
 
વિનોદ વિહારના સૌ વાચકોને
 
 સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન
 
Happy Independence Day 
 
 
4th of July ,2013
 
 
વિનોદ પટેલ

 

 

3 responses to “(271) સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન – Happy Independence Day

  1. nabhakashdeep જુલાઇ 5, 2013 પર 1:18 પી એમ(PM)

    આદરણીય શ્રી વિનોદભાઈ

    સાદર ..સ્વાતંત્ર્ય પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આ નવયુગે અનેક વિટંબણાઓ છે અને પડકારો છે. સમયની કસોટીએ ખરું ઉતરનાર અને ઉતારનાર જરૂર મળશે એવી ભાવના સાથે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: