વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 4, 2014

480- ૪થી થી જુલાઈ….ફોર્થ ઓફ જુલાઈ ……અમેરિકાના જન્મ દિવસ પ્રસંગે અભિનંદન

તા.૪થી જુલાઈ, ૨૦૧૪નો દિવસ એ અહીં વસતા અનેક ભારતીયોની કર્મ ભૂમિ  અમેરિકાનો જન્મ દિવસ છે .

તા.૪થી જુલાઈ, ૧૭૭૬ના રોજ સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર (Declaration of Independance )નો ઠરાવ અમેરિકાની ફેડરલ કોન્ગ્રેસમાં પસાર થયા પછી જુદા જુદા રાજ્યો એકત્ર બનીને, બ્રિટીશ હકુમતથી મુક્ત બનીને  અમેરિકાનો એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્ર (United States of America) તરીકે જન્મ થયો .

ત્યારથી આ તારીખે અમેરિકનો એને સ્વાતંત્ર્ય દિવસ Independence_Day  રીકે ઉત્સાહપૂર્વક મનાવે છે

આ  દિવસે પરેડો,પ્રવાસો,મિજબાની તથા રોશની અને દારૂખાનું વિગેરે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને એક રાષ્ટ્રીય તહેવાર સ્વરૂપે અમેરિકામાં દરેક સ્થળે એની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે.

અમેરિકાના ૪થી જુલાઈના આ સ્વાતત્ર્ય દિવસ પ્રસંગે વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેની પોસ્ટમાં આ દિવસ અંગેની વિગતવાર માહિતી આપી છે .

(64) અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ- ફોર્થ ઓફ જુલાઈ 

————————————————

અમેરિકાનું રાષ્ટ્ર ગીત The Star-Spangled Banner

જેમ  ભારત નું રાષ્ટ્ર ગીત જન ગણ  મન અધિનાયક જય હૈ છે એમ અમેરિકાનું રાષ્ટ્ર ગીત The Star-Spangled Banner છે .

આ રાષ્ટ્ર ગીતને અમેરિકાના જન્મ દિવસે તેમ જ બધા જ અગત્યના પ્રસંગોએ પુરા માન સન્માન સાથે ગાવામાં આવે છે .

અમેરિકાના રાષ્ટ્ર ગીતનો ઈતિહાસ અંગ્રેજીમાં અહીં વાચો .

આ રાષ્ટ્ર ગીત આપણે ગવાતું ઘણીવાર સાંભળીએ છીએ પણ એના શબ્દો Lyrics પણ જાણવા જોઈએ , જે આ પ્રમાણે છે .

United States Of America’s National Anthem Text Lyrics 

Oh, say! can you see by the dawn’s early light
 What so proudly we hailed at the twilight’s last gleaming;
 Whose broad stripes and bright stars, through the perilous fight,
 O’er the ramparts we watched were so gallantly streaming?
 And the rocket’s red glare, the bombs bursting in air,
Gave proof through the night that our flag was still there:
Oh, say! does that star-spangled banner yet wave
O’er the land of the free and the home of the brave?

On the shore, dimly seen through the mists of the deep,
Where the foe’s haughty host in dread silence reposes,
What is that which the breeze, o’er the towering steep,
As it fitfully blows, half conceals, half discloses?
Now it catches the gleam of the morning’s first beam,
In fully glory reflected now shines in the stream:
‘Tis the star-spangled banner! Oh, long may it wave
O’er the land of the free and the home of the brave!

And where is that band who so vauntingly swore
That the havoc of war and the battle’s confusion
A home and a country should leave us no more?
Their blood has washed out their foul footsteps’ pollution!
No refuge could save the hireling and slave
From the terror of flight or the gloom of the grave:
And the star-spangled banner in triumph doth wave
O’er the land of the free and the home of the brave.

Oh, thus be it ever, when freemen shall stand
Between their loved home and the war’s desolation!
Bless with victory and peace, may the heav’rescued land
Praise the Power that hath made and preserved us a nation!
Then conquer we must, when our cause it is just,
And this be our motto: “In God is our trust”:
And the star-spangled banner in triumph shall wave
O’er the land of the free and the home of the brave.

 

આ ત્રણ નાનાં સહોદરો sibling triના મુખે આ ગીત ગવાતું સાંભળીને તમે પણ તાજુબ થશો .  

Amazing Child Singers- Star Spangled Banner – National Anthem

Daves Highway, the amazing sibling trio consists of Delaney,
Zachary, and Erika Daves of Brandon, MS. They are self-taught
and love music of all types. This video was recoded in 2009.

એવું જ ભારતના વન્દે માતરમ જેવું અમેરિકાનું આ બીજું લોકપ્રિય દેશ ભક્તિને ઉજાગર

કરતું ગીત છે .

GOD BLESS AMERICA ,4TH OF JULY

યુ-ટ્યુબની નીચેની લીંક ઉપર સાંભળો .

http://www.youtube.com/watch?v=OczJgGAzvp4

==============================================

આજના અમેરિકાના જન્મ દિવસે વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ અમેરીકાને લગતા લેખો ઉપર પણ નજર નાખી  લેશો .

( 300 ) અમેરિકામાં સિવિલ રાઈટ્સ મુવમેન્ટ – માર્ટીન લ્યુથર કિંગ,જુનીયર થી પ્રેસીડન્ટ બરાક ઓબામા 

( 242 ) Maps & HISTORY of the United States-OUTSTANDING & Educational

૪થી જુલાઈ ૨૦૧૪ ના આજના અમેરિકન સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને મારાં અભિનંદન .

Friends ,have a wonderful 4th of July this year as always .

HAPPY 4th  OF JULY