વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(320 ) ન.મો. એટલે કાદવમાંથી ખીલેલું એક કમળનું ફૂલ

વાચક મિત્રો ,

( એક અગત્યનો સુધારો – આ  પોસ્ટમાં અગાઉ શ્રી નરેન્દ્ર મોદીનો હાથમાં ઝાડું વાળો  જે  ફોટો મુક્યો હતો એ ફોટો શોપ કરેલો ફોટો હતો એવી ખબર પડતા આ પોસ્ટમાંથી એ ફોટો દુર કરવામાં આવ્યો છે.આ માટે મારું ધ્યાન દોરવા  માટે સજાગ વાચક મિત્ર શ્રી મુર્તઝા પટેલનો હું આભારી છું . –વી.પ.)

NM-2-Lotus

ન.મો. કહે છે મારે મન સી.એમ. નો અર્થ  થાય છે કોમન મેન .

ન.મો.એટલે કાદવમાં ખીલેલું જાણે એક કમળનું ફુલ !

ન.મો.અંગેની મારી એક અપદ્યાગદ્ય  રચના

ન .મો .-નરેન્દ્ર મોદી

ન.મો એટલે કાદવમાં ખીલેલું કમળ

ન.મો.એટલે નેતાગીરીની મિશાલ

ન.મો.એટલે સ્વપ્નાંનો સોદાગર

ન.મો.એટલે ગુજરાતનું ગૌરવ

ન.મો.એટલે સાહિત્યનો જીવડો

ન.મો. એટલે ભારતની આશ

ન.મો.એટલે વાણીનો ધોધ

ન.મો.એટલે પ્રજાનો  પ્રહરી

ન.મો.એટલે શાન બાન ને જ્ઞાન

નમો એટલે વિશ્વની ઉજળી આશ

ન.મો.એટલે દુશ્મનોનો તાવ

ન.મો એટલે મિત્રો માટે મિત્ર

ન.મો. કદી જૂઠને ન નમે

ન.મો કદી સત્ય ન છોડે

ન.મો ને વંદન પ્રેમથી કરીએ

ન.મો ચૂંટણીમા જીતે એવું  ઇચ્છીએ

વિનોદ પટેલ

ન.મો.ધારે તો કેવો જાદુ કરી શકે એ આ વિડીયોમાં એમના મુખેથી જ સાંભળો .

10 responses to “(320 ) ન.મો. એટલે કાદવમાંથી ખીલેલું એક કમળનું ફૂલ

 1. Anila Patel સપ્ટેમ્બર 28, 2013 પર 9:43 એ એમ (AM)

  હિમ્મતે મર્દા તો મદદે ખુદા. સાર્થક કરી બતાવ્યુ.

  Like

 2. dhavalrajgeera સપ્ટેમ્બર 28, 2013 પર 9:53 એ એમ (AM)

  Looking forward to see CM as PM now…
  We will meet you in December….
  Geeta and Rajendra Triedi
  http://www.bpaindia.org

  Like

 3. pragnaju સપ્ટેમ્બર 28, 2013 પર 10:33 એ એમ (AM)

  સંકટ આવે છે કે જેને આપણે પોતાની આંખોથી જોઇ શકતાં નથી.આવાં સમયમાં વિવેક અને ધીરજ જ એક સાચાં માર્ગદર્શકનાં રૂપમાં આપણને સાચાં –ખોટાની ઓળખાણ કરાવે છે.આ વિવેક અંત: પ્રેરણાનાં રૂપમાં આપણાં અંદર જ રહે છે. બસ ,જરૂર છે ખાલી તેને જગાડવાની. આ આજ્ઞાચક્ર જ વિવેકબુદ્ધિનો સ્ત્રોત છે.
  ન મો.ની વિવેકબુદ્ધિનો સ્ત્રોત આજ્ઞાચક્રનું જાગરણ થયું છે.પોતાની સંપતિનો હીસાબ ચોખ્ખો છે
  હવે જરુર છે સાધનાથી તેને પવિત્ર રાખવાની.પછી તો સંતો કહે છે તેમ વાણીની સિધ્ધી તે કરાવે.ત્યાર બાદ પણ તેમના વિવેકબુધ્ધિની પવિત્રતા જળવાઇ રહે તેવી પ્રભુ પ્રાર્થના

  Like

 4. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 28, 2013 પર 11:04 એ એમ (AM)

  Rajendraji said well….

