વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 494 ) કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના ……. આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,

લોસ એન્જેલસ નિવાસી , ૮૩ વર્ષે પણ યુવાન જેવો ઉત્સાહ અને કાર્યનિષ્ઠા ધરાવતા સાહિત્યકાર અને સમાજ સેવક મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત એ એમના ઈ-મેલમાં  એક pdf ફોરમેટમાં ”રાષ્ટ્રીય ક્ષમા યાચના ” વિષે એક લેખ મોકલ્યો છે એ સૌ કોઈએ વાંચવા અને વિચારવા જેવો છે .

આ લેખમાં તેઓએ ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને ભૂતકાળમાં સમાજમાં ઘર કરી ગયેલ અશ્પૃત્યતાના અમાનુષી કલંક અંગે ” રાષ્ટ્રીય ક્ષમા યાચના ‘ માટે અપીલ કરી છે .

આ લેખની શરૂઆતમાં તેઓ લખે છે કે ……….

‘સદીઓ પહેલાં આપના પૂર્વજોએ દ્રઢ કરેલી માન્યતાને લીધે સમાજના એક વર્ગે પેઢીઓ સુધી અમાનુષી યાતનાઓ વેઠી છે . એ વર્ગના હૈયામાં લાગેલા ઊંડા ઘા રૂઝવવા આજે રાષ્ટ્રીય ક્ષમા યાચના ( National Apology) માટેનો સમય પાકી ગયો છે .’

શ્રી આનંદરાવ નો આ આખો મનનીય લેખ નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચવા વિનંતી છે .


કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના …….

 

આ  પિ.ડી.એફ . ફાઈલના બીજા ભાગમાં – ડૉ . આંબેડકરના  જીવન પરિવર્તનની ઘડી – એ લેખ પણ  વાંચવા જેવો છે .

મને આશા છે આ લેખમાં  જણાવાયેલ શ્રી આંનદરાવના વિચારો સાથે ઘણા લોકો જરૂર સંમત  થશે .

લેખમાંના વિચારોનો સમાજમાં જેમ બને એમ વધુ પ્રચાર થાય એવી મારા મિત્ર શ્રી આનંદ રાવની ઈચ્છાને માન આપી વિનોદ વિહારની આજની પોસ્ટમાં આ પ્રેરક લેખ પ્રગટ કરતાં આનંદ થાય છે .

શ્રી આનંદરાવ લિંગાયત

શ્રી આનંદરાવ લિંગાયત

આ અગાઉ વિનોદ વિહારમાં  શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ પરિચય 

આ લીંક  ઉપર  ક્લિક કરી વાં ચો.

 વિનોદ પટેલ

2 responses to “( 494 ) કહત કબીર ……સુનો ભાઈ મોદી ….રાષ્ટ્રીય ક્ષમા યાચના ……. આનંદરાવ લિંગાયત

 1. pragnaju જુલાઇ 25, 2014 પર 4:33 પી એમ(PM)

  શ્રી આંનદરાવના વિચારો સાથે ઘણા લોકો જરૂર સંમત છે જ-
  રાષ્ટ્રીય ક્ષમા યાચના ……. થાય તો સારું
  આપણે પોતે આમા શ્રધ્ધા રાખી પ્રચાર કરવો

  અહીં તો આવો સવાલ જ નથી લાગતો

  Like

 2. Vinod R. Patel જુલાઇ 31, 2014 પર 9:44 એ એમ (AM)

  E-mail message received from my good friend, philosopher and guide writer of this article,Shri Anandrao Lingayat . Thank you Anandraobhai for your encouraging words . V.P.
  —————————————————-
  Anand rao

  To Vinod Patel

  July, 31, 2014

  Vinodbhai,

  Now you are transforming yourself into an ”editor” … you are a honey-bee …

  I don’t know where you find this energy … !!

  ”Kahat Kabir Suno Bhai Mody” is circulating like a whirl wind in the inter net. All over.

  I hope PM Mody receives it and speaks about it. It will add a very bright feather in his hat.

  Wishing you all well,

  – Anand Rao

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: