વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 506 ) શ્રી કૃષ્ણ જન્મોત્સવ …… જન્માષ્ટમીનાં અભિનંદન …… જય શ્રી કૃષ્ણ

જન્માષ્ટમી એટલે કરોડો ભાવિક જનોના હૃદયમાં સદીઓથી વાસ કરી રહેલ 

ભગવાન શ્રી કૃષ્ણનો  જન્મ દિવસ  .

આ જન્માષ્ટમીના દિવસે  દેશ વિદેશમાં કરોડો કૃષ્ણ ભક્તો પોતપોતાની રીતે જન્મોત્સવની

પ્રેમથી ઉજવણી કરે છે .પાઠ પૂજા .કૃષ્ણ ધૂન , ભજનો ,ગીતો વી.ગાઈને ઉજવણી કરે છે . 
 

શ્રી પિ.કે.દાવડા ની ઈ-મેલમાં પ્રાપ્ત નીચેની કાવ્ય રચના ખુબ જ પ્રસંગોચિત છે .

એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે .

કાનાની લીલા

જુવો  યમુનાને  તટ, પનઘટની  નીકટ,

ઊભો નાનો નટખટ, જુવે ગોપી માથે ઘટ,

લઈને કાંકરીઓ ઝટ, ફોડે ગોપીઓના મટ.

હતો નંદનો કિશોર,ક્યાંથી ચાલે કોઈનું જોર,

કરે ગોપી કોઈ શોર,હું વિચારું આણી કોર.

કાનો કરે લીલા કેવી? પણ છે સમજવા જેવી,

ગરીબ ગામનો કુંભાર, એના છોરા હતા ચાર,

કાનો એક  મટકી ફોડે, કુંભાર ચાર પૈસા જોડે,

તારી લીલા આજાણી, ‘સંત દાવડા’એ જાણી.

પી.કે.દાવડા

જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે  ચાલો આપણે લોકપ્રિય ગાયક સ્વ.જગજીતસિંહના 

સુરીલા કંઠે નીચેનાં નવ લોકપ્રિય કૃષ્ણ ભજનો સાંભળવાનો લાભ લઈને ઉજવીએ .

 
Bhajan -track Details:

1. Shalok – Hey Gobind Hey Gopal 00:00
2. Baat Nihare Ghanshyam 08:13
3. Tum Meri Rakho Laaj Hari 14:24
4. Sab Se Oonchi Prem Sagai 19:08
5. Banke Bihari 24:17
6. Jai Radha Madhav 31:05
7. Hey Krishna Gopal Hari 39:26
8. Krishna Murariji Aankh Base Man Bhave 47:069.

Krishna Pranat Pal Prabhu 53:45

=============================

Top Krishna Bhajan – Popular Art of living Bhajans
Achutam Keshavam | Hari Govinda

સૌ મિત્રોને

જન્માષ્ટમીનાં અભિનંદન અને હાર્દિક જય શ્રી કૃષ્ણ

 શ્રીકૃષ્ણ: શરણં મમ……

શ્રી કૃષ્ણ શરણાગતિ ની ભાવના અમર રહે .

–વિનોદ પટેલ

7 responses to “( 506 ) શ્રી કૃષ્ણ જન્મોત્સવ …… જન્માષ્ટમીનાં અભિનંદન …… જય શ્રી કૃષ્ણ

 1. pravinshastri August 19, 2014 at 3:59 PM

  પેઢી દર પેઢી અમારે ત્યાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. પારણું ઝૂલાવાત છે. રાત્રે ૧૨ વાગ્યે આરતી થાય છે. યોગિનીએ આ પ્રથા અમેરિકામાં પણ જાળવી રાખી છે. પુત્રવહૂ પલ્લવી પણ શ્રદ્ધા પુર્વક કહે છે કે ઉત્સવ તો મનાવીશું જ …ભવિષ્યમાં પૌત્રપરિવાર શું કરશે તે ખબર નથી. આમાં હું સ્યૂડો રેશનાલિસ્ટ સાબિત થયો છું. મેં પણ કૅરોકી પર ‘હે ગોવિંદ હે ગોપાલ’ અને ‘જય રાધા માધવ’ ગાઈને ધૂન મચાવી હતી. ઈન્ડિયામાં હતો ત્યારે તો આખી રાત મિત્રો સાથે સંગીત જલસો કરતાં. જન્માષ્ટમીને દિવસે જુગાર રમાય છે તે દિવસોમાં અમને ખબર ન હતી.

  • Vinod R. Patel August 19, 2014 at 5:09 PM

   શ્રી પ્રવીણ ભાઈ ,

   તમારે ત્યાં આપણા ભારતના સંસ્કારો જળવાઈ રહ્યા છે એ જાણીને આનંદ થયો .

   આની અસર ઉછરતી નવી પેઢી ઉપર સારી થતી હોય છે અને આવા સંસ્કારોમાં

   થયેલો એમનો ઉછેર એમને અહીની અમેરિકન લપસણી ધરતી ઉપર લપસતા

   અટકાવે છે .આપના મનનીય પ્રતિભાવ માટે આભાર .

 2. chandravadan August 18, 2014 at 5:03 AM

  Jai Shree Krushna !
  May Krishna’s Blessings be on All !
  Nice Post !
  Chandravadan
  Hope to see you @ Chandrapukar

 3. ushapatel August 17, 2014 at 4:54 PM

  Reblogged this on My Blog and commented:
  आदरणीय भाई श्री विनोदभाई और मेरे वाचकबंधुओ। सर्वप्र।थम आपको भी हमसबकी ओरसे बहुत-बहुत बधाई हो जन्माष्टमी के पावनपर्वकी। उनकी महिमा योग्य बनानेवाले परमकृपालु परमात्माको ये प्रार्थना करते हुये कहनेको दिल होता है की जिसकी रचना इतनी सुन्दर वो कितना सुन्दर होगा? जो इस समय आके हमे ये ज्ञान दे रहे है कि कैसे हम भी उनकी दुनियामें जाने लायक बनके गोपगोपीयां बन रास खेले आनंद करें? बचपनसे यही तमन्ना थी। जो परमकृपालु परमात्मा ब्रह्मा तबसे हम बच्चों की पूरी कृहें हैं । मेरी ये नम्र बिनती है। अपनी एसे बन सकते हो जैसे क्रिष्ण बना। जरुर उन्होंने ऐसे कर्म किये होंगे। आप एकबार प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्व विध्यालयका संपर्क करे तो जरुर रास्ता मिलेगा ईश्वरीय ज्ञानप्राप्तिका। ओमशांति।
  एक आत्मीय बहन उषा।

 4. ushapatel August 17, 2014 at 4:52 PM

  आदरणीय भाई श्री विनोदभाई और मेरे वाचकबंधुओ। सर्वप्र।थम आपको भी हमसबकी ओरसे बहुत-बहुत बधाई हो जन्माष्टमी के पावनपर्वकी। उनकी महिमा योग्य बनानेवाले परमकृपालु परमात्माको ये प्रार्थना करते हुये कहनेको दिल होता है की जिसकी रचना इतनी सुन्दर वो कितना सुन्दर होगा? जो इस समय आके हमे ये ज्ञान दे रहे है कि कैसे हम भी उनकी दुनियामें जाने लायक बनके गोपगोपीयां बन रास खेले आनंद करें? बचपनसे यही तमन्ना थी। जो परमकृपालु परमात्मा ब्रह्मा तबसे हम बच्चों की पूरी कृहें हैं । मेरी ये नम्र बिनती है। अपनी एसे बन सकते हो जैसे क्रिष्ण बना। जरुर उन्होंने ऐसे कर्म किये होंगे। आप एकबार प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्व विध्यालयका संपर्क करे तो जरुर रास्ता मिलेगा ईश्वरीय ज्ञानप्राप्तिका। ओमशांति।
  एक आत्मीय बहन उषा।

 5. P.K.Davda August 17, 2014 at 11:47 AM

  ખરેખર સારો ખજાનો રજૂ કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: