વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 530 ) ‘’સુખ એટલે ‘ ….. (કાવ્ય )…… વિનોદ પટેલ …… શબ્દોનું સર્જન …

"બેઠક" Bethak

vinod patel પ્રિય પ્રજ્ઞાબેન ,
“શબ્દોનું સર્જન ” બ્લોગ માટે ખાસ તૈયાર કરીને  સુખ-દુખ વિશેની મારી એક
કાવ્ય રચના સૌ પ્રથમ આપને મોકલું છું. મને આશા છે આપને અને વાચકોને
એ ગમશે।
સાર, સસ્નેહ,

સુખ – દુખ નું  કાવ્ય ….. વિનોદ પટેલ 

જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ
ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે
ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે
પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.  
   
જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જોવાય છે
તો ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.
સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે
જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે
દુખના અંધકારમાં આભમાં તારાઓ દેખાય છે
તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે
સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે
દુઃખમાં તારાઓ  ભાવી સુખની નિશાની છે .
 
જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે 
 સુખ યા દુખ  એ જીવન સિક્કાની બે બાજુ છે
 
સુખી થયા , ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.
દુખી થયા…

View original post 15 more words

3 responses to “( 530 ) ‘’સુખ એટલે ‘ ….. (કાવ્ય )…… વિનોદ પટેલ …… શબ્દોનું સર્જન …

  1. pragnaju સપ્ટેમ્બર 14, 2014 પર 9:38 એ એમ (AM)

    સરસ
    નિરવરવે પર રીબ્લોગ કરશું

    Like

  2. mdgandhi21, U.S.A સપ્ટેમ્બર 14, 2014 પર 5:06 પી એમ(PM)

    સાચી વાત છે, સુખ અને દુઃખ એ સીક્કાની બે બાજુ છે.. કઈ બાજુ જુઓ છો તેના ઉપર આધાર છે…

    Like

  3. Ramesh Patel સપ્ટેમ્બર 17, 2014 પર 9:30 એ એમ (AM)

    જીવનની ફીલોસોફી ભાવભરી વહી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.