વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 463 ) ભારતના વડા પ્રધાનો …. નરેન્દ્ર મોદી ……. થોડી રમુજ

ભારતના વડા પ્રધાનો …. નરેન્દ્ર મોદી ……. થોડી રમુજ

PRIME MINISTERS IN INDIA

Jawaharlal Nehru proved that a rich man can become the country’s Prime Minister;

Lal Bahadur Shastri proved that a poor man can become the Prime Minister;

Indira Gandhi proved that a woman can become the Prime Minister;

Morarji Desai proved that an old man can become the Prime Minister;

Rajiv Gandhi proved that a young man can become the Prime Minister;

I.K. Gujral proved that a gentleman can become the Prime Minister;

Deve Gowda proved just about anybody can become the Prime Minister;

namo- cartoon-mnmohnManmohan Singh has proved that India does not need a Prime Minister.

and ……

NARENDRA MODI HAS PROVED THAT EVEN A POOR TEA SELLER

CAN BECOME A PRIME MINISTER OF INDIA

————————-

Thanks- Aruna Patel

————————————–

શ્રી નરેન્દ્ર મોદીની નવી PMO વેબ સાઈટ

namo-prime ministr web saait

શ્રી નરેન્દ્ર મોદી Prime Minister of India  તરીકે ચૂંટાયા પછી સુધારેલી PMO વેબ સાઈટની

નીચેની લીંક ઉપર ક્લિક કરીને મુલાકાત લો.

http://www.pmindia.nic.in/

વેબ સાઈટ ઉપર વડા પ્રધાન તરીકે સૌ પ્રથમ દેશ જોગ આપેલ શ્રી નરેન્દ્ર મોદી નો સંદેશ

Message from The Prime Minister છે એ જરૂર વાંચશો.

અવારનવાર આ વેબ સાઈટની મુલાકાત લેવાથી વડા પ્રધાન તરીકેની એમની પ્રવૃતિઓ અને કામોની

માહિતી મળતી રહેશે .આ પ્રમાણે  .

—————————————————

હવે થોડું હસી લઈને હળવા બનીએ ……ન.મો. નો એક રમુજી વિડીયો .

હસો …… બુરા મત માનો …..હસ્તે રહો ……..હસાતે રહો …….

Aye mitro meto pm ban gaya —Narendra modi PM cartoon

————————————-

આભાર – શ્રીમતી ગોપી રાંદેરી … ઈ-મેલમાં વિડીયો લીંક મોકલવા માટે  

—————————————

Namo -dream-quote

10 responses to “( 463 ) ભારતના વડા પ્રધાનો …. નરેન્દ્ર મોદી ……. થોડી રમુજ

  1. Ramesh Patel મે 30, 2014 પર 11:35 એ એમ (AM)

    ઈતિહાસ ઘડતું વ્યક્તિત્ત્વ એટલે ગુર્જર ધરાનું ખમીર..ગાંધી , વલ્લભ અને મોરારજી દેસાઈ પછી..દેશવાસીઓની આશા એ પૂરી કરવા ઝઝૂમશે…સૌનો નમો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. pragnaju મે 30, 2014 પર 11:54 એ એમ (AM)

    NARENDRA MODI HAS PROVED THAT EVEN A POOR TEA SELLER

    CAN BECOME A PRIME MINISTER OF INDIA & much more……………………

    Like

  3. pravinshastri મે 31, 2014 પર 5:26 એ એમ (AM)

    દરેક પ્રાઈમિનિસ્ટરોએ એક નવો ઈતિહાસ સ્થાપીત કર્યો છે. જો રાહુલ વડાપ્રધાન બનતે તો કહેવાતે કે ઈન્ડિયાકા કોઈભી પપ્પુ પીએમ બન શકતા હૈ. નરેન્દ્રમોદીની નવી વેબસાઈડની ખબર ન હતી. સરસ માહિતી.

    Like

  4. pravinshastri મે 31, 2014 પર 5:29 એ એમ (AM)

    શું લાલુ સમોસા વાળો પણ પી.એમ. બની શકે?

    Like

    • smdave1940 જૂન 11, 2014 પર 10:08 પી એમ(PM)

      લાલુ ભાઈ તો કહેતા હતા કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો પોતે પોતાનું નામ બદલી નાખશે. આપણા હૈયા ફુટ્યા સંકરસિંહ અને અર્જુન મોઢવાડીયાએ નરેન્દ્ર મોદી માટે અપમાન જનક શબ્દો વાપરવામાં કશું બાકી રાખ્યું નથી. નરેન્દ્ર મોદી ની પ્રધાન મંત્રી તરીકેની વરણી જનતાની પસંદગીને કારણે થઈ હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી થવા માટે પણ કદી ઈચ્છા કરી ન હતી. જ્યારે બાજપાઈએ તેમને બોલાવ્યા ત્યારે નરેન્દ્ર મોદી ને તો કશી ખબર પણ નહતી કે તેમને શા માટે બોલાવ્યા છે. તેમણે કદી કોઈ પણ પદમાટે લોબીયીંગ પણ કર્યં ન હતું. તેમની કુશળતા જોઇએને જ પક્ષે તેમને મુખ્ય મંત્રી બનાવેલ. અને જનતાના દબાણ ને કારણે તેમને વડાપ્રધાન પદ માટે ઉમેદવાર જાહેર કરેલ. આવા એક સફળ નેતાને આ કોગી નેતાઓ મુંગેરીલાલ કહેતા હતા. મુંગેરીલાલ એક ટીવી સીરીયલમાં જુનીયર ક્લાર્ક હતો અને બધા તેને જુનીયર હોવાથી તૂચ્છકારતા હતા. આપણા નરેન્દ્ર મોદી તો પક્ષમાં અને મુખ્યમંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવેલ તો પણ આપણા મોઢવાડીયા સંકરશ્રી નરેન્દ્ર મોદી ને મુંગેરીલાલની ઉપમા આપતા હતા. સમગ્ર કોંગ્રેસ પક્ષના નેતાઓએ અને કેટલાક મૂર્ધન્યોએ (જેમાં કાન્તિ ભટ્ટ, પ્રકાશ શાહ, ગુ.સ. ના કટારીયાઓ, સુરેશ મહેતા આદિ) નરેન્દ્ર મોદીને માટે અપમાન જનક શબ્દો વાપરવામાં કશી કમી રાખી ન હતી. સુરેશ મહેતાના એક ભાષણમાં મેંહદી નવાબ જંગ હોલમાં, નરેન્દ્ર મોદીને “નાગો” કહેલ. ” નાગાથી બધા ડરે” એમ કહેલ. આવી અણઘડ ભાષા બોલનારાઓ અને વાણી વિલાસ કરનારાઓ, નરેન્દ્ર મોદી વડા પ્રધાન થઈ ગયા પછી પણ સુધર્યા નથી. આવા લોકો શું મોઢું લઈને ફરતા હશે?

      Like

  5. Anila Patel મે 31, 2014 પર 10:58 એ એમ (AM)

    Aapana blog par roj kaik navu navu male. Maja ave ane Gyanma vadharo thay.

    Like

  6. mdgandhi21, U.S.A. જૂન 2, 2014 પર 10:38 પી એમ(PM)

    “નમો” દેશનું અને સામાન્ય લોકોનું ભલું તો કરશેજ, પણ સૌથી મોટી રાહત તો એ થઈ કે પપ્પુ કે સમોસાવાળાઓથી દેશ વેચાતો મટી ગયો…..

    Like

  7. shirish dave જૂન 4, 2014 પર 4:04 એ એમ (AM)

    Now you can dream for India with out any fear.

    Like

  8. smdave1940 જૂન 11, 2014 પર 9:58 એ એમ (AM)

    જોગાનુજોગ એવું બન્યું છે કે, જે પ્રચંડ લીડરો ગુજરાતે દેશને આપ્યા, તેઓએ પોતાનું પદ ભોગવટા માટે લીધું નથી. તેમણે કદીય ધર્મ, જાતી અને ભાષાવાદને બહેકાવવાનું કામ કર્યું નથી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને હવે નરેન્દ્ર મોદી એ એવા લીડરો છે કે જેમની નીતિમત્તા, સ્વાર્થ હીનતા અને કુશળતા માટે કોઈ સાચા બોલો વિશ્લેષક આંગળી ચિંધી ન શકે. આ લીડરો પોતાના પરિશ્રમથી આગળ આવ્યા.

    જે બીજા લીડરો હતા (જવાહર, ઈન્દીરા, રાજીવ, સોનીયા, મનમોહન, રાહુલ, પ્રિયંકા, …) તેઓ પોતાના પરિશ્રમથી આગળ આવ્યા ન હતા પણ કોઈના ખભે બેસીને ઉંચા થયા હતા અને તેથી જ તેમના થકી દેશનો વિનિપાત થયો.

    Like

    • Vinod R. Patel જૂન 11, 2014 પર 3:26 પી એમ(PM)

      તદ્દન સાચી વાત કહી તમે શિરીષભાઈ। ગુજરાતે દેશને જે આ ચાર રાષ્ટ્રપ્રેમી દેશ નેતાઓ આપ્યા છે એને માટે

      ગુજરાત વ્યાજબી રીતે ગૌરવ અને ગર્વ કરી શકે . હજુ તો શ્રી .નરેન્દ્ર મોદીની શરૂઆત છે અને

      સૌનો વિશ્વાસ છે કે એ ચોક્કસ સારું કામ કરી બતાવીને ઝળકી ઉઠશે જુઓ એમને કેવી સુંદર શરૂઆત કરી

      દીધી છે !

      Like

Leave a reply to pragnaju જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.