વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 9, 2014

( 394 ) Some facts you may not be knowing about INDIANS

This is in continuance of the previous post No.393 on ” Meet India born Satya Nadella ,New CEO of Technology Giant, Microsoft “

—————————————–

Some facts you may not be knowing about INDIANS

1. 38% of doctors in America are INDIANS.

2. 12% of the scientist in America are INDIANS.

3. 28% of the IBM employees in the world are INDIANS.

4. 36% of the NASA employees are INDIANS.

5. 17% of the INTEL employees in the world are INDIANS.

6. 34% of the MICROSOFT employees are INDIANS.

7. Sanskrit is the mother language of all the European languages.

WHICH MEANS SWEDISH TOO.

8. SANSKRIT is most suitable language for computer software

reported in Forbes magazine, 1987.

9. CHESS was invented in INDIA.

10. Creator and founder of HOTMAIL is INDIAN (SABEER BHATIA).

11. Aryabhatta who was from INDIA, invented the number ZERO.

12. INDIANS invented the NUMBER SYSTEM.

13. ALGEBRA was invented in INDIA.

14. CALCULAS and TRIGNOMETRY came from INDIA.

15. The general manager of HEWLETT PACKARD (HP) is INDIAN

(RAJIV GUPTA).

16. Creator of the PENTIUM CHIP(90% of the today’s Computer

runs on it) is INDIAN (VINOD DAHM).

17. BHUDHYANA first calculated the value of pi (3.14), and he explained the concept of what is known as the Pythagorean theorem. HGe discovered this in the 6thcentury long before the European mathematicians.

18. We have almost 5600 different newspapers and 3500 different magazines with approximately 120 million readers every day.

19. SUSHRUTA (from india) is the father of SURGERY. 2600 year ago he and health scientist of his time conducted complicated surgeries like — artificial limbs, fractures, urinarystones and even plastic surgery and brain surgery

20. LAXMI MITTAL (steel king) is the richest man in ENGLAND. His house in England is the most expensive house in the world, more than 70 million pounds.

 21. INDIA has the THIRD largest army in the world with more

than 105 million men…

ALBERT EINSTEIN once said:-

We own a lot to the INDIANS,who taught us how to count,

without which no worth while scientific research

could have been made.

Be proud to be an Indian

———————————————

From a friend’s e-mail

__________________________________________

WEL COME TO INDIA – AN AMAZING SHADOW PLAY

Fantastic shadow play – this was used extensively by Madhya Pradesh Tourism Department.

 VID-20130920-WA0000.mp4

Thanks- Mrs. Gopi Randery

————————————————————-

એક વિચારક મિત્રનો મનનીય પ્રતિભાવ

આ અગાઉની પોસ્ટમાં સોફ્ટવેરની વિશ્વ વિખ્યાત કંપની માઇક્રોસોફ્ટે અમેરિકન સ્ટીવ બાલ્મારની જગ્યાએ એક ભારતીય મૂળના હૈદરાબાદ ખાતે જન્મેલા સત્યા નાડેલાની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(સીઇઓ) પદે નિમણૂક કરી એ અંગે ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવી છે .

આ પોસ્ટ  વાંચીને ન્યુ જર્સી નિવાસી મારા હમ ઉમર અને હમ સફર મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ જે એક મનનીય પ્રતિભાવ આપ્યો છે એને નીચે આપને વાંચવા અને વિચારવા  મુક્યો છે . ઉડીને આંખે વળગે એવા આ પ્રતિભાવના સત્યને નજર અંદાજ કરી શકાય એમ નથી .

એમનો આ સ્પષ્ટ પ્રતિભાવ હાલની ભારત સરકારને અર્પણ છે .

“દુખદ વાત એ છે કે ભારતની તેજસ્વી વ્યક્તિઓને ભારતની તુમારશાહીમાં વિકસવાની તક જ મળતી નથી.જ્યારે એવી વ્યક્તિ પરદેશમાં સિધ્ધિ હાંસલ કરે ત્યારે પાછા ફૂલીને ફાળકા થાય છે. શું આ લોકોને ભ્રષ્ટાચારી રાજકારણમાં વિકસવાની તક મળી હોત ! ભારતમાં ચીઠ્ઠી ચપાટિયા અને લાંચ લાગવગ વગર સામાન્ય પ્રાઈવેટ કંપનીમાં પિયુનની જોબ પણ નથી મળતી.

–પ્રવીણ શાસ્ત્રી”

શ્રી પ્રવીણ શાસ્ત્રી એમની ૭૬ વર્ષની ઉંમરે પણ નિવૃતિમાં સાહિત્યની ઉત્તમ પ્રવૃત્તિ કરી રહ્યા છે .વાસ્તવિકતા ઉપર આધારિત એમની વાર્તાઓ મને વાંચવી ખુબ ગમે છે .

એમના વાર્તાઓના બ્લોગની આ લીંક ઉપર એમની એક એકથી ચઢિયાતી વાર્તાઓ અને એમની

વખણાયેલી ધારાવાહિક નવલકથા-વહેતી વાર્તા – ” શ્વેતા “ નો આસ્વાદ લેવા મારી ખાસ ભલામણ છે .

વિનોદ પટેલ 

———————————

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા

HA..HA,..HAA...

લાલુ યાદવ બીલ ગેટ્સ ને: ” તમે પાગલ છો.”

બીલ ગેટ્સ: ” કેમ?”

લાલુજી: ” નામ રાખ્યું છે ગેટ્સ અને વીન્ડોઝ નો વેપાર કરો છો.”

( ફેસ બુક – કેતન દેસાઈ )