  Looking forward to see CM as PM
  That’s the Slogan for 2014 Election
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 5. dee35 સપ્ટેમ્બર 28, 2013 પર 11:06 એ એમ (AM)

  સાચા માણસને આંચ આવતી નથી.ગુજરાતતો જરુર સાથ આપશે જ પણ બીજાં રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ તેમના માટે ધગશથી કામ કરવું પડશે.પરદેશમાં વસતા ગુજરાતના લોકોએ પણ તન મન અને ધનથી મદદ કરવી પડશે. એજ આશા. All the best for Namo.

  Like

 6. mdgandhi21, U.S.A. સપ્ટેમ્બર 28, 2013 પર 1:49 પી એમ(PM)

  “નમો” મહા બળવાન છે, તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, પરંતુ તેમના વિરોધીઓ પણ અગણિત છે. તેઓ માત્ર વિરોધજ કરે છે, પણ કોઈ તેમની જગા પુરે તેવો કોઈ સુચવતા નથી…..!!! કારણકે “નમો”ની જગ્યા પર બેસનાર એના જેવો નહીં, પણ, એનાથી થોડો ઉતરતો હોય તો પણ ચાલે….. પણ…પણ…પણ, એવો કોઈ “જણ” મળતો નથી, એટલે “મહા” અદેખાઈપુર્વક, “નમો”એ જે પણ મહાન સારું કાર્ય કરેલું હોય તે નહીં જોવાનું, અને માત્ર “ચણીઆ બોર” જેવડો નાનો અમથો વાંક ગમે ત્યાંથી ગોતી કાઢવો……!!!!! જો અડવાનીજીએ “આડાઈ” ન બતાવી ધાની બોલતી બંધ કરી દેત….

  Like

 7. Balwant Singh (@geetaeathod) સપ્ટેમ્બર 28, 2013 પર 11:00 પી એમ(PM)

  ન.મો ચૂંટણીમા જીતે એવું ઇચ્છીએ

  Like

 8. aataawaani સપ્ટેમ્બર 29, 2013 પર 1:34 એ એમ (AM)

  નરેન્દર મોદી કાદવમાંથીપણ નીકળેલું કમલ માત્ર નથી પણ સાથે સાથે નજીકમાં રહેતા પાણી ની (વિરોધીઓ ની )પણ અસર થવા નથી દેતી

  Like

 9. nabhakashdeep સપ્ટેમ્બર 29, 2013 પર 1:52 એ એમ (AM)

  પુરુષાર્થની પ્રતિમા ને ભડવીર વ્યક્તિત્ત્વ. વાહ! ગુર્જર ધરાના રતન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 10. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 30, 2013 પર 7:28 પી એમ(PM)

  ભારતમાં ચુંટણીઓ વખતે ચટણી થઈ જતી હોય છે. કચુંબરમાં ટમેટા, કાકડી, વગેરેને પોતાનો સ્વાદ અને દેખાવ જાડવી રાખવો પડતો હોય છે પણ ચટણીમાં તો બધાએ પોતાનો સ્વાદ અને દેખાવ બદલવો પડે છે. કોને ખબર આ નમોનું શું થશે? ચુંટણી કારવાઈથી અલગ થઈ ગયા અને આસ્તે આસ્તે બધે જગ્યાએથી અલગ કરી નાખશે અને ચુંટણી પછી અમદાવાદ અને દીલ્લી ક્યાંયે નહીં અને પછી અડવાણીને રોજ પાયવંદન કરતા ફોટાઓ જોઈશું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: