વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 485) કેટલાંક મનનીય સોનેરી સુવાક્યો ……..( સંકલિત )

 

 

‘કોઈ તમારા માટે ફૂલ લઈને આવશે એવી રાહ જોઈને બેસી રહેવા કરતાં તમારો પોતાનો જ 

બગીચો શા માટે નથી બનાવતા?’ 

 

‘ક્યારેક આંખ જે નથી જોઈ શકતી તે હૃદય જોતું હોય છે.’ 

ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે

કેજુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની

હવે જરૂર પણ જણાતી નથી.’

‘ખરાબ મૅનર્સવાળા લોકોને નભાવી લેવાની

ઉદારતા પણ કેટલીક વખત સારી મૅનર્સ

તરીકે ઓળખાતી હોય છે.’

 

‘કુટુંબમાં સંબંધોનાં સમીકરણ ક્યારેક જટિલ

બની જતાં હોય છે’.

‘સગાંઓ અને મિત્રો વચ્ચે ફરક હોય છે.

સગાં તમારી પસંદગીનાં નથી હોતાં,

મિત્રો હોય છે’. 

 

 ‘તમારા વિશે બધું જ જાણે છે છતાં જે તમને

ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.’

 ‘બધું જ બદલી નાખવા માટે માત્ર તમારી

દૃષ્ટિ, તમારો અભિગમ બદલવાની જરુર છે.

  

‘ખરાબ શબ્દો ગળી જવાથી કોઈને પેટનો

દુખાવો થયો હોય એવું હજુ સુધી બન્યું નથી.’

‘બણગાં ના ફૂંકો. ટ્રેન કંઈ વ્હિસલ વાગવાને

કારણે આગળ વધતી નથી.’

 

જિંદગીને  આનંદમય  અને ભરી ભરી

બનાવવા માટે જુદા જુદા લોકો

જુદો જુદો માર્ગ લેતા હોય છે.

 

કોઈ વ્યક્તિ તમે ચાલો છો એ માર્ગે ચાલતી ન

હોય તો એવું નહીં માની લેતા કે એ રસ્તો ભૂલી ગઈ છે.’

 

 ‘કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે

કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર્ય.’

—————————————————–

Thanks – Mr,, Navin Banker – From his e-mail dated 7-2-14
=======================
મિત્ર શ્રી વિપુલ દેસાઈએ  બનાવેલ આકર્ષક સ્લાઈડ  શો માં
જીવન માટે ઉપયોગી  સુંદર સુવાક્યો વાચવા અને વિચારવા જેવાં છે .
પિ.ડી.એફ.ફાઈલની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો .
=================================

 

“God, When I lose hope, Help me to remember that your love is greater than my disappointments and your plans for my life are better than my Dream.” 

—Un known

 

 

10 Painfully Obvious Truths

Everyone Forgets Too Soon

1.  The average human life is relatively short.

2.  You will only live the life you create for yourself.

3.  Being busy does NOT mean being productive.

4.  Some kind of failure always occurs before success.

5.  Thinking and doing are two very different things.

6.  You don’t have to wait for an apology to forgive.

7.  Some people are simply the wrong match for you.

8.  It’s not other people’s job to love you; it’s yours.

9.  What you own is not who YOU are.

10.  Everything changes, every second.

 

 

HAVE A STUNNING DAY!!!

 

3 responses to “( 485) કેટલાંક મનનીય સોનેરી સુવાક્યો ……..( સંકલિત )

 1. pragnaju જુલાઇ 15, 2014 પર 4:09 એ એમ (AM)

  સરસ સંકલન
  ‘ક્યારેક આંખ જે નથી જોઈ શકતી તે હૃદય જોતું હોય છે.’
  ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે કેજુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે જરૂર પણ જણાતી નથી.’
  આપણી જ વાત!!

  Like

 2. kamaljitahih n parmar જુલાઇ 15, 2014 પર 9:24 એ એમ (AM)

  su vakyo bahu saara chhe.

  Like

 3. dee35 જુલાઇ 15, 2014 પર 12:02 પી એમ(PM)

  નિવૃતીમાં સરસ વાચન મોકલવા બદલ આપનો ખુબ આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: