વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 7, 2013

( 328 ) Narendra Modi’s vision for India-2014 to 2019

Narendra Modi's Ambition for India

Narendra Modi’s Ambition for India

Thanks- Dr. Dinesh Saraiya , Chicago – From his e-mail
______________________________________________________

Narendra modi -Vision of India

During the past few weeks, Shri Narendra Modi has been travelling through the length and breadth of India meeting various people at close quarters and interacting with them. In these numerous interactions he has been sharing his vision of Ek Bharat, Shreshth Bharat. He has heard from the people and also spoken to them about hope, happiness and pride.

(Source : http://www.narendramodi.in/newsletter/nl_041013.html )
——————————————————————–
માતુશ્રી હીરાબાના આશીર્વાદ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તારીખ 17મી સપ્ટેમ્બર 2013ના રોજ તેમના ૬૪માં જન્મદિવસે સવારે ગાંધીનગરમાં તેમના વયોવૃધ્ધ માતુશ્રી હીરાબાના નિવાસે જઇને આશીર્વાદ લીધા હતા અને સ્વજનોને સ્નેહભાવથી મળ્યા હતા. માતુશ્રી હીરાબાએ તેમને યથાર્થ ભગવદ્‌ ગીતાની ભેટ આપી અને દેશ સેવા માટે આશીષ આપ્યા હતા.

ગાંધીનગરમાં સામાન્ય પરિવાર સાથે ગંગા સ્વરૂપ હીરાબા તેમના નાના પુત્ર શ્રી પંકજકુમાર મોદી જેઓ સરકારી કર્મયોગી છે તેમની સાથે સાદગીપૂર્ણ જીવન વીતાવે છે અને સમગ્ર પરિવારમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વોચ્ચ પદનો કોઇ અહમ નથી અને આસપાસમાં સૌની સાથે સુમેળભર્યા સંબંધો સાથે સમગ્ર પરિવાર ભાવથી રહે છે.શ્રી મોદી દરેક શુભ પ્રસંગોએ માતાના આશીર્વાદ લેવા એમને મળવા પહોંચી જાય છે  .

 આ પ્રસંગને નીચેના વિડીયોમાં નિહાળો  .(This video is mute )

(Source– http://www.narendramodi.in/gu/narendra-modi-seeks-his-mother-hiraba-modi%E2%80%99s-blessings-on-his-birthday/

___________________________________________

NAMO ANTHEM – THE SONG ON NARENDRA MODI

NAMO ANTHEM is composed and produced by cKORDZZ Entertainment.

The Anthem describes Shri. Narendra Modiji’s qualities and his vision for

a better INDIA.This song will create waves among the people of

our country, especially the youths.

The song was released on 16th Sept 2013 in the presence

of PRESS CONFERENCE in Mumbai.

A long awaited leader has come to save India from Devils, frauds and liars  

SO FRIENDS,

SHARE THIS SONG TO YOUR FRIENDS SO AS TO REACH TO EACH AND EVERY PERSON OF THIS NATION TO INSPIRE AND MOTIVATE THEM…

From: Mr. SHIRISH  DAVE

( E-mail–  smdave1940@yahoo.com )