આજનો સુવિચાર
- Ezra Pound"Either move or be moved."
- Henry David Thoreau"Time is but the stream I go a-fishing in."
- Tom Brokaw"It's easy to make a buck. It's a lot tougher to make a difference."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,284,116 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
પ્રકીર્ણ
પૃષ્ઠો
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
ઈતિહાસ ઘડતું વ્યક્તિત્ત્વ એટલે ગુર્જર ધરાનું ખમીર..ગાંધી , વલ્લભ અને મોરારજી દેસાઈ પછી..દેશવાસીઓની આશા એ પૂરી કરવા ઝઝૂમશે…સૌનો નમો.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
NARENDRA MODI HAS PROVED THAT EVEN A POOR TEA SELLER
CAN BECOME A PRIME MINISTER OF INDIA & much more……………………
LikeLike
દરેક પ્રાઈમિનિસ્ટરોએ એક નવો ઈતિહાસ સ્થાપીત કર્યો છે. જો રાહુલ વડાપ્રધાન બનતે તો કહેવાતે કે ઈન્ડિયાકા કોઈભી પપ્પુ પીએમ બન શકતા હૈ. નરેન્દ્રમોદીની નવી વેબસાઈડની ખબર ન હતી. સરસ માહિતી.
LikeLike
શું લાલુ સમોસા વાળો પણ પી.એમ. બની શકે?
LikeLike
લાલુ ભાઈ તો કહેતા હતા કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો પોતે પોતાનું નામ બદલી નાખશે. આપણા હૈયા ફુટ્યા સંકરસિંહ અને અર્જુન મોઢવાડીયાએ નરેન્દ્ર મોદી માટે અપમાન જનક શબ્દો વાપરવામાં કશું બાકી રાખ્યું નથી. નરેન્દ્ર મોદી ની પ્રધાન મંત્રી તરીકેની વરણી જનતાની પસંદગીને કારણે થઈ હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી થવા માટે પણ કદી ઈચ્છા કરી ન હતી. જ્યારે બાજપાઈએ તેમને બોલાવ્યા ત્યારે નરેન્દ્ર મોદી ને તો કશી ખબર પણ નહતી કે તેમને શા માટે બોલાવ્યા છે. તેમણે કદી કોઈ પણ પદમાટે લોબીયીંગ પણ કર્યં ન હતું. તેમની કુશળતા જોઇએને જ પક્ષે તેમને મુખ્ય મંત્રી બનાવેલ. અને જનતાના દબાણ ને કારણે તેમને વડાપ્રધાન પદ માટે ઉમેદવાર જાહેર કરેલ. આવા એક સફળ નેતાને આ કોગી નેતાઓ મુંગેરીલાલ કહેતા હતા. મુંગેરીલાલ એક ટીવી સીરીયલમાં જુનીયર ક્લાર્ક હતો અને બધા તેને જુનીયર હોવાથી તૂચ્છકારતા હતા. આપણા નરેન્દ્ર મોદી તો પક્ષમાં અને મુખ્યમંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવેલ તો પણ આપણા મોઢવાડીયા સંકરશ્રી નરેન્દ્ર મોદી ને મુંગેરીલાલની ઉપમા આપતા હતા. સમગ્ર કોંગ્રેસ પક્ષના નેતાઓએ અને કેટલાક મૂર્ધન્યોએ (જેમાં કાન્તિ ભટ્ટ, પ્રકાશ શાહ, ગુ.સ. ના કટારીયાઓ, સુરેશ મહેતા આદિ) નરેન્દ્ર મોદીને માટે અપમાન જનક શબ્દો વાપરવામાં કશી કમી રાખી ન હતી. સુરેશ મહેતાના એક ભાષણમાં મેંહદી નવાબ જંગ હોલમાં, નરેન્દ્ર મોદીને “નાગો” કહેલ. ” નાગાથી બધા ડરે” એમ કહેલ. આવી અણઘડ ભાષા બોલનારાઓ અને વાણી વિલાસ કરનારાઓ, નરેન્દ્ર મોદી વડા પ્રધાન થઈ ગયા પછી પણ સુધર્યા નથી. આવા લોકો શું મોઢું લઈને ફરતા હશે?
LikeLike
Aapana blog par roj kaik navu navu male. Maja ave ane Gyanma vadharo thay.
LikeLike
“નમો” દેશનું અને સામાન્ય લોકોનું ભલું તો કરશેજ, પણ સૌથી મોટી રાહત તો એ થઈ કે પપ્પુ કે સમોસાવાળાઓથી દેશ વેચાતો મટી ગયો…..
LikeLike
Now you can dream for India with out any fear.
LikeLike
જોગાનુજોગ એવું બન્યું છે કે, જે પ્રચંડ લીડરો ગુજરાતે દેશને આપ્યા, તેઓએ પોતાનું પદ ભોગવટા માટે લીધું નથી. તેમણે કદીય ધર્મ, જાતી અને ભાષાવાદને બહેકાવવાનું કામ કર્યું નથી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને હવે નરેન્દ્ર મોદી એ એવા લીડરો છે કે જેમની નીતિમત્તા, સ્વાર્થ હીનતા અને કુશળતા માટે કોઈ સાચા બોલો વિશ્લેષક આંગળી ચિંધી ન શકે. આ લીડરો પોતાના પરિશ્રમથી આગળ આવ્યા.
જે બીજા લીડરો હતા (જવાહર, ઈન્દીરા, રાજીવ, સોનીયા, મનમોહન, રાહુલ, પ્રિયંકા, …) તેઓ પોતાના પરિશ્રમથી આગળ આવ્યા ન હતા પણ કોઈના ખભે બેસીને ઉંચા થયા હતા અને તેથી જ તેમના થકી દેશનો વિનિપાત થયો.
LikeLike
તદ્દન સાચી વાત કહી તમે શિરીષભાઈ। ગુજરાતે દેશને જે આ ચાર રાષ્ટ્રપ્રેમી દેશ નેતાઓ આપ્યા છે એને માટે
ગુજરાત વ્યાજબી રીતે ગૌરવ અને ગર્વ કરી શકે . હજુ તો શ્રી .નરેન્દ્ર મોદીની શરૂઆત છે અને
સૌનો વિશ્વાસ છે કે એ ચોક્કસ સારું કામ કરી બતાવીને ઝળકી ઉઠશે જુઓ એમને કેવી સુંદર શરૂઆત કરી
દીધી છે !
LikeLike