વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 337 ) બે તરવરીયા યુવાનોના “પ્રયોગ ઘર ” માં ડોકિયું

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા
હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.
ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

આવા જોશીલા યુવાનોમાંથી જ ભવિષ્યના વૈજ્ઞાનિકો મળી આવે છે  .

તેઓને પ્રોત્સાહન મળે એ ખુબ જરૂરનું છે  .

_______________________________

4 responses to “( 337 ) બે તરવરીયા યુવાનોના “પ્રયોગ ઘર ” માં ડોકિયું

 1. nabhakashdeep ઓક્ટોબર 25, 2013 પર 5:10 પી એમ(PM)

  વાહ! સાચે જ માનસિક તરવરાટ અમે અનુભવ્યો. રોજીંદી વપરાતી વસ્તુંનું જ્ઞાન એક આનંદ આપે છે. યુવાનોને સલામ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. ગોદડિયો ચોરો… ઓક્ટોબર 26, 2013 પર 6:07 એ એમ (AM)

  આદરણીય વડિલ. શ્રી વિનોદકાકા,

  ભવિષ્યના તેજસ્વી તારલા એવા મિહિર પાઠક અને હિરેન મોઢ્વાડિયાને

  દિલથી લાખ લાખ સલામ.

  Like

 3. Anila Patel ઓક્ટોબર 30, 2013 પર 5:54 એ એમ (AM)

  અદભૂત, ઘણાને નવી વસ્તુનો ઉપયોગ કરવાનુ અને એની માહિતી મેળવવાની જીજ્ઞાસાને સંતોષ મળશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: