વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 425 ) શ્રી રામ જન્મ જયંતિ– રામ નવમી / શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી – હરિ જયંતી

t

હિન્દુ ધર્મમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણને ભગવાનના અવતાર તરીકે હિન્દુઓ પૂરી શ્રધા અને ભક્તિ પુર્વક આરાધે છે અને ગુણ ગાન ગાય છે . હરે રામ , હરે કૃષ્ણ મન્ત્ર જાપ કરે છે .

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ દિવસને રામ નવમી અને પૂર્ણ પુરુષોત્તમ ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તરીકે ધર્મિક હિન્દુઓ ખુબ ઉત્સાહથી ઉજવણી કરે છે .

શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી હિન્દુઓને મન રામનવમીનું માહાત્મ્ય અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

રામનામ જપ એક અદભુત સંજીવનીરૂપ મન્ત્ર ગણાય  છે . આ મન્ત્ર ઉપર રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને પણ અપાર શ્રધા હતી . જીવનની અંતિમ પળે પણ એમના મુખમાં ” હે રામ ” શબ્દો હતા .

શ્રીરામનુ સમગ્ર જીવન એક આદર્શ જીવન છે . રામાયણમાં બતાવેલા શ્રી રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ જીવન સંદેશ આપી જાય છે.

એમ કહેવાય છે કે  ‘રામ’ “રામ ” ને બદલે ‘મરા…મરા…’ શબ્દથી જાપ કરનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો હતો  !

ચાલો આપણે પણ આ રામ નવમીના પવિત્ર દિવસે કરોડો ધાર્મિક હિંદુ ભાઈ- બહેનો સાથે શ્રી રામચન્દ્રજીનું ભક્તિપૂર્વક

ગુણગાન કરવામાં જોડાઈએ.

સંત તુલસીદાસ રચિત આ ભક્તિ ગીત ” શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ ” નીચે પ્રસ્તુત છે .

આ ગીતને નીચે વિડીયોમાં શ્રી રામની તસ્વીરો સાથે આ ભક્તિ ગાનને યુ-ટ્યુબ વિડીયોમાં માણશો.

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્

નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ. …. શ્રી રામચંદ્ર…

કન્દર્પ, અગણિત અમિત છબી નવ, નીલ નીરદ સુંદરમ્

પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્ ……. શ્રી રામચંદ્ર….

ભજ દીનબંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્

રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્ ……….. શ્રી રામચંદ્ર…

શિર મુકુટ કુંડલ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણમ્

આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ જિત ખર દૂષણમ્ ….. શ્રી રામચંદ્ર…

ઇતિ વદતિ તુલસીદાસ શ6કર શેષ મુનિમન રંજનમ્

મમહૃદય- કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્ ……… શ્રી રામચંદ્ર….

( તુલસીદાસ )

Aarti refer to the song sung in praise of the deity. Aarti is performed and sung to develop the highest love for God. “Aa” means “towards or to”, and “rati” means “right or virtue” in Sanskrit language. In the other words, it is a song praising the virtues of the deity. Aarti is generally performed at the end of a puja or bhajan session. It is sung, as a part of the puja ceremony, on almost all Hindu ceremonies and occasions. While communal aarti is performed in the mandir; devotees also perform it individually, in their home. Hinduism has a long tradition of aarti songs and there are different aartis for different Hindu Gods. In this article we have listed the aarti of Lord Rama.

Ram Aarti

Shri Ramachandra kripalu bhaju man,
haran bhav bhai darunam.
Nav kanj lochan, kanj mukh,
kar kanj pad kanjarunam
Kandarp aganit amit chhavi,
Navvnil jiraj sundaram,
pat pit manahun tadit ruchi,
Suchi naumi Janakasutavaram.
Bhuj din bandu dinesh danav,
dusht dalan nikandanam,
Raghunand anand kand Kaushal,
chandra Dashrath nandanam.
Sir krit kundaltilak charu,
udar ang vibhushanam,
Ajanubhuj san-chap dhar,
sangramajit kharadushanam.
iti badit Tulasidas Shankar,
shesh muni man ranjanam,
Mam hridai kanj nivas kar,
kamadi khal dal bhanjanam.
Manujahi racheu milahi so bar sahaj sundarsanvaro,
Karuna nidhan sujan silu sanehu janat ravaro.
Ehi bhanti Gauri asis suni,
Siya sahit hiya harshin ali,
TuIsi bhavanihin puji-puni mudit man mandir chali. Go Premium
Jani Gauri anukal,
Siya hiya harshu na jai kahi,
Manjul mangal mul,
bam ang pharkan lage.

Thanks Mr. Dilip Somaiya
————————————-

Sri Ramachandra Kripalu Bhajamana -Song in praise of Lord Ram

જે બહું જ શક્તિશાળી મનાય છે એ ” શ્રી રામ રક્ષા સ્તોત્ર ” ગાયિકા અનુરાધા પાંડવાલના કંઠે   દેવ ભાષા

સંસ્કૃત શ્લોકોમાં નીચેની યુ-ટ્યુબ ઓડિયો  લીંક ઉપર સાંભળો .

Listen to Anuradha Paudwal singing the most powerful Stotra ”Ram Raksha Stotra”

https://youtu.be/-_axSlApc98

———————————————————————————————–

આ રામ નવમીના પાવન પ્રસંગે ,શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી) ના આધ્યાત્મિક બ્લોગની   

 •  નીચેની લીનક ઉપર ક્લિક કરીને એમના બે લેખો વાંચો .

” રામચરીત માનસ અનુસાર મોહ સકલ વ્યાધિહ્ન કર મૂલા ”    ………શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)

રામાયણમાં વર્ણવેલ જીવન ઉ૫યોગી વાતો ……..શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)  

————————————–

આભાર -સૌજન્ય- શ્રી  વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)

———————————————–

શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી – હરિ જયંતી

Conceived in the Hindu scriptures and elaborated upon by Bhagwan Swaminarayan over 200 years ago, Ekantik Dharma is the perfect harmony of the spiritual elements of dharma, gnan, vairagya and bhakti. BAPS Mandirs across North America celebrated the 233rd  birth anniversary of Bhagwan Swaminarayan with a laudable program, Ekantik Dharma Pravartak, presented by the children and youth.Read more on this link .

http://www.baps.org/News/2014/Shri-Swaminarayan-Jayanti-Celebration-2014-6051.aspx

યોગાનુયોગે ભગવાન શ્રી રામચન્દ્રજીનો  જન્મ દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી- રામ નવમી -એ ભગવાન શ્રી સ્‍વામિનારાયણનો પણ જન્મ દિવસ છે  ,જેને હરી જયંતિ તરીકે મનાવવામાં આવે છે .

દેશ વિદેશમાં  એકાંતિક ધર્મનો પસાર અને પ્રચાર કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું એ સ્વામીનારાયણ ભગવાનના    જન્મ દિવસ ને- હરી જયંતિને – એમના અનુયાયીઓ   ભજન કીર્તન અને અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મનાવે છે .

સાન ડિયેગોમાં પણ તારીખ ૫મી એપ્રિલ , ૨૦૧૪, શનીવારના રોજ  ભગવાન સ્વામીનારાયણના પ્રાગટ્ય દિવસે   સંતોના પ્રવચનો , નાના બાળકો તથા કિશોરો દ્વારા તૈયાર કરેલ શ્રી હરિના જીવન સંદેશ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો , ભજન , કીર્તન તથા સમૂહ પ્રસાદ ગ્રહણ કરીને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .આ કાર્યક્રમોમાં હાજરી આપવાનો મેં પણ લાભ લીધો હતો .બહુ જ ઉત્સાહપૂર્વક હરી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી  .

સાન ડિયેગોમાં શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દર રવિવારે રવી સભામાં  પણ હરિભક્તો બાળકો સહીત સૌ સારો રસ બતાવી રહ્યા છે।    

 KIRTAN…..VASMI VELAE SWAMI AAVJO RE LOL 

—————————————————

સૌ વાચક મિત્રોને રામ નવમી અને શ્રી હરિ જન્મ જયંતીનાં

અભિનંદન અને શુભેચ્છાઓ

      

4 responses to “( 425 ) શ્રી રામ જન્મ જયંતિ– રામ નવમી / શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી – હરિ જયંતી

 1. Ramesh Patel એપ્રિલ 8, 2014 પર 9:51 એ એમ (AM)

  રામ નવમી ને સહજાનંદ સ્વામીના અવતરણની આ પાવન તિથિએ ,પ્રભુ આશિષ ઝીલીએ. સરસ સંકલન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. Anila Patel એપ્રિલ 8, 2014 પર 10:35 એ એમ (AM)

  Bhagavan shree Ram ane Shree Swaminarayan bhagavanani aapana sauna upar asim krupa rahe.

  Like

 3. chandravadan એપ્રિલ 9, 2014 પર 9:31 એ એમ (AM)

  My Wishes to All !
  રામ નવમી અને શ્રી હરિ જન્મ જયંતીનાં

  અભિનંદન અને શુભેચ્છાઓ
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Blessings of Ram be on All !
  Avjo @ Chandrapukar !

  Like

 4. Pingback: ( 687 ) શુભ રામ નવમી – શ્રી હરિ જયંતી…. | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: