વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 295 ) કાવડમાં શ્રવણ

સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.
આ વાત તો બધા જાણે છે.

પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધનામાં આ પ્રેરક વાત વાંચી જે દિલને સ્પર્શી ગઈ .
સુરેશભાઈના આભાર સાથે વિ.વિ .ના વાચકો માટે એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

સૂરસાધના

સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.

આ વાત તો બધા જાણે છે.

પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?

jm_dalal

શ્રી. અને શ્રીમતિ દલાલનો ૫૨ વર્ષનો પુત્ર જન્મથી ‘સેરેબ્રલ પાલ્સી’ નામના અસાધ્ય રોગનો ભોગ અનેલો છે. આવા બાળકને મા બાપ મોટી ઉમર સુધી પાળે; એ આ યુગમાં માની ન શકાય એવી વાત તો છે જ.

પણ એનાથી વધારે પ્રશંસનીય હકીકત એ છે કે, જયંતિભાઈ મુંબાઈના એક સફળ ઉદ્યોગપતિ અને જાણીતા સાહિત્યકાર છે. આ દીકરાની ચાકરી માટે ખાસ નર્સ/ નોકર રાખી શકે તેમ છે. પણ એ દીકરાને તેઓ સહેજ પણ અવગણતા નથી – એને બાજુએ હડસેલી દીધો નથી.

માનવતાના આ અમૂલ્ય ઉદાહરણ માટે વસુમતીબેન અને જયંતિ ભાઈને સો સલામ.

View original post

6 responses to “( 295 ) કાવડમાં શ્રવણ

 1. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 24, 2013 પર 9:06 એ એમ (AM)

  Re-Blogged Varta from Suresh Jani’s Blog.
  Nice touching story.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  See you ALL on Chandrapukar !

  Like

 2. pravinshastri ઓગસ્ટ 24, 2013 પર 1:24 પી એમ(PM)

  કળીયુગ કદાચ સંતાનોમાં પ્રવેશે એ શક્ય છે કારણકે ઉગતા સંતાનોના જીવનમાં બીજા ઘણાં પરિબળો ભાગ ભજવે છે પણ ભાગ્યે માતાપિતામાં કળિયુગ પ્રવેશે, કારણ કે માબાપનુ સંતાન એ પોતાનું સર્જન છે. દલાલ દંપતીને ધન્યવાદ.

  Like

 3. mdgandhi21, U.S.A. ઓગસ્ટ 24, 2013 પર 1:25 પી એમ(PM)

  બહુ હૃદયસ્પર્ષિ વાત છે.

  Like

 4. Pingback: ( 473 ) શ્રાવણી …..ટૂંકી વાર્તા….ડો.જગદીશ જોશી/ સફળ સફર / ” કાવડમાં શ્રવણ ” …( સંકલિત ) | વિનોદ વિહા

 5. Ramesh Patel જૂન 17, 2014 પર 2:43 પી એમ(PM)

  હજુય સંવેદનાઓ જીવે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: