વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 444 ) મનન કરવા યોગ્ય મોતીની માળા ………( સંકલિત સુવિચાર)

 

નેટ જગત અને મિત્રોના ઈ-મેલોમાં પ્રાપ્ત સુવિચારોમાંથી ચયન કરી કેટલાંક મનન કરવા યોગ્ય મોતીની

માળા બનાવી આજની પોસ્ટમાં  પ્રસ્તુત કરેલ છે .

આશા છે આપને એ ગમશે અને પ્રેરક જણાશે  .

હવે પછી પણ આવાં બીજાં સંકલિત સુવાક્યો  આપવાની ઈચ્છા છે .

—વિનોદ પટેલ

______________________________

10 Life Lessons-Einstain

તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો

સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે

સ્વામી  પીયૂષાનંદ સરસ્વતી
————————–
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
 

કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
—સુન્દરમ
—————————
આવ્યો હતો,
હું એમ જ ગયો, ખાલી હાથે
અંત સુધી શણગારી દુનિયા, મેં બન્ને હાથે …
જનકઆવ્યો હતો એમ જ જવું છે,
શ્વેત ચાદર લઈ રંગાયો છું જે પણ રંગે,
આહિસ્તા બેરંગી થઈ
… જનક
——————–
હોય જે સતત, એનો અભાવ હોય શું ? હોય જ નહીં એનો અહેસાસ હોય શું
અજ્ઞાત
——————————
અજ્ઞાત
————————————
ડુંગરાની ધાર પર ક્યારેક જો તું જાય તો,
વાદળીના સ્પર્શની શીધ્રતા સમજાય તો;
પ્રેમ શું, શું છે વિરહ, ને રાહ જોવી કેમની,
આમતો તે છે અડીખમ,
પૂછ જે પૂછાય તો.
જનક
———————————
Luck is not in your Hands ,But Work is in your Hands .Your Work can make your Luck, But your Luck can’t make your Work . As it is Rightly said that the Harder you work the luckier you become 
અજ્ઞાત
વાંચવા કરતાં સાંભળવું ઉત્તમ છે, સાંભળવા કરતાં જોવું અતિ ઉત્તમ છે. પણ શાસ્ત્રને
વાંચવા કરતાં ગુરુજનોના કે કોઈ સત્પુરુષોના હોઠોંથી સાંભળવું ઘણું સારું છે કે જેથી
શાસ્ત્રના બિનજરૂરી ભાગ માટે વિચારવાની જરૂર રહેતી નથી….સ્વામી રામકૃષ્ણ
પરમહંસ. 
——————————-
 
———————————-
સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
———————————-
લક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે,
આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી
હેલન કેલર
———————
 જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને
રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે
— સ્વામી વિવેકાનંદ
—————-
Abdul Kalam- Difficulties Quote

3 responses to “( 444 ) મનન કરવા યોગ્ય મોતીની માળા ………( સંકલિત સુવિચાર)

  1. વિજય ચૌહાણ સપ્ટેમ્બર 22, 2018 પર 7:22 પી એમ(PM)

    વાહ વા હ. . વાંચીને આનંદ થયો

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: