વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(479 ) બે પ્રેમી દિલોના જીવનની એક કરુણાંતિકા….

Unique marraige

                                                     Rowden & Leizel

ફિલીપીન્સ ..૨૭મી જુન ૨૦૧૪ 

ફિલિપીન્‍સમાં ૨૯ વર્ષના રોડેન પેન્‍ગકોગાને લિવરનું કેન્‍સર

થયુ હતું અને તે તેની પ્રેમીકા લિઝ સાથે પરણ્‍યા વિના જ

રહેતો હતો. તેમને એક દીકરી પણ છે. તેઓ જુલાઈમાં લગ્ન 

કરવાના હતા પણ મે મહિનામા ખબર પડી કે રોડેનને

લિવરનું ખતરનાક કેન્‍સર છે અને તે થોડા મહિનાનો મહેમાન

છે. એથી તેણે ૧૮ જૂન ૨૦૧૪ ના રોજ ને હોસ્‍પીટલના

બિછાને લગ્ન કર્યા હતાં.

આ લગ્નના ૧૦ કલાક પછી પ્રેમી રોડેનએ પ્રાણ ત્યજી દીધા

હતા. વિધિની આ કેવી વક્રતા કહેવાય !

આ અજુબા લગ્નનો  વિડીયો સોશ્‍યલ નેટવર્કિંગ સાઈટ પર

અપલોડ કરવામાં આવતા અત્‍યાર સુધીમાં ૪૦ લાખ લોકોએ

એ જોઈ લીધો છે .

તમે પણ જોઈ લો આ બે પ્રેમી દિલોના જીવનની એક

કરુણાંતિકા દર્શાવતો આપણા દિલોને હલાવી નાખે

એવો આ વિડીયો.

A Wedding That Will Move You:

Rowden & Leizel

——————————–

સમાચાર સૌજન્ય- સંદેશ. કોમ

4 responses to “(479 ) બે પ્રેમી દિલોના જીવનની એક કરુણાંતિકા….

  1. jugalkishor જૂન 29, 2014 પર 2:00 એ એમ (AM)

    પ્રેમની તાકાત અમાપ છે. પ્રેમને સમજવાનું સહેલું નથી.

    Like

  2. chandravadan જૂન 29, 2014 પર 4:55 એ એમ (AM)

    A Story of 2 Lovers.
    One if given only some days of the LIFE…and that DEATH being sure.
    Yet the LOVE is strongest bond that 2 Lovers gets MARRIED at one’s DEATH BED.
    Here the BRAIN can not dictate the terms.
    Here the WORLD ( SANSAR) can not SWAY their DECISION based on PURE LOVE.
    What aids this LOVE is the INNER ENERGY ( ATMABAL).
    Nice Post,Vonodbhai !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  3. pragnaju જૂન 29, 2014 પર 7:51 એ એમ (AM)

    શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય, તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ ધરાવીએ છીએ
    સુંદર ઉદાહરણ

    Like

  4. Ramesh Patel જૂન 29, 2014 પર 11:01 એ એમ (AM)

    અનેક પ્રેમ કથાઓ વાંચી છે..સતયુગની કે દ્વાપ..ત્રેતાયુગની.પણ આજે આવી સાબિતી દેતી ..પ્રેમની એક અમર ગાથા..બે આત્માના હૃદય ભાવોને આવી રીતે જોવા, સમજવા

    એટલે ..આ પૃથ્વીલોકની સાચે જ મહા કહાણી…

    રમેશ પટેલ(આકાશદીપ)

    rjpsmv ઈ મેલના રીસણે ઈનકમીંગ બંધ થતાં..આ નવું ઈ મેલ એડ્રેસનો હવે ઉપયોગ કરવા વિનંતી. ..srpvadi@gmail.com

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: