વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(378)સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે હાર્દીક ભાવાંજલિ

Swami Vivekananda in Chicago, 1893 On the photo, Vivekananda has written in Bengali, and in English: “One infinite pure and holy—beyond thought beyond qualities I bow down to thee” - Swami Vivekananda

Swami Vivekananda in Chicago, 1893
On the photo, Vivekananda has written in Bengali, and in English: “One infinite pure and holy—beyond thought beyond qualities I bow down to thee” – Swami Vivekananda

ઉઠો,  જાગો  અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો.

-સ્વામી વિવેકાનંદ

તા-૧૨મી જાન્યુઆરી ૨૦૧૪ એ  વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મની ધજા પતાકા  ફરકાવી એમના ટૂંકા જીવનકાળ દરમ્યાન મહાન કાર્ય કરી અમર બની ગયેલ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે .

ભારતમાં અને દેશ વિદેશમાં અવનવા  કાર્યક્રમોનું આયોજન કરીને એમની ૧૫૦મી જન્મ જયંતિ બે વર્ષથી ઉજવાઈ રહેલ છે અને  રીતે એમના કાર્યને મહાન અંજલિ અપાઈ રહી છે .

વિનોદ વિહારમાં અગાઉ એમની ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગેની ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ની પોસ્ટમાં સ્વામી વિવેકાનંદના  જીવન અને કાર્ય અંગેની  માહિતીનું સંકલન કરીને આપેલ માહિતી નીચે વાચો . 

સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગે ભાવભીની સ્મરણાંજલિ

આજની પોસ્ટમાં સ્વામી વિવેકાનંદ કથિત કેટલાક સુંદર ચૂંટેલા અવતરણોના નીચેના બે વિડીયો દ્વારા સ્વામીજીને સ્મરણાંજલિ આપી છે .

આ અવતરણો મનન કરવા લાયક છે અને સારું અને સફળ જીવન જીવવા માટે જરૂરી ભાથું પુરું પાડે એવાં છે .

Great thoughts of Swami Vivekananda,

for good life and greater success.

Swami VivekanandaLaws of Life Part-1 .

Swami Vivekananda – Laws of Life Part-2   

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી  જન્મ જયંતી વિવિધ આયોજનો દ્વારા બે વર્ષથી ઉજવાઈ રહી છે .

ગાંધીનગરમાં  આ ઉજવણીના સમાપ્તિના સમારોહ પ્રસંગે શ્રી મોદીએ આપેલ પ્રવચનનો વિડીયો અને તસ્વીરો એમના બ્લોગની નીચેની લીંક ઉપર  જુઓ અને સાંભળો .

 Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

SWAMI vivekanand- Moti

નીચે ક્લિક કરીને વાંચો

સ્વામી વિવેકાનંદ તથા શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પ્રેરક વિચાર-મોતી

_________________

હાસ્યેન સમાપયેત -રમુજી ટુચકા

HA..HA,..HAA...

લલ્લુએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી :

“ચોર મારા ઘરમાં ટી.વી.  સિવાય બધું જ ચોરી ગયા ….”

પોલીસ :”પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?  

લલ્લુ- ટી.વી તો હું જોતો હતો ને !

3 responses to “(378)સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે હાર્દીક ભાવાંજલિ

 1. Ramesh Patel જાન્યુઆરી 14, 2014 પર 5:52 પી એમ(PM)

  પ્રેરણાદાયી વ્યક્તિત્ત્વ…ભારતીયતાનું ગૌરવ. સરસ સંકલન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. chandravadan જાન્યુઆરી 15, 2014 પર 1:32 એ એમ (AM)

  Vinodbhai,
  Nice Info about Swamiji with the Video Clips.
  Enjoyed !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 3. pragnaju જાન્યુઆરી 15, 2014 પર 11:13 એ એમ (AM)

  સરસ સંકલન.

  તેમના પુસ્તક રાજ યોગ માં વિવેકાનંદે, અલૌકિક અંગેના પરંપરાગત વિચારોને તથા રાજયોગથી ‘અન્યના વિચારો વાંચવાની’, ‘પ્રકૃતિની તમામ શક્તિઓને નિયંત્રણમાં રાખવાની‘, ગુઢ શક્તિ મળે છે, ‘સર્વજ્ઞ જેવા બની જવાય છે’, ‘શ્વાસ લીધા વગર જીવી શકાય છે’, ‘અન્યના શરીરને અંકુશમાં રાખી શકાય છે’ હવામાં ઉડી શકાય છે વગેરે જેવા વિચારોને ચકાસ્યા છે. તેમણે કુંડલિનિ અને આધ્યાત્મિક ઊર્જા કેન્દ્રો જેવા પરંપરાગત પૂર્વીય આધ્યાત્મિક ખયાલોની સમજ આપી છે.

  આમ છતાં વિવેકાનંદ સાશંક વલણ દાખવે છે અને આ જ પુસ્તકમાં જણાવે છે:

  “ It is not the sign of a candid and scientific mind to throw overboard anything without proper investigation. Surface scientists, unable to explain the various extraordinary mental phenomena, strive to ignore their very existence.

  પુસ્તકના પરિચયમાં વધુમાં જણાવે છે કે વ્યક્તિએ પોતાની જાતે જ અમલમાં મૂકીને ખાતરી કરવી જોઈએ અને આંધળો વિશ્વાસ રાખવો જોઈએ.

  “ What little I know I will tell you. So far as I can reason it out I will do so, but as to what I do not know I will simply tell you what the books say. It is wrong to believe blindly. You must exercise your own reason and judgment; you must practise, and see whether these things happen or not. Just as you would take up any other science, exactly in the same manner you should take up this science for study.

  આઈનસ્ટાઈન (1905) પહેલા વિવકાનંદે (1895) ઈથર સિદ્ધાંત ફગાવી દેતા જણાવ્યુ હતું કે તે અવકાશની સમજ પણ આપી શકતો નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: