વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 510 ) બે પગ નથી…. તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર – Jennifer Bricker

બે પગ નથી.... તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર - Jennifer Bricker

બે પગ નથી…. તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર – Jennifer Bricker

લેખકો સમાજમાં જીવતા માણસોના જીવન

ઉપર કલ્પનાના મહેલ રચીને વાર્તાઓ

લખતા હોય છે .પરંતુ કેટલીક વ્યક્તિઓ જે

રીતે પોતાનું જીવન જીવે છે એ જ્યારે

આપણે  જોઈએ કે સાંભળીએ ત્યારે એમના

જીવનની સત્ય કથા લેખકોએ લખેલી

કાલ્પનિક વાર્તાને પણ એક બાજુએ મૂકી દે

એવી રોચક અને દિલધડક હોય છે .

 

આવી જ દિલધડક જીવન કથા જન્મથી બે પગ વિના જન્મેલી વિકલાંગ

મહિલા જેનીફર બ્રીકર – Jennifer Bricker ની છે .

તમે જ્યારે નીચેના બે વિડીયોમાં  જેનીફર

ને એના મુખે એની કથા કહેતી સાંભળશો

ત્યારે એની બહાદુરી અને જીવન પ્રત્યેના

એના સકારાત્મક અભિગમ માટે એના

ઉપર વારી જશો અને તમને એને સલામ

કરવાનો ઉમળકો થઇ આવશે.

 

વારે તહેવારે જે લોકો એમના દુખતા જોડા

માટે વિલા મુખે ફરિયાદકરતા હોય છે એ

લોકોએ જન્મથી બે પગ ગુમાવનાર પણ સદા

હસતા મુખે જીવનનો પડકાર રોજે રોજ

સફળતાથી ઝેલી રહેલ આ બહાદુર મહિલા

વિશેના નીચેના બે વિડીયો જોવા જોઇએ અને

એમાંથી પ્રેરણા લેવી જોઈએ .

Inspirational Athlete Born Without Legs Learns Childhood Idol Is Her Sister
https://youtu.be/koEynMsIJS4

Listen this brave woman in this video telling about her perspective on her legless life. See and marvel how laughingly she has taken her life in a positive way with out any complaint .

——————–

સાભાર- શ્રી સુરેશ  જાની  

One response to “( 510 ) બે પગ નથી…. તો શું થયું ? – બાવડાં તો મજબુત છે ને! – જેનીફર બ્રીકર – Jennifer Bricker

 1. chandravadan ઓગસ્ટ 22, 2014 પર 4:12 પી એમ(PM)

  વારે તહેવારે જે લોકો એમના દુખતા જોડા

  માટે વિલા મુખે ફરિયાદકરતા હોય છે એ

  લોકોએ જન્મથી બે પગ ગુમાવનાર પણ સદા

  હસતા મુખે જીવનનો પડકાર રોજે રોજ

  સફળતાથી ઝેલી રહેલ આ બહાદુર મહિલા

  વિશેના નીચેના બે વિડીયો જોવા જોઇએ અને

  એમાંથી પ્રેરણા લેવી જોઈએ ……
  Inspirational !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: