વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 523 ) મોદી સરકારના પ્રથમ ૧૦૦ દિવસનાં લેખાં જોખાં …….રીપોર્ટ કાર્ડ

૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર ધ્વની સાથે પાઘડીનું છોગું લહેરાવી દેશની જનતાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર ધ્વજની સાથે પાઘડીનું છોગું  લહેરાવી દેશની જનતાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અબકી બાર મોદી સરકાર ” ના નારા સાથે ભારતની જનતાએ ભાજપ પક્ષને જંગી બહુમતીથી ચૂંટીને  નરેન્દ્ર મોદીને એમની ઈચ્છા પ્રમાણે દેશના વડા પ્રધાનને પદે મોકલી આપ્યા .

નરેન્દ્ર મોદીએ તારીખ ૨૬મી મેં ૨૦૧૪ ના રોજ એક રંગારંગ સમારોહમાં શપથ લઈને દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ ભારતના વડા પ્રધાન તરીકેની બાગડોર સંભાળી એને તારીખ ૩ જી સપ્ટેમ્બર ,૨૦૧૪ના રોજ ૧૦૦ દિવસ પુરા થયા .

આજ કાલ અખબારો અને વિજાણું માધ્યમોમાં એક પ્રશ્ન ચચાઈ રહ્યો છે કે  મોદી સરકારે આ ૧૦૦ દિવસોમાં જૂની સરકારની સરખામણીમાં કઈ નવું  કર્યું છે ? જો કર્યું છે તો શું કર્યું છે ?

કોંગ્રેસ પક્ષ અને મોદી ના વિરોધીઓ ” અચ્છે દિન આને વાલે હૈ ‘ સૂત્રની યાદ અપાવી દેશમાં હજુ મોંઘવારી , ભ્રષ્ટાચાર  માં કોઈ ફેરફાર થયો નથી વિગેરે વિગેરે વાતો કરે છે એ સમજી શકાય એમ છે .

આમ હોવા છતાં મોદીની આગેવાની નીચે દેશમાં દેખાતી નવી આશાજનક હવાના બદલાયેલા નવા માહોલમાં આ ૧૦૦ દિવસના ટૂંકા સમયમાં સૌનું ધ્યાન ખેંચે એવી કેટલીક બાબતો બની છે જેની મોદીના વિરોધીઓને પણ નોધ લેવાની ફરજ પડે એવી છે .

આ બધાથી લોકોને પણ લાગી રહ્યું છે કે આ જૂની સરકારની જેમ નિષ્ક્રિય સરકાર નહીં પણ એક કામ કરતી સરકાર છે .દેશના આ નવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રીમોટ કન્ટ્રોલથી કામ કરતા નિષ્ક્રિય વડા પ્રધાન નથી પરંતુ જાતે નિર્ણય લઈને સૌ સાથીદારો અને પ્રજાને વિશ્વાસમાં લઈને પોતાને પ્રથમ દેશ સેવક માનનારા સવારથી સાંજ સુધી સખ્ત કામ કરતા વડા પ્રધાન છે .

આ ૧૦૦ દિવસની કામગીરી ની ટીકા કરતા કોંગ્રેસીઓ અને મોદીના વિરોધીઓને ફેસબુક ઉપર વાંચેલી એક મિત્રની આ પોસ્ટમાંથી  જવાબ મળી રહેશે કે નવી સરકારે શું કર્યું છે .

जब 3 महीनो में पेट्रोल की कीमते 7 रुपये तक कम हो जाये,

जब  3 महीनो में डॉलर 68 से 60 हो जाये,

जब 3 महीनो में सब्जियों की कीमते कम हो जाये,

जब 3 महीनो में सिलिंडर की कीमते कम हो जाये,

जब 3 महीनो में बुलेट ट्रैन जैसे train भारत में चलाये  जाना को सरकार की हरी झंडी मिल जाये,

जब 3 महीनो में सभी सरकारी कर्मचारी समय पर ऑफिस पहुचने लग जाये,

जब 3 महीनो में काले धन पर एक कमिटी बन जाये,

जब 3 महीनो में पाकिस्तान को एक करारा जवाब दे दिया जाए,

जब 3 महीनो में भारत के सभी पडोसी मुल्को से रिश्ते सुधरने लग जाये,

जब 3 महीनो में हमारी हिन्दू नगरी काशी को स्मार्ट  सिटी बनाने जैसा प्रोजेक्ट पास हो जाये,

जब 3 महीनो में विकास दर 2 साल में सबसे ज्यादा हो जाये,

जब हर गरीबो के उठान के लिए जान धन योजना पास हो जाये.

जब इराक से हज़ारो भारतीयों को सही सलामत वतन वापसी हो जाये!

तो भाई अछे दिन कैसे नहीं आये???

ઇન્ડિયા ટી.વી.ના નીચેના વિડીયોમાં  મોદી સરકારની ૧૦૦ દિવસની કામગીરીનો સરસ રીપોર્ટ આપ્યો છે .

100-Day Report Card: Modi Govt Achievements – Special Report – India TV

================

India Today ના એક લેખમાં  પત્રકાર રાજીવ કુમારનું કહેવું છે કે આ ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ ભારતના આર્થિક વિકાસ માટેનો પાયો મજબુત કર્યો છે .

100 days of Modi

 

Rajiv Kumarનો  ભારતના આર્થિક વિકાસ અંગેનો આ રસસ્પદ લેખ અંગ્રેજીમાં નીચેની લીંક ઉપર વાંચો.

100 days of Modi sarkar:Rajiv Kumar’s Article  

7 responses to “( 523 ) મોદી સરકારના પ્રથમ ૧૦૦ દિવસનાં લેખાં જોખાં …….રીપોર્ટ કાર્ડ

  1. smdave1940 સપ્ટેમ્બર 4, 2014 પર 12:50 પી એમ(PM)

    No body can deny Modi’s achievements. Besides this, every body should remember, that Modi is determined for development in India that too with keeping in mind “India First”.

    Like

  2. pragnaju સપ્ટેમ્બર 4, 2014 પર 1:17 પી એમ(PM)

    અભ્યાસપૂર્ણ માહિતી

    Like

  3. chandravadan સપ્ટેમ્બર 4, 2014 પર 3:58 પી એમ(PM)

    Modi Sarkar’s 100 Days Report Card………..

    India Today ના એક લેખમાં પત્રકાર રાજીવ કુમારનું કહેવું છે કે આ ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ ભારતના આર્થિક વિકાસ માટેનો પાયો મજબુત કર્યો છે .
    So far so good.
    Let’s wait & see what happens in next 100…& next 100 and MORE Days.
    The YEAR REPORT awaited.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  4. Hemant Bhavsar સપ્ટેમ્બર 4, 2014 પર 4:05 પી એમ(PM)

    We are moving toward progress ; there will be a bundles of hurdle but sure that ” Ache din Aane wale hai …. ” under the strong leadership of Narendera Modi

    Like

  5. aataawaani સપ્ટેમ્બર 4, 2014 પર 7:57 પી એમ(PM)

    પ્રિય વિનોદભાઈ
    નરેન્દ્ર મોદી ભારત માટે કૈક કરી બતાવશે અને લોક ચાહના ખુબ મેળવી લેશે . એવું હાલની તકે એવું જણાય છે .

    Like

  6. mdgandhi21, U.S.A. સપ્ટેમ્બર 4, 2014 પર 10:50 પી એમ(PM)

    અભ્યાસપૂર્ણ માહિતી….

    એક કામ બહુ સુંદર કર્યું….. જેને માટે પૈસા તો ખરચવા પડતાં હતાં, પણ, તેના કરતાં હાડમારી બહુ હતી, તેવી નોટરી અને ગેઝેટેડ ઓફીસરની કાગળો ઉપર સહીઓ જોઈતી હતી, તે પ્રથા-system-બંધ કરાવી, એ બહુ ઉમદા કાર્ય છે..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.