વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 16, 2013

‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર

    આભાર સુરતથી પ્રકાશિત થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ નો અને તેના કટાર લેખક ડો. શશિકાન્ત શાહ ‘એકલવ્ય’નો …

( ૮- ઓક્ટોબર -૨૦૧૩)

ઈ-વિધ્યાલયનો
વિગતે અભ્યાસ કરી,
એને લાખો લોકો સુધી
પહોંચાડવા માટે.

આ લેખ વાંચો… અને એ સંદેશો બને એટલા વધારે બાળકો/ કિશોર/ કિશોરીઓ/ વાલીઓ / શિક્ષકો સુધી પહોંચાડો.

ચિત્ર પર 'ક્લિક' કરી મોટી સાઈઝમાં લેખ વાંચી શકશો.

ચિત્ર પર ‘ક્લિક’ કરી મોટી સાઈઝમાં લેખ વાંચી શકશો.

ev_GM_1

 ડો. શશિકાન્ત શાહ ‘એકલવ્ય’નો પરિચય

અને..

તમે આ યજ્ઞકાર્યમાં શો સહકાર આપી શકો તે નીચેની ફોર્મમાં વિગતે જણાવશો તો ખુબ આભારી થઈશું